Advertisement - Remove

form - Example Sentences

Popularity:
Difficulty:
ફૉર્મ
The report of the two top officials of Parliament will form the basis for a considered decision by both the Presiding Officers in the matter.
સંસદના બે ઉચ્ચ અધિકારીઓનો રિપોર્ટ આ બાબતે બંને પ્રીસાઇડિંગ અધિકારીઓ દ્વારા નિર્ણય લેવા માટે આધારરૂપ બનશે.
They also need our patronage by way of business as well as caring attention in the form of social security and enhanced credit.
તેમને સહાયની તથા તેમના માટે સામાજીક સુરક્ષા અને ધિરાણ ના વિસ્તાર દ્વારા કાળજીપૂર્વક ધ્યાન અપાય તેની જરૂરિયાત હોય છે.
It was also directed that focus should be on creation of wealth from the generated waste either in the form of waste to energy or waste to compost for the use of farmers should be popularised and promoted.
વધુમાં પેદા થયેલા કચરામાંથી ઉર્જાના સ્વરૂપમાં અથવા કચરામાંથી ખેડૂતોના ઉપયોગ માટે ખાતર બનાવીને, ખેડૂતોમાં તેની લોકપ્રિયતા વધારીને સંપતિના સર્જન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા નિર્દેશો આપ્યાં હતા.
Discussions at this workshop will form a part of the deliberations at the upcoming National Platform for Disaster Risk Reduction (NPDRR), which will be held shortly.
આ કાર્યશાળાની રચનાના મુદ્દા ઝડપથી આયોજિત થનારી આગામી રાષ્ટ્રીય આપત્તિ જોખમ ઘટાડા (એનપીડીઆરઆર) મંચ પર વિચાર-વિમર્શનો ભાગ હશે.
He said Adi Shankaracharya's penance still exists in the present form of Indian culture - a culture that accepts all, and moves forward together.
એમણે કહ્યું હતું કે, આદિ શંકરાચાર્યનું આધ્યાત્મિક જ્ઞાન ભારતીય સંસ્કૃતિનાં વર્તમાન સ્વરૂપમાં હજુ પણ અસ્તિત્વ ધરાવે છે.
Advertisement - Remove
2000 in value, the consumer and the merchant will not suffer any additional burden in the form of MDR thereby leading to greater adoption of digital payment modes for such transactions.
2000થી ઓછા મૂલ્યનાં તમામ વ્યવહારો માટે ઉપભોક્તા અને મર્ચન્ટ (વેપારી)ને એમડીઆર સ્વરૂપે વધારાનું ભારણ વેઠવું નહીં પડે, જેથી આ પ્રકારનાં વ્યવહારો માટે ડિજિટલ પેમેન્ટ પદ્ધતિઓની સ્વીકાર્યતામાં વધારો થશે.
Nor is Yoga only what you practice in the morning. Doing your day-to-day activities with diligence and complete awareness is a form of Yoga as well, the Prime Minister said. In a world of excess, Yoga promises restraint and balance.
જેનો સવારમાં નિત્ય અભ્યાસ કરવામાં આવે છે તે જ માત્ર યોગ નથી, આપણા નિયમિત કાર્યોને પણ જો ખંતપૂર્વ અને જાગૃતિ સાથે કરવામાં આવ તો તે પણ યોગનું જ એક સ્વરૂપ છે. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે યોગ સંયમ અને સંતુલનની ખાતરી આપે છે.
Just like we don't let even a single grain of mother Vindhyavasini'sprasad to go waste, we must not let even a single drop of the water that we have received in the form of mother'sprasad to go waste.
જે રીતે પ્રસાદનો કણ-કણ પણ આપણે બરબાદ થવા નથી દેતા, માં વિંધ્યવાસિનીના પ્રસાદના રૂપમાં આ જે પાણી આપણને મળ્યું છે તેનું એક પણ ટીપું પાણી બરબાદ નહીં થવા દઈએ.
He touched upon the issue of cartels, prevalent among industry, which create a burden on consumers in form of higher prices and loss of competitiveness for industry.
તેમણે ઉદ્યોગમાં પ્રવર્તમાન જૂથબંધીની સમસ્યાઓને સ્પર્શી હતી, જેનાથી ઉપભોક્તાઓ પર ઊંચી કિંમતો અને ઉદ્યોગ માટે સ્પર્ધાત્મકતાનાં નુકસાન સ્વરૂપે ભારણ આવ્યું છે.
In this regard, the Prime Minister announced provision of financial assistance up to US 1.4 billion in the form of budgetary support, currency swap and concessional lines of credit to fulfil the socio-economic development programmes of the Maldives.
પ્રધાનમંત્રીએ આ સંબંધમાં અંદાજપત્રીય સમર્થન, ચલણમાં અદલાબદલી સ્વરૂપે 1.4 અબજ અમેરિકન ડોલરની નાણાકીય સહાયતા તથા માલદિવનાં સામાજિક આર્થિક વિકાસ કાર્યક્રમોને પૂર્ણ કરવા માટે કન્સેશનલ લોનની જોગવાઈની ઘોષણા કરી.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading