Advertisement - Remove

long - Example Sentences

Popularity:
Difficulty:
લૉંગ
He asked his father How long has it been since this has come to him He said From childhood
ઈસુએ છોકરાના પિતાને કહ્યું કેટલા લાંબા સમયથી આ છોકરાને આવું થાય છે પિતાએ જવાબ આપ્યો તે ઘણો નાનો હતો ત્યારથી
those who devour widows houses and for a pretense make long prayers These will receive greater condemnation
તેઓ વિધવાઓનાં સાધન અને તેમના ઘરો પડાવી લે છે પછી તેઓ તેમની જાતે સારા દેખાવાનો પ્રયત્નો લાંબી પ્રાર્થનાઓ કરીને કરે છે દેવ તેઓને ઘણી બધી શિક્ષા કરશે 1-4
He began to tell the people this parable A man planted a vineyard and rented it out to some farmers and went into another country for a long time
પછી ઈસુએ લોકોને આ વાર્તા કહી એક માણસે વાડીમાં દ્ધાક્ષા રોપી કેટલાએક ખેડૂતોને જમીન ઇજારે આપી પછી તે લાબાં સમય સુધી બહાર ગયો
who devour widows houses and for a pretense make long prayers these will receive greater condemnation
પણ તેઓ વિધવાઓના ઘર પડાવી લે છે તેઓ લાંબી પ્રાર્થનાઓ કરીને તેઓની જાતે સારા દેખાવાનો પ્રયત્ન કરે છે દેવ આ લોકોને વિશેષ શિક્ષા કરશે
Now when Herod saw Jesus he was exceedingly glad for he had wanted to see him for a long time because he had heard many things about him He hoped to see some miracle done by him
જ્યારે હેરોદે ઈસુને જોયો ત્યારે તે ઘણો ખુશ થયો હેરોદે ઈસુ વિષે ઘણી બાબતો સાંભળી હતી તેથી લાંબા સમયથી તે ઈસુને મળવા ઈચ્છતો હતો હેરોદ કોઈ ચમત્કાર જોવા માંગતો હતો તેથી તેણે આશા રાખી કે ઈસુ કંઈ ચમત્કાર કરશે
Advertisement - Remove
Jesus said to him Have I been with you such a long time and do you not know me Philip He who has seen me has seen the Father How do you say Show us the Father
ઈસુએ ઉત્તર આપ્યો ફિલિપ ઘણા લાંબા સમય સુધી હું તારી સાથે છું તેથી તારે મને ઓળખવો જોઈએ જે વ્યક્તિએ મને જોયો છે તેણે મારા પિતાને પણ જોયો છે તેથી તું શા માટે કહે છે અમને પિતા બતાવ
whom heaven must receive until the times of restoration of all things which God spoke long ago by the mouth of his holy prophets
પણ જ્યાં સુધી બધી વસ્તુઓ ફરીથી બરાબર ન થાય ત્યાં સુધી ઈસુએ આકાશમાં રહેવું જોઈએ જ્યારે તેના પવિત્ર પ્રબોધકો દ્ધારા તે બોલ્યો હતો ત્યારે ઘણાં લાંબા સમય પહેલા દેવે આ સમય વિષે કહ્યું હતું
They stayed there with the disciples for a long time
પાઉલ અને બાર્નાબાસ ઈસુ ખ્રિસ્તના શિષ્યોની સાથે લાંબો સમય ત્યાં રહ્યા
When he had gone up and had broken bread and eaten and had talked with them a long while even until break of day he departed
પાઉલ ફરીથી મેડા પર ગયો તેણે રોટલીનો ટુકડો કર્યો અને ખાધો પાઉલે તેઓને લાંબો સમય સુધી બોધ આપ્યો જ્યારે તેણે વાત કરવાનું બંધ કર્યુ તે વહેલી સવાર હતી પછી પાઉલે વિદાય લીધી
But they expected that he would have swollen or fallen down dead suddenly but when they watched for a long time and saw nothing bad happen to him they changed their minds and said that he was a god
લોકો ધારતા હતા કે પાઉલને સોજો ચડશે અથવા તો એકાએક પડીને મરી જશે લોકોએ રાહ જોઈ અને લાંબા સમય સુધી ધ્યાનથી જોયું પણ તેનું કંઈ જ ખોટું થયું નહિ તેથી લોકોએ તેમના પાઉલ વિષેના અભિપ્રાય બદલ્યા તેઓએ કહ્યું તે એક દેવ છે
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading