Advertisement - Remove

child - Example Sentences

Popularity:
Difficulty:
ચાઇલ્ડ
He sent them to Bethlehem and said Go and search diligently for the young child When you have found him bring me word so that I also may come and worship him
પછી હેરોદે જ્ઞાની માણસોને બેથલેહેમ મોકલ્યા તેણે જ્ઞાની માણસોને કહયુ કે જાઓ અને ખૂબજ કાળજીપૂર્વક નવા જન્મેલા બાળકને શોધી કાઢો જ્યારે તમને તે બાળકનો પત્તો મળે તો મને આવીને જાણ કરો જેથી હું પણ તેનું ભજન કરવા જઈ શકું
Brother will deliver up brother to death and the father his child Children will rise up against parents and cause them to be put to death
ભાઈઓ ભાઈઓની વિરૂદ્ધ થશે અને તેમને મારી નાખશે પિતા તેમના બાળકોની વિરૂદ્ધ થશે બાળકો તેમના માતા પિતા વિરૂદ્ધ થશે અને તેઓને મારી નાખવા માટે સોંપી દેશે
When he had entered in he said to them Why do you make an uproar and weep The child is not dead but is asleep
ઈસુએ ઘરમાં પ્રવેશીને લોકોને કહ્યું તમે લોકો શા માટે રડો છો અને આટલો બધો ઘોંઘાટ કરો છે આ બાળક મરી ગયું નથી તે તો ફક્ત ઊંઘે છે
They ridiculed him But he having put them all out took the father of the child her mother and those who were with him and went in where the child was lying
પણ બધા લોકો ઈસુ તરફ હસ્યા ઈસુએ લોકોને ઘરની બહાર જવા કહ્યું પછી ઈસુ બાળક જે ઓરડામાં હતું ત્યાં ગયો તે બાળકના માતાપિતા અને તેના ત્રણ શિષ્યોને તેની સાથે ઓરડામાં લાવ્યા
Most certainly I tell you whoever will not receive the Kingdom of God like a little child he will in no way enter into it
હું તમને સાચું કહું છું તમારે દેવના રાજ્યનો સ્વીકાર એક નાનું બાળક વસ્તુઓ સ્વીકારે છે તેવી રીતે કરવો જોઈએ નહિ તો તમે કદાપિ તેમાં પ્રવેશ કરશો જ નહિ
Advertisement - Remove
The child was growing and becoming strong in spirit and was in the desert until the day of his public appearance to Israel
આમ તે નાનો છોકરો મોટો થતો ગયો અને આત્મામાં વધારે સામથ્યૅવાન થતો ગયો ઇઝરાએલના યહૂદિઓ સમક્ષ જાહેર થવાનો સમય આવતા સુધી તે બીજા લોકોથી દૂર રહ્યો
When they saw it they publicized widely the saying which was spoken to them about this child
ભરવાડોએ બાળક ને જોયું અને પછી પ્રભુના દૂતે બાળક વિષે તેઓને શું કહ્યું હતું તે તેઓએ જણાવ્યું
When eight days were fulfilled for the circumcision of the child his name was called Jesus which was given by the angel before he was conceived in the womb
જ્યારે બાળક આઠ દિવસનું થયું ત્યારે તેની સુન્નત કરાવવામાં આવી અને તેનું નામ ઈસુ રાખવામાં આવ્યું પ્રભુના દૂતે માતાના ગર્ભમાં બાળક આવતા પહેલાં જ આ નામ આપ્યું હતું
He came in the Spirit into the temple When the parents brought in the child Jesus that they might do concerning him according to the custom of the law
પવિત્ર આત્માના માર્ગદર્શનથી તે મંદિરમાં ગયો યહૂદિઓના નિયમશાસ્ત્રની વિધિ કરવા માટે મરિયમે અને યૂસફ બાળ ઈસુને લઈને મંદિરમાં આવ્યા
and Simeon blessed them and said to Mary his mother Behold this child is set for the falling and the rising of many in Israel and for a sign which is spoken against
પછી શિમયોને તેઓને આશીર્વાદ આપ્યો અને ઈસુની મા મરિયમને કહ્યું ઈસ્ત્રાએલના ઘણા લોકોની ચડતી પડતી આ બાળકને કારણે થશે તે દેવની તરફથી એંધાણીરુંપ બનશે જેને કેટલાક લોકો સ્વીકારવા ના પાડશે
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading