The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The spirit of that era is being kept alive by a group of enthusiasts of the Italian motor scooter
ઇટાલીના મોટર સ્કૂટરના ઉત્સાહીઓના જૂથ દ્વારા તે યુગની ભાવના જીવંત રાખવામાં આવી રહી છે
Top level delegation from various companies like Toyota, SAIC Motor Corporation Shanghai, Bosch, ABB Ltd, Hyundai Motor Company, Ford Smart Mobility LLC and Uber Aviation met the Prime Minister.
ટોયોટા, એસએઆઈસી મોટર કોર્પોરેશન, શાંઘાઈ, બૉશ, એબીબી લિમિટેડ, હ્યુન્ડાઈ મોટર કંપની, ફોર્ડ સ્માર્ટ મોબિલિટી એલએલસી અને ઉબર એવિએશન જેવી કંપનીઓનાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી.
We look forward to early implemntation of the B.B.I.N. Motor Vehicles Agreement.
એન. મોટર વ્હિકલ્સ સમજૂતીનો વહેલાસર અમલ કરવા આતુર છીએ.
We have, therefore, prioritized completion of India-Myanmar-Thailand Trilateral highway; and early signing of the Motor Vehicles Agreement between our three countries.
એટલે અમે, ભારત-મ્યાનમાર-થાઈલેન્ડનો ત્રણ દેશો વચ્ચેના ધોરીમાર્ગને પૂરો કરવાને પ્રાથમિકતા આપવાનું નક્કી કર્યું છે અને ત્રણેય દેશો વચ્ચે મોટર વ્હીકલ્સ એગ્રીમેન્ટ પર પણ વહેલી તકે હસ્તાક્ષર થાય એને પ્રાથમિકતા આપી છે.
The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi has been apprised of India joining as Member of Advanced Motor Fuels Technology Collaboration Programme (AMF TCP)under International Energy Agency (IEA) on 9thMay, 2018.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી (આઈઈએ) અંતર્ગત એડવાન્સ મોટર ફ્યુઅલ ટેકનોલોજી સહયોગ કાર્યક્રમ (એએમએફ ટીસીપી)નાં સભ્ય સ્વરૂપે ભારતનાં જોડાણ વિશે જાણકારી આપવામાં આવી છે.
The activities of AMF TCP relate to R&D, deployment and dissemination of Advanced Motor Fuels and looks upon the transport fuel issues in a systemic way taking into account the production, distribution and end use related aspects.
‘એએમએફ ટીએસપી’ની કામગીરીઓ સંશોધન અને વિકાસ, અત્યાધુનિક મોટર ઇંધણોનાં ઉપયોગ અને પ્રચાર-પ્રસાર સાથે સંબંધિત છે અને એનાં અંતર્ગત ઉત્પાદન, વિતરણ અને સંબંધિત પાસાઓનાં અંતિમ ઉપયોગને ધ્યાનમાં રાખીને સુવ્યવસ્થિત ઢંગ સાથે પરિવહન ઇંધણ સાથે સંબંધિત મુદ્દાઓ પર વિચાર કરવામાં આવે છે.
We agree to explore the possibility of having a BIMSTEC Motor Vehicle Agreement.
અમે બિમસ્ટેક મોટર વાહન સમજૂતીની શક્યતા ચકાસવા સંમત થયા છીએ.
There are possibilities for significant increase in many sectors such as agriculture, metals and minerals, oils and gas, pharmaceutical, chemicals, motor vehicles and services.
અનેક ક્ષેત્રો જેવા કે કૃષિ, ધાતુ અને ખનીજ તેલ અને ગેસ, ફાર્માસ્યુટિકલ, રસાયણ, મોટર વાહનો અને સેવાઓમાં હજુ વધારે મહત્વપૂર્ણ વૃદ્ધિની સંભાવનાઓ છે.
The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi has given its approval for Motor Vehicle (Amendment) Bill 2016.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે મોટર વાહન (સુધારા) ખરડા, 2016ને મંજૂરી આપી દીધી છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…