The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
On foreign policy front, India continued to work together with its strategic partners and close neighbors to build a fair and equitable multipolar world order.
વિદેશી નીતિનાં મોરચા પર ભારતે વાજબી અને સમાન બહુધ્રુવીય વૈશ્વિક વ્યવસ્થા ઊભી કરવા એનાં વ્યૂહાત્મક ભાગીદારો અને પડોશી દેશો સાથે સંયુક્તપણે કામ કરવાનું જાળવી રાખ્યું છે.
I believe that working with the spirit of Nation First, we will get fair results for every decision and the country will achieve every goal.
મને વિશ્વાસ છે કે નેશન ફર્સ્ટની ભાવના સાથે કામ કરતાં કરતાં આપણને દરેક નિર્ણયનું યોગ્ય પરિણામ મળશે અને દેશ તમામ લક્ષ પાર કરી શકશે.
It is the responsibility of the Election Commission to organise free and fair elections in the country of about 85 crore voters with diverse socio-political and economic backgrounds.
વિવિધ સામાજિક-રાજકીય અને આર્થિક પૃષ્ઠભૂમિ ધરાવતા આશરે 85 કરોડ મતદારો ધરાવતા દેશમાં સ્વતંત્ર અને તટસ્થ ચૂંટણી યોજવાની જવાબદારી ચૂંટણી પંચની છે.
Friends, India and the United States are committed to openness and fair and balanced trade in the economic sector.
મિત્રો, ભારત અને અમેરિકા આર્થિક ક્ષેત્રમાં ખુલ્લાપણું અને ન્યાયોચિત તથા સંતુલિત વેપાર માટે પ્રતિબદ્ધ છે.
Agriculture Produce Pricing and uality Assurance: The Government will finalise a facilitative legal framework to enable farmers to engage with processors, aggregators, large retailers, exporters etc. in a fair and transparent manner.
ખેત પેદાશોની કિંમતો અને ગુણવત્તાની ખાત્રી ખેડૂતો પ્રોસેસર્સ, એગ્રીગેટર્સ, મોટા રિટેઈલર્સ, નિકાસકારો વગેરે સાથે સંકલાઈ શકે તે માટે કાનૂની માળખાને વાજબી અને પારદર્શક રીતે આખરી સ્વરૂપ આપવામાં આવશે.
The fair will connect more than 150 participants from different regions of the country showcasing their products with unique designs and skills.
આ મેળો દેશના વિવિધ ક્ષેત્રોમાંથી 150થી વધારે સહભાગીઓને એક-બીજા સાથે જોડશે, જે આગવી ડિઝાઇન અને કૂશળતા ધરાવતી તેમની પેદાશોનું પ્રદર્શન કરી રહ્યાં છે.
The first Hunar Haat had been organized from 14 to 27th November at India International Trade Fair in November 2016.
પ્રથમ હુન્નર હાટનું આયોજન નવેમ્બર, 2016માં ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરમાં 14થી 2 નવેમ્બર સુધી કરવામાં આવ્યું હતું.
This event is commemorated by a cultural fair held every year, commencing on Ram Navami.
દર વર્ષે રામનવમીથી શરૂ થતો આ સાંસ્કૃતિક મેળો પ્રાચીન સંસ્કૃતિની સ્મૃતિ કરાવે છે.
Free, fair and effective procurement has the potential to reduce cost of delivery, free resources and make surpluses available, make the PSUs more competitive and allow the public sector to grow. Dr.
મુક્ત, નિષ્પક્ષ અને અસરકારક ખરીદી ડિલિવરી, નિઃશુલ્ક સંસાધનો અને વધારાનાં પુરવઠાની ઉપલબ્ધતાથી ખર્ચમાં ઘટાડો થવાની સંભવિતતા ધરાવે છે, જે સરકારી એકમોને વધારે સ્પર્ધાત્મક બનાવે છે અને સરકારી ક્ષેત્રને વિકાસ કરવાની સુવિધા આપે છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…