Advertisement - Remove

doctrine - Example Sentences

ડાક્ટ્રન / ડાક્ટ્રિન / ડૉક્ટરિન
Then understood they how that he bade them not beware of the leaven of bread but of the doctrine of the Pharisees and of the Sadducees
આખરે શિષ્યો સમજ્યા કે ઈસુ તેમને રોટલીના ખમીરથી સાવધ રહેવાનું કહેતો ન હતો પરંતુ ઈસુ તેમને ફરોશીઓ અને સદૂકીઓના ઉપદેશથી સાવધ રહેવાનું કહેતો હતો
And they were all amazed insomuch that they questioned among themselves saying What thing is this what new doctrine is this for with authority commandeth he even the unclean spirits and they do obey him
લોકો નવાઇ પામ્યા હતા તેઓએ એકબીજાને પૂછયું અહીં શું થઈ રહ્યું છે આ માણસ કઈક નવું શીખવે છે અને તે અધિકારથી શીખવે છે તે અશુદ્ધ આત્માઓને પણ હુકમ કરે છે અને તેઓ તેનું માને છે
Jesus answered them and said My doctrine is not mine but his that sent me
ઈસુએ ઉત્તર આપ્યો હું જે બોધ આપું છું તે મારો પોતાનો નથી પણ જેણે મને મોકલ્યો છે તેનો દેવ છે
If any man will do his will he shall know of the doctrine whether it be of God or whether I speak of myself
જો કોઈ માણસ દેવ જે ઈચ્છે છે તે કરવા ઈચ્છે તો પછી તે વ્યક્તિ જાણશે કે મારો બોધ દેવ પાસેથી આવે છે અથવા
The high priest then asked Jesus of his disciples and of his doctrine
પ્રમુખ યાજકે ઈસુને તેના શિષ્યો વિષે પ્રશ્નો પૂછયા તેણે ઈસુને તેણે આપેલા બોધ વિષે પ્રશ્નો પૂછયા
Advertisement - Remove
And they took him and brought him unto Areopagus saying May we know what this new doctrine whereof thou speakest is
તેઓએ પાઉલને પકડીને અને તેને અરિયોપગસની કારોબારીની સભામાં લઈ આવ્યા તેઓએ કહ્યું કૃપા કરીને તું અમને જે નવો વિચાર શીખવે છે તે સમજાવ
How is it then brethren when ye come together everyone of you hath a psalm hath a doctrine hath a tongue hath a revelation hath an interpretation Let all things be done unto edifying
તો ભાઈઓ અને બહેનો તમારે શું કરવું જોઈએ જ્યારે તમે મળો ત્યારે એક વ્યક્તિ ગીત ગાવા માટે હોય બીજી વ્યક્તિએ બોધ આપવાનો હોય બીજી વ્યક્તિ દેવ તરફથી પ્રગટેલા નૂતન સત્યને દર્શાવતી હોય જ્યારે અન્ય વ્યક્તિ અન્ય ભાષા બોલતી હોય અને બીજી વ્યક્તિ આ ભાષાનું અર્થઘટન કરતી હોય આ બધીજ બાબતોનો મૂળભૂત હેતુ મંડળીઓને વધુ શક્તિશાળી બનાવવાનો હોવો જોઈએ
Of the doctrine of baptisms and of laying on of hands and of resurrection of the dead and of eternal judgment
વળી બાપ્તિસ્મા વિષે તે વખતે આપણને શીખવવામાં આવ્યું હતું અને લોકો ઉપર હાથ મૂકવાથી અને મૃત્યુ પછી ફરી સજીવન થવું અને અનંતકાળના ન્યાયકરણ વિષે આપણને શીખવવામાં આવ્યું હતું પણ આપણને વધુ ઉચ્ચ કક્ષાના શિક્ષણની જરુંર છે
If there come any unto you and bring not this doctrine receive him not into your house neither bid him God speed
જો કોઈ વ્યક્તિ તમારી પાસે આવે છે પરંતુ આ બોધ લાવતો નથી તો તમારા ઘરમાં તેનો સ્વીકાર કરો નહિ તેને આવકારો નહિ
But I have a few things against thee because thou hast there them that hold the doctrine of Balaam who taught Balac to cast a stumblingblock before the children of Israel to eat things sacrificed unto idols and to commit fornication
છતાં પણ મારી પાસે તારી વિરુંદ્ધ થોડી એક વાતો છે તારી સાથે કેટલાક લોકો છે જે બલામના બોધને અનુસરે છે બલામે બાલાકને શીખવ્યું કે ઈસ્રાએલના લોકોને પાપ કરતા શીખવે તે લોકોએ મૂતિઓના નૈવેદ ખાઈને અને વ્યભિચાર કરીને પાપ કર્યું
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading