Advertisement - Remove

functioning - Example Sentences

Popularity:
ફંગક્શનિંગ
He said that silos are a big bottleneck in the functioning of the Union Government.
તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારની કામગીરીમાં મોટો અવરોધ જૂની પરંપરાઓ છે.
At present, Kendriya Vidyalaya Number 2, Dhar Road, Udhampur has been functioning in temporary buildings ever since its inception in 1985.
ધાર રોડ – ઉધમપુરમાં સ્થિત કેન્દ્રિય વિદ્યાલય સંખ્યા-2, 1985 થી એક સ્થાયી ભવનમાં સંચાલિત થઈ રહ્યું છે.
The Commission has been functioning as a collegium right from its inception.
ભારતીય સ્પર્ધાત્મક પંચ અસ્તિત્વમાં આવ્યાં પછી કોલેજિયમ સ્વરૂપે કામ કરે છે.
The Commission has been functioning as a collegium right from its inception.
ભારતીય પ્રતિસ્પર્ધા પંચ અસ્તિત્વમાં આવ્યાં પછી કોલેજિયમ સ્વરૂપે કામ કરે છે.
All the prevalent systems of Yoga, all the functioning Yoga institutions, all the different Yoga Gurus, I have urged all of them to run a successful campaign this entire year on how to defeat Diabetes through Yoga.
આ જેટલા પણ પ્રકારની યોગિક રીતો ચાલી રહી છે, જેટલા પ્રકારની યોગની સંસ્થાઓ ચાલી રહી છે, જેટલા પ્રકારના યોગ ગુરુ છે, એ તમામને મેં આગ્રહ કર્યો છે કે, શું આપણે યોગ દ્વારા આ આખું વર્ષ મધુપ્રમેહ વિરૂદ્ધ, ડાયાબિટીસ વિરૂદ્ધ એક સફળ અભિયાન ચલાવી શકીએ ખરા ?
Advertisement - Remove
We should bear in mind that higher capital requirements should not become a constraint on promoting financial inclusion or functioning of the banking sector in developing countries.
આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે વધુ મૂડીની જરૂરિયાતો, નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવામાં કે વિકસતા દેશોમાં બેન્કિંગ ક્ષેત્રનાં કામકાજમાં અવરોધરૂપ ન બનવી જોઈએ.
The Prime Minister was given an overview of the actual functioning and real-time monitoring operations of the Centre.
પ્રધાનમંત્રીને આપત્તિ કેન્દ્રનાં વાસ્તવિક કામકાજ અને વાસ્તવિક દેખરેખ કાર્યોની માહિતી આપવામાં આવી.
Reminding that Rajya Sabha is vital for the effective functioning of our democracy, Prime Minister said that the checks and balances provided by the Upper House should not be misused for clogging and blocking.
આપણી લોકશાહીની અસરકારક કામગીરી માટે રાજ્યસભા મહત્વપૂર્ણ હોવાનું યાદ અપાવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઉપલાગૃહ દ્વારા આપવામાં આવતા અંકુશ અને પ્રતિઅંકુશનો અવરોધ કે વિક્ષેપ માટે દુરુઉપયોગ ન થવો જોઇએ.
Further, in the communication to all States on 3rd April, 2020, detailed guidelines have been issued for smooth functioning of supply chain of exempted items, involving inter-state movement of employees.
વધુમાં, 3 એપ્રિલ 2020નાં રોજ તમામ રાજ્યો સાથે થયેલા સંદેશાવ્યવહાર અનુસાર, મુક્તિ આપેલી તમામ ચીજોના પૂરવઠાની સાંકળનું કામ સરળતાથી થાય તે માટે વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે જેમાં કર્મચારીઓની આંતરરાજ્ય મુસાફરીને પણ સમાવી લેવામાં આવી છે.
By supporting MSMEs to continue functioning during the current unprecedented situation, the Scheme is also expected to have a positive impact on the economy and support its revival.
એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ યોજના સભ્ય સંસ્થાઓને જેની ખૂબ જ જરૂર હતી તેવી રાહત પૂરી પાડશે અને તેમની એકમો અને બિઝનેસ ફરીથી ચાલુ કરીને તેના સંચાલનની જવાબદારી ચાલુ રાખવામાં હાલમાં ઉભી થયેલી અભૂતપૂર્વ પરિસ્થિતિમાં સહયોગ પૂરો પાડશે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading