Advertisement - Remove

nature - Example Sentences

Popularity:
Difficulty:
નેચર / નૈચર
Second: protecting nature and the environment.
બીજો, પ્રકૃતિ અને પર્યાવરણી રક્ષા.
These labs will help in shaping the nature of research and development in the field of emerging technologies in the country.
આ લેબ દેશમાં ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રે રિસર્ચ અને ડેવલપમેન્ટના સ્વરૂપને તૈયાર કરવામાં મદદ કરશે.
The Ministers emphasized a shared understanding of the global and urgent nature of marine plastic litter and microplastics and underlined that this issue cannot be solved by any one country alone.
બંને મંત્રીઓએ દરિયાઈ પ્લાસ્ટિક કચરો અને માઇક્રોપ્લાસ્ટિકની આંતરરાષ્ટ્રીય અને તાત્કાલિક પ્રકૃતિની સમજણ વહેંચવા પર ધ્યાન દોર્યું હતું તથા એ મહત્ત્વ પર ભાર મૂક્યો હતો કે, આ સમસ્યાનું સમાધાન કોઈ પણ દેશ એકલા હાથે ન લાવી શકે.
The Ministers stressed that international supply chains and finance must de-invest from deforestation and destruction of nature and invest in companies and projects that improve smallholder livelihoods while promoting sustainable production and consumption.
મંત્રીઓએ ભાર મૂક્યો હતો કે, વનનો નાશ કરતી અને કુદરતમાં વિનાશ વેરતી પ્રવૃત્તિઓ માટે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇન અને ફાઇનાન્સને બંધ કરવું જોઈએ તથા પર્યાવરણને અનુકૂળ રીતે ઓછી સંખ્યામાં પણ લોકોની આજીવિકા અને ઉપભોગને વધારતા પ્રોજેક્ટ્સને રોકાણ કરવું જોઈએ.
Buyers would also be able to reduce the Delivery Period for such items to 2 days considering the time critical nature of the items.
ગ્રાહકો આ પ્રકારની ચીજવસ્તુઓ માટે ડિલિવરી કરવાનો ગાળો ઘટાડીને 2 દિવસ કરી શકે છે, ખાસ કરીને ચીજવસ્તુઓની ગંભીર પ્રકૃતિનો વિચાર કરીને.
Advertisement - Remove
The nature of grievances related to quarantine facilities, lockdown not being adhered to complaints, essential supplies related complaints, examination related complaints, rescheduling of interest repayments on loans, evacuation requests from foreign countries etc.
તેમાં ક્વૉરન્ટાઇન સવલતો, લોકડાઉન પાળવામાં ન આવતું હોય તેની ફરિયાદો, આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાયને લગતી ફરિયાદો, પરીક્ષા સંબંધિત ફરિાદો, ધિરાણો ઉપર પરત ચૂકવણીના વ્યાજના પુનઃનિર્ધારણની ફરિયાદો, વિદેશોમાંથી બચાવને લગતી ફરિયાદો વગેરે સામેલ છે.
Buyers would also be able to reduce the Delivery Period for such items to 2 days considering the critical nature of the items.
બાયર્સ આ ચીજોનું મહત્વ ધ્યાનમાં લઈને આવી ચીજોનો ડિલીવરી પિરીયડ ઘટાડીને બે દિવસ કરી શકશે.
He impressed upon the G20 Ministers that the present situation demands greater collaboration among stakeholders for providing solutions that can address issues related to social distancing, distributed workforce and the changing nature of global supply chain.
તેમણે G20 દેશોના મંત્રીઓને કહ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિમાં ઉકેલો પૂરા પાડવા માટે તમામ હિતધારકો વચ્ચે શ્રેષ્ઠ સહયોગ જરૂર છે જેથી સામાજિક અંતર, વિખેરાઇ ગયેલા કામદારોની સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય અને વૈશ્વિક પૂરવઠા સાંકળની બદલાતી પ્રકૃતિનો પણ સામનો કરી શકાય.
I request you to serve nature on this 'Environment Day' by planting some trees and making some resolutions so that we can forge a daily relationship with nature.
મારો આપને અનુરોધ છે કે આ પર્યાવરણ દિવસ પર કેટલાક ઝાડ ચોક્કસ લગાવો અને પ્રકૃતિની સેવા માટે કંઈક એવો સંકલ્પ ચોક્કસ લ્યો કે જેનાથી પ્રકૃતિ સાથે તમારો દરેક દિવસનો સંબંધ બનેલો રહે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading