The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The child was growing and was becoming strong in spirit being filled with wisdom and the grace of God was upon him
દેવની કૃપા તે નાના બાળક સાથે હતી તેથી તે જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ વધારે પરાક્રમી અને બુદ્ધિશાળી થતો ગયો
Jesus perceiving the reasoning of their hearts took a little child and set him by his side
ઈસુએ તેઓ શું વિચારતા હતા તે જાણ્યું તેથી ઈસુએ એક નાનું બાળક લઈને પોતાની બાજુમાં ઊભૂં રાખ્યું
When I was a child I spoke as a child I felt as a child I thought as a child Now that I have become a man I have put away childish things
જ્યારે હું બાળક હતો ત્યારે બાળક જેવી વાતચીત કરતો બાળક જેવું વિચારતો બાળક જેવી યોજનાઓ ઘડતો પણ હું જ્યારે પુરુંષ બન્યો ત્યારે મેં બાળકો જેવું વર્તન છોડી દીઘું છે
By faith even Sarah herself received power to conceive and she bore a child when she was past age since she counted him faithful who had promised
ઈબ્રાહિમ ખૂબ ઘરડો હોવાથી બાળકોને પેદા કરવા અસમર્થ હતો અને સારા માતા બની શકે તેમ નહતી પરંતુ દેવે ઇબ્રાહિમને વચન આપ્યું હતું તેમાં તેને પૂર્ણ વિશ્વાસ હતો છેવટે સારા ગર્ભવતી થઈ અને ઈબ્રાહિમ પિતા બન્યો
His tail drew one third of the stars of the sky and threw them to the earth The dragon stood before the woman who was about to give birth so that when she gave birth he might devour her child
તે અજગરના પૂંછડાએ આકાશના તારાઓનો ત્રીજો ભાગ ખેંચીને પૃથ્વી પર નીચે ફેંકયો તે અજગર તે સ્ત્રીની સામે આવ્યો અને ઊભો રહ્યો જે બાળક ને જન્મ આપવાની તૈયારીમાં હતી તે અજગરની ઈચ્છા જ્યારે તે સ્ત્રીનું બાળક જન્મે ત્યારે તેને ખાઇ જવાની હતી
And he sent them to Bethlehem and said Go and search diligently for the young child and when ye have found him bring me word again that I may come and worship him also
પછી હેરોદે જ્ઞાની માણસોને બેથલેહેમ મોકલ્યા તેણે જ્ઞાની માણસોને કહયુ કે જાઓ અને ખૂબજ કાળજીપૂર્વક નવા જન્મેલા બાળકને શોધી કાઢો જ્યારે તમને તે બાળકનો પત્તો મળે તો મને આવીને જાણ કરો જેથી હું પણ તેનું ભજન કરવા જઈ શકું
And the brother shall deliver up the brother to death and the father the child and the children shall rise up against their parents and cause them to be put to death
ભાઈઓ ભાઈઓની વિરૂદ્ધ થશે અને તેમને મારી નાખશે પિતા તેમના બાળકોની વિરૂદ્ધ થશે બાળકો તેમના માતા પિતા વિરૂદ્ધ થશે અને તેઓને મારી નાખવા માટે સોંપી દેશે
And Jesus rebuked the devil and he departed out of him and the child was cured from that very hour
પછી ઈસુએ તે ભૂતને તેના શરીરમાંથી બહાર નીકળી જવાનો આદેશ આપ્યો અને તરત જ તે ભૂત ચાલ્યું ગયું અને તે જ ઘડીએ તે છોકરો સાજો થઈ ગયો હતો
And he took a child and set him in the midst of them and when he had taken him in his arms he said unto them
પછી ઈસુએ એક નાનું બાળક લીધું ઈસુએ બાળકને શિષ્યો આગળ ઊભું રાખ્યું ઈસુએ તે બાળકને તેના ખોળામાં લીધું અને કહ્યું
Verily I say unto you Whosoever shall not receive the kingdom of God as a little child he shall not enter therein
હું તમને સાચું કહું છું તમારે દેવના રાજ્યનો સ્વીકાર એક નાનું બાળક વસ્તુઓ સ્વીકારે છે તેવી રીતે કરવો જોઈએ નહિ તો તમે કદાપિ તેમાં પ્રવેશ કરશો જ નહિ
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…