Advertisement - Remove

packaging - Example Sentences

Popularity:
Difficulty:
પૈકિજિંગ / પૈકિજીંગ
Failed to initialize packaging backend This may occur if other packaging tools are being used simultaneously
બેકએન્ડ પેકેજ ને શરૂ કરવા દરમ્યાન નિષ્ફળ આ કદાચ એટલે ઉત્પન્ન થાય છે જો બીજા પેકેજીંગ સાધનો એકીસાથે વપરાયેલ છે
Failed to initialize packaging backend This may occur if other packaging tools are being used simultaneously
બેકએન્ડ પેકેજ ને શરૂ કરવા દરમ્યાન નિષ્ફળ આ કદાચ એટલે ઉત્પન્ન થાય છે જો બીજા પેકેજીંગ સાધનો એકીસાથે વપરાયેલ છે
For cooperation in scientific & technological research, including in areas of affordable water purification technologies, intelligent transport systems, new/ alternative materials, traditional and oriental medicines and technology packaging and commercialization.
સસ્તી જળ શુદ્ધિકરણ ટેકનોલોજી, ઈન્ટેલીજન્ટ પરિવહન પ્રણાલી, નવી વૈકલ્પિક સામગ્રી, પરંપરાગત અને પ્રાચ્ય ઔષધીઓ અને ટેકનોલોજી પેકેજીંગ તથા ઔદ્યોગીકરણ
The company’s primary product was hessian jute bags used for packaging of food grain used by the various State Governments.
કંપનીનું મુખ્ય ઉત્પાદન બોરી હતું, જેનો ઉપયોગ વિવિધ રાજ્ય સરકારો અનાજનાં પેકેજિંગ માટે કરતી હતી.
He will also dedicate a fully automatic milk processing and packaging plant; and a drinking water distribution pipeline for Joravarnagar and Ratanpur area of Surendranagar.
તેઓ સંપૂર્ણપણે ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટને પણ અર્પણ કરશે તથા સુરેન્દ્રનગરનાં જોરાવરનગર અને રતનપુર વિસ્તાર માટે પીવાનાં પાણીનાં વિતરણની પાઇપલાઇનનું પણ ઉદ્ઘાટન કરશે.
Advertisement - Remove
However, Government has considered the dilution with the proviso that whenever the production of jute bags in the jute mills resumes after the lock down period is over, priority will be given to the jute bags for packaging of food grains.
આમ છતાં સરકારે નિયમ હળવો કરવાનો જે નિર્ણય ધ્યાન પર લીધો છે, તેમાં એવી જોગવાઈ રખાઈ છે કે લોકૉડાઉન પછી જ્યારે પણ શણની મિલોમાં ઉત્પાદન શરૂ થાય ત્યારે અનાજના પેકેજીંગ માટે શણના કોથળાઓને અગ્રતા આપવામાં આવશે.
Government is committed to protect the interest of the jute farmers and workers through provisions of the Jute Packaging Materials Act (JPM), 1987 and it provides about 100 percent reservation for packaging of foodgrains in jute bags.
શણની ખેતી કરતા ખેડૂતોને સહાયરૂપ બનવા માટે કાપડ મંત્રાલયે શણની ખેતી ધરાવતાં તમામ રાજ્યોને પત્ર લખી જણાવ્યું છે કે સરકાર જ્યુટ પેકેજીંગ મટિરિયલ એકટ (જેપીએમ) 18ની જોગવાઈઓ મારફતે શણના ખેડૂતોનાં અને કામદારોનાં હિતોની રક્ષા કરવા માટે કટીબદ્ધ છે અને અનાજના પેકેજીંગ માટે શણને 100 ટકા અનામત પૂરી પાડે છે.
Perhaps the packaging also looks attractive.
કદાચ તેનું પેકેજીંગ પણ આકર્ષક લાગે છે.
Under this programme, special support and encouragement has been given to the entire system ranging from coffee production to packaging in the last 2-3 years.
આ કાર્યક્રમ અંતર્ગત છેલ્લા 2-3 વર્ષમાં કોફીના ઉત્પાદનથી લઈને પેકેજિંગ સંબંધિત સમગ્ર પ્રણાલીને વિશેષ સમર્થન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
Training and capacity building of women entrepreneurs and SHGs is another key focus area and trainings on Post harvest management, product innovation, packaging and certification processes are being organized over the 3 days.
મહિલા ઉદ્યોગ સાહસિકોને તાલીમ અને ક્ષમતા નિર્માણ તેમજ SHG પર પણ આ મહોત્સવમાં વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે તેમજ લણણી પછીનું વ્યવસ્થાપન, ઉત્પાદનમાં નાવીન્યતા, પેકેજિંગ અને પ્રમાણીકરણ પ્રક્રિયાઓ વિશેની તાલીમ પણ ત્રણ દિવસ માટે યોજાયેલા આ મહોત્સવમાં કેન્દ્ર સ્થાને છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading