The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The MoU will provide impetus to explore newer research activities in ground station operations and training on space technology applications.
આ સમજૂતી કરારો ગ્રાઉન્ડ સ્ટેશનના સંચાલનમાં નવી સંશોધનાત્મક પ્રવૃતિઓ વધારવા માટે અને અવકાશ ટેકનોલોજી એપ્લીકેશનમાં તાલીમ આપવા માટે પ્રોત્સાહન પૂરું પાડશે.
This package will give a new impetus to the development journey of the country in 2020 and a new direction to the Self-reliant India campaign.
20 લાખ કરોડ રૂપિયાનું આ પેકેજ, 2020માં દેશની વિકાસ યાત્રાને, આત્મનિર્ભર ભારત અભિયાનને એક નવી ગતિ આપશે.
This facility will give impetus to government's those efforts that will empower MSME i.e.
આ સુવિધા સરકારના તે પ્રયાસોને જોર આપશે જે અંતર્ગત એમએસએમઈ એટલે કે મધ્યમ અને લઘુ કૌશલ્યને સશક્ત કરવામાં આવી રહ્યું છે.
Government of India has recently notified National Policy on Biofuels-2018 which focusses on giving impetus to RD in field of advanced biofuels such as 2G Ethanol, Bio-CNG, biomethanol, Drop-in fuels, DME etc.
ભારત સરકારે તાજેતરમાં રાષ્ટ્રીય જૈવ ઇંધણ નીતિ – 2018 જાહેર કરી છે, જેમાં એડવાન્સ જૈવિક ઇંધણો, જેમકે 2જી ઇથેનોલ, જૈવિક-સીએનજી, જૈવિક મિથેનોલ, ડ્રોપ-ઇન ઇંધણો, ડીએમઈ વગેરે ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ પર વિશેષ ભાર મૂકવા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
For the first time, both the railway lines connecting the region with the rail map of the country and the new and modern terminal building of Kushok Bakula Rimpochee Airport will prove to give further impetus to development here.
આ ક્ષેત્રને સૌપ્રથમવાર રેલવે નકશા સાથે જોડનારી રેલવે લાઈન અને કુશોક બકુલા રીંપોચી એરપોર્ટની નવી અને આધુનિક ટર્મિનલ ઈમારત બંને જ અહિં વિકાસને વધુ ગતિ આપનારા સાબિત થશે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…