Advertisement - Remove

develop - Example Sentences

Popularity:
Difficulty:
ડિવેલપ
Before they turned the page on decades of public acrimony the leaders regularly traded threats and insults as North Korea pushed to develop a nuclear missile capable of hitting the United States
દાયકાઓના જાહેર તિરસ્કારના પાનને ફેરવતા પહેલા નેતાઓ નિયમિતપણે ધમકીઓ અને અપમાનનું આદાનપ્રદાન કરે છે કેમ કે ઉત્તર કોરિયાએ યુનાઇટેડ સ્ટેટ્સને મારવા માટે સક્ષમ ન્યુક્લિયર મિસાઇલ વિકસાવવા આગળ ધપે છે
In order to develop and establish formal platform for cooperation in the Transport and Highways sector, a Memorandum of Understanding in the field of Road Transport and Road Industry has been jointly negotiated and finalized by both countries.
પરિવહન અને ધોરી માર્ગોના ક્ષેત્રે ઔપચારિક મંચ વિકસાવવા અને સુસ્થાપિત કરવા બંને દેશો વચ્ચે માર્ગ પરિવહન અને માર્ગ ઉદ્યોગ ક્ષેત્રે બંને પક્ષો વચ્ચેના સમજૂતી કરાર પર સંયુક્તપણે પરામર્શ થશે અને બંને દેશો તેને આખરી ઓપ આપશે.
The MoU aims to develop bilateral cooperation in the field of Animal Husbandly and Dairying for the purpose of broadening the existing knowledge base on dairy development and institutional strengthening.
આ સમજૂતીનો ઉદ્દેશ ડેરી વિકાસ અને સંસ્થાગત માળખાને મજબૂત કરવા અંગે વર્તમાન જાણકારીનો વ્યાપ વધારવા માટે પશુપાલન અને ડેરી ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગને પ્રોત્સાહન આપવાનો છે.
The objective of the Agreement is to encourage, develop and facilitate co­operation between India and Denmark in fields of common interest within Science, Technology and Innovation.
આ સમજૂતીનો ઉદ્દેશ ભારત અને ડેન્માર્ક વચ્ચે વિજ્ઞાન, પ્રૌદ્યોગિકી અને નવીનીકરણના ક્ષેત્રે રહેલા અવસરોને પરસ્પરના હિતમાં રૂપાંતરિત કરીને ભારત અને ડેન્માર્ક વચ્ચેના સહયોગને પ્રેત્સાહન આપવાનો, વિકસાવવાનો તથા તેને માટે સુગમતા કરી આપવાનો છે.
Cooperation with the Government of Finland would lead to develop a joint activity in the field of application of space technologies for the benefit of humanity.
ફિનલેન્ડની સરકાર સાથેના આ સહયોગ વડે માનવતાના કલ્યાણ માટે અવકાશ ટેકનોલોજીના અમલીકરણના ક્ષેત્રમાં સંયુક્ત પ્રવૃત્તિઓ વિકસાવવાની દિશામાં આગળ વધી શકાશે.
Advertisement - Remove
Both sides had reaffirmed their resolve to further develop their strong strategic partnership.
બંને પક્ષોએ તેમની મજબૂત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ વિકસાવવા માટેના સંકલ્પને પુનઃવ્યક્ત કર્યો હતો.
• This will help to develop institutional networking and support the establishment of connections between scientific organizations, scientists and specialists of India and Canada.
તે ભારત અને કેનેડા વચ્ચે સંસ્થાગત માળખાનો વિકાસ કરવામાં મદદ કરશે તેમજ બંને દેશોની વૈજ્ઞાનિક સંસ્થાનો, વૈજ્ઞાનિકો અને વિશેષજ્ઞો વચ્ચે સેતુ નિર્માણ કરવામાં સહાય કરશે.
It is our responsibility to further develop the understanding about Yoga for a healthy and happy humanity.
સ્વસ્થ અને ખુશ માનવતા માટે યોગ વિષેની સમજણને હજુ વધારે વિકસિત બનાવવાની જવાબદારી આપણી છે.
The Prime Minister encouraged the officers to develop a connect, with the people around them, and with the people they serve, in course of their duties.
પ્રધાનમંત્રીએ અધિકારીઓને એમની સાથે કામ કરનાર અને પોતાની ફરજ દરમિયાન મળેલા લોકો સાથે સંપર્ક વિકસિત કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.
The two countries desired to strengthen and further develop the established relation through signing a Joint Declaration of Intent for promoting and facilitating exchange of knowledge and experience, cooperation in the field of Civil Aviation.
બંને દેશો નાગરિક ઉડ્ડયનના ક્ષેત્રમાં જ્ઞાન, અનુભવ અને સહયોગના આદાન-પ્રદાનને સુગમ બનાવવા અને તેને પ્રોત્સાહન આપવા માટે આ સંયુક્ત જાહેરનામા પર કરેલ હસ્તાક્ષરના માધ્યમથી વર્તમાન સંબંધોને વધુ આગળ વિકસાવવા અને મજબૂત કરવાની ઈચ્છા ધરાવે છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading