Advertisement - Remove

bearing - Example Sentences

Popularity:
Difficulty:
બેરિંગ
He went out bearing his cross to the place called The Place of a Skull which is called in Hebrew Golgotha
ઈસુ તેનો પોતાનો વધસ્તંભ ઊચકીને તે ખોપરીની જગ્યાના નામે ઓળખાતા સ્થળે ગયો યહૂદિ ભાષામાં તે જગ્યાને ગુલગુથા કહેવાય છે
And he sendeth forth two of his disciples and saith unto them Go ye into the city and there shall meet you a man bearing a pitcher of water follow him
ઈસુએ તેના શિષ્યોમાંથી બે જણાને મોકલ્યા ઈસુએ તેઓને કહ્યું શહેરમાં જાઓ તમે એક માણસને પાણીની ગાગર લઈને જતા જોશો તે માણસ તમારી પાસે આવશે તે માણસની પાછળ જાઓ
And he said unto them Behold when ye are entered into the city there shall a man meet you bearing a pitcher of water follow him into the house where he entereth in
સાંભળો તમે શહેરમાં અંદર જશો ત્યાર બાદ તમે એક માણસને પાણીની ગાગર લઈ જતા જોશો તેની પાછળ જજો તે એક મકાનમાં જશે તમે તેની સાથે જાઓ
And he bearing his cross went forth into a place called the place of a skull which is called in the Hebrew Golgotha
ઈસુ તેનો પોતાનો વધસ્તંભ ઊચકીને તે ખોપરીની જગ્યાના નામે ઓળખાતા સ્થળે ગયો યહૂદિ ભાષામાં તે જગ્યાને ગુલગુથા કહેવાય છે
Regular practice of Yoga has a direct bearing on the medical expenses of any family.
નિયમિત યોગનો સીધો પ્રભાવ કોઇપણ પરિવારના મેડીકલ ખર્ચા પર પડે છે.
Advertisement - Remove
Both Sides called for enhancing efforts to provide necessary humanitarian assistance to bring the long drawn suffering of the Syrian people to an end soon, bearing in mind urgent reconstruction needs and return of refugees and internally displaced persons.
બંને પક્ષોએ સીરિયાની જનતા સામે લાંબા સમયથી ચાલી રહેલી પરેશાનીઓને ઝડપથી સમાપ્ત કરવા, પુનઃનિર્માણની જરૂરિયાતો પર તાત્કાલિક ધ્યાન આપવા અને શરણાર્થીઓ અને આંતરિક રીતે વિસ્થાપિત વ્યક્તિઓને પરત લાવવા આવશ્યક માનવીય સહાયતા ઉપલબ્ધ કરાવવાનાં પ્રયાસોમાં વધારો કરવાની અપીલ કરી.
39. We reaffirm our commitment to collective efforts for peaceful settlement of disputes through political and diplomatic means, and recognise the role of the UN Security Council as bearing the primary responsibility for maintaining international peace and security.
અમે રાજકીય અને રાજદ્વારી માધ્યમો મારફતે વિવાદોનું શાંતિપૂર્ણ સમાધાન કરવા માટેનાં અમારા સહિયારાં પ્રયાસો પ્રત્યેની કટિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરીએ છીએ તથા આંતરરાષ્ટ્રીય અને શાંતિ અને સુરક્ષા જાળવવા માટે મુખ્ય જવાબદારીનું વહન કરતી સંસ્થા તરીકે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની ભૂમિકાને સ્વીકારીએ છીએ.
Bearing in mind the possible benefits to both economies from greater use of each others seaports for trans-shipment of their respective export cargoes, the two sides agreed to expeditediscussions on requisite modalities.
બંને દેશો તેમનાં સંબંધિત કાર્ગોની નિકાસ કરવા ટ્રાન્સ-શિપમેન્ટ માટે એકબીજાનાં સિપોર્ટ્સનાં વધારે ઉપયોગથી બંને અર્થતંત્રોનાં સંભવિત લાભોને ધ્યાનમાં રાખીને બંને પક્ષો પર્યાપ્ત રીતો પર ઝડપથી ચર્ચા કરવા સંમત થયા હતાં.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading