Advertisement - Remove

fear - Example Sentences

ફિર / ફીર
But if we say From men we fear the multitude for all hold John as a prophet
જો એમ કહીશું કે તે મનુષ્યથી હતું તો એ લોકો આપણા પર ગુસ્સે થશે આપણે લોકોથી ડરીએ છીએ એટલે આપણને કહેશે તમે યોહાનમાં શા માટે વિશ્વાસ કરતા નથી
His mercy is for generations of generations on those who fear him
જે લોકો તેની સ્તુતિ કરે છે તેના ઉપર દેવ હંમેશા તેની દયા દર્શાવે છે
men fainting for fear and for expectation of the things which are coming on the world for the powers of the heavens will be shaken
લોકો પૃથ્વી પર શું થશે તેની અતિશય ચિંતાઓથી ભયભીત થઈ જશે પૃથ્વી પર જે કંઈ થશે તેનાથી આકાશમાં જે બધું છે તે પણ બદલાઇ જશે
Brothers children of the stock of Abraham and those among you who fear God the word of this salvation is sent out to you
મારા ભાઈઓ ઈબ્રાહિમના વંશજોના દીકરાઓ અને તમે બિનયહૂદિઓ કે જેઓ સાચા દેવને ભજો છો ધ્યાનથી સાંભળો આ તારણ વિષેના સમાચાર અમને મોકલવામાં આવેલ છે
For rulers are not a terror to the good work but to the evil Do you desire to have no fear of the authority Do that which is good and you will have praise from the same
જે લોકો સારાં કાર્યો કરતા હોય તેમણે સરકારી અધિકારીઓથી ડર વાની જરૂર નથી પરંતુ જે લોકો ખોટાં કામો કરતા હોય તેમને તો અધિકારીઓનો ડર લાગવો જ જોઈએ શું તમારે શાસકોના ડરમાંથી મુક્ત થવું છે તો તમારે સારાં કામો કરવાં જોઈએ જો તમે સારાં કાર્યો કરશો તો સરકારી અધિકારીઓ તમારાં વખાણ કરશે
Advertisement - Remove
I was with you in weakness in fear and in much trembling
જ્યારે હું તમારી પાસે આવ્યો ત્યારે હું અશક્ત હતો અને ભયથી ધ્રૂજતો હતો
So then my beloved even as you have always obeyed not only in my presence but now much more in my absence work out your own salvation with fear and trembling
મારા વહાલા મિત્રો તમે હમેશા આજ્ઞાંકિત રહ્યા છો હું ત્યાં હતો ત્યારે હમેશાં તમે દેવને અનુસર્યા છો જ્યારે હું તમારી સાથે નથી ત્યારે તમે આજ્ઞાંકિત બનો અને મારી મદદ વગર તમારું તારણ થાય તે વધુ મહત્વનું છે દેવ પ્રત્યે માન અને ભય જાળવી આમ કરો
By faith Noah being warned about things not yet seen moved with godly fear prepared a ship for the saving of his house through which he condemned the world and became heir of the righteousness which is according to faith
નૂહે પણ દેવમાં વિશ્વાસ રાખ્યો અને જે વસ્તુ તેણે જોઈ નહોતી એવી બાબતોની ચેતવણી તેને આપવામાં આવી ત્યારે તેણે પોતાના પરિવારને બચાવવા માટે દેવનો ડર રાખીને વિશ્વાસથી પોતાના પરિવારના તારણ માટે વહાણ તૈયાર કર્યુ તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયીપણું મળે છે તેનો તે વારસો થયો
There is no fear in love but perfect love casts out fear because fear has punishment He who fears is not made perfect in love
જ્યાં દેવનો પ્રેમ છે ત્યાં ભય નથી શા માટે કારણ કે દેવનો સંપૂર્ણ પ્રેમ ભય દૂર કરે છે દેવની શિક્ષા વ્યક્તિને ભયભીત બનાવે છે તેથી જે વ્યક્તિમાં ભય છે તેનામાં દેવનો પ્રેમ સંપૂર્ણ થતો નથી
standing far away for the fear of her torment saying Woe woe the great city Babylon the strong city For your judgment has come in one hour
તેની વેદનાના ભયથી તે રાજાઓ દૂર ઊભા રહેશે તે રાજાઓ કહેશે કે અરેરે ભયંકર કેવું ભયંકર મહાન બાબિલોન નગર બાબિલોનનું બળવાન નગર તારી શિક્ષા એક કલાકમાં થઈ
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading