Advertisement - Remove

claim - Example Sentences

Popularity:
Difficulty:
ક્લેમ / ક્લૈમ
Unable to claim draw
ડ્રોનો દાવો કરવા માટે અસમર્થ
Excellency, in this context, I deeply appreciate your support for India’s claim for a permanent seat in an expanded UN Security Council.
મહામહિમ, આ સંદર્ભમાં સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના વિસ્તરણમાં કાયમી બેઠક માટે ભારતના દાવાને તમારા સમર્થનની હું કદર કરું છું.
India had no claim on territory.
ભારતે ક્યારેય કોઈ જમીન પર દાવો નથી કર્યો.
He directed that insurance companies must dispatch their observers immediately to the flood hit areas to assess the farmer’s claim related to crop insurance and provide them relief at the earliest.
તેમણે સૂચના આપી હતી કે, વીમાકંપનીઓએ પૂરગ્રસ્ત વિસ્તારોની તાત્કાલિક મુલાકાત લઈને ખેડૂતોનાં પાક વીમાનાં દાવા સાથે સંબંધિત પ્રક્રિયાઓ પૂર્ણ કરવી જોઈએ અને તેમને બને તેટલી ઝડપથી રાહત પ્રદાન કરવી જોઈએ.
The claim amount of approximately Rs.300 crores through these schemes has already reached the people in adversity.
આ યોજનાઓના માધ્યમથી સંકટના સમયમાં લગભગ ત્રણસો કરોડ રૂપિયાની ક્લેઈમની રકમ આ પરિવારોને ચૂકવાઈ છે.
Advertisement - Remove
Deepak Lather became the youngest Indian weightlifter to claim a Commonwealth Games medal, clinching a bronze in the men's 69kg category at Gold Coast.
દીપક લાઠેર ગોલ્ડ કોસ્ટ ખાતે પુરૂષ 6 કિગ્રા શ્રેણીમાં કાંસ્ય પદક જીતીને રાષ્ટ્રમંડળ રમતોમાં પદક જીતનારો સૌથી નાની વયનો ભારતીય વેટલિફ્ટર બની ગયો છે.
And a claim amount of nearly Rs. 3 crore has already been disbursed under these schemes.
આ યોજનાઓના માધ્યમથી લગભગ ત્રણ કરોડની દાવાની રકમ પણ ચૂકવી દેવામાં આવી છે.
Friends, Despite all the efforts within this short span of time, I do not claim that we have transformed everything in the Indian Railways.
સાથીઓ, હું એવો દાવો નથી કરતો કે આટલા ઓછા સમયમાં અમારા લોકોની તમામ કોશિષ કરવા છતાં ભારતીય રેલવેમાં અમે બધું જ બદલી નાંખ્યું છે એવું નથી.
Linking to this scheme is also beneficial because against a premium of Rs 13 thousand crore, the farmers have been given a claim amount of Rs 56 thousand crore in three years.
આ યોજના સાથે જોડાવું એટલા માટે પણ લાભદાયક છે કે રૂપિયા 13 હજાર કરોડના પ્રિમિયમના બદલે 3 વર્ષમાં ખેડૂતોને 56 હજાર રૂપિયાના દાવાની રકમ ચૂકવવામાં આવી છે, એટલે કે સંકટના સમયે આ યોજના ખેડૂતો માટે વરદાન સાબિત થઈ છે.
Members, who have applied for claim s in some other category, can also file claim to fight pandemic and depending upon the KYC compliance condition of each member, every effort is being made to settle claims at the earliest.
જે સભ્યોએ કોઈ અન્ય કેટેગરીમાં અરજી કરી હશે તે સભ્યો પણ મહામારીને લડત આપવા માટે દાવો ફાઈલ કરી શકે છે અને દરેક સભ્ય તરફથી કેવાયસીના પાલનની સ્થિતિના આધારે દરેક સભ્યએ કરેલા દાવાનો વહેલામાં વહેલી તકે નિકાલ કરવામાં આવશે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading