Advertisement - Remove

assured - Example Sentences

Popularity:
અશુર્ડ
He assured the leaders that our armed forces are leaving no stone unturned to protect the country.
તમામ પક્ષોના નેતાઓને તેમણે ખાતરી આપી હતી કે, આપણા દેશની સુરક્ષા માટે આપણા સશસ્ત્ર દળો કોઇપણ પ્રકારે કસર છોડશે નહીં.
He assured that all steps necessary for national security and construction of necessary infrastructure, will continue to be taken at a fast pace.
તેમણે ખાતરી આપી હતી કે, રાષ્ટ્રીય સુરક્ષા અને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે જે પણ પગલાં લેવા જરૂરી છે, તે તમામ પગલાં લેવાનું ઝડપી ગતિએ ચાલુ જ રાખવામાં આવશે.
Today palmolein oil has an assured market in India.
આજે પામોલીન તેલ, પામોલીન ઓઈલ ભારતનું એક ખાત્રીપૂર્વકનું બજાર છે.
I have spoken to the Governor and Chief Minister of JK and assured all possible assistance required", the Prime Minister said.
મેં જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ અને મુખ્યમંત્રી સાથે વાત કરી છે તથા જરૂરી શક્ય તમામ સહાયની ખાતરી આપી છે.
Welcoming the constructive discussion and suggestions made by various Chief Ministers, the Prime Minister assured the Council that these suggestions would be seriously considered in the course of decision-making.
મુખ્યમંત્રીઓની રચનાત્મક ચર્ચા અને સૂચનાનો આવકારીને પ્રધાનમંત્રીએ કાઉન્સિલને ખાતરી આપી હતી કે નિર્ણય લેવાની પ્રક્રિયામાં આ સૂચનો પર ગંભીરતાપૂર્વક વિચારણા હાથ ધરવામાં આવશે.
Advertisement - Remove
He assured the Council that the Ministry of Home Affairs will coordinate with all affected States to decisively end LWE violence and drive the agenda of development in these regions.
તેમણે કાઉન્સિલને ખાતરી આપી હતી કે, ગૃહ મંત્રાલય આ તમામ અસરગ્રસ્ત રાજ્યો સાથે એલડબલ્યુઇનો નિર્ણાયક ખાતમો બોલવા સંકલન સ્થાપિત કરશે અને આ વિસ્તારોમાં વિકાસનાં કાર્યોને આગળ વધારવા ચર્ચા કરશે.
Shri Shah assured the House that if the Union Territory model works well, our government would also consider giving JK the status of state again.
શ્રી અમિત શાહે ગૃહમાં આશ્વાસન આપ્યું હતું કે, ઉચિત સમયે કેન્દ્રશાસિત પ્રદેશમાંથી રાજ્યનો દરજ્જો આપવામાં આવશે.
CM, Goa welcomed the guests and assured his full cooperation in resolving all pending issues.
ગોવાનાં મુખ્યમંત્રીએ મહેમાનોને આવકાર આપ્યો હતો અને તમામ વિલંબિત સમસ્યાઓનું સમાધાન કરવામાં સંપૂર્ણ સાથસહકારની ખાતરી આપી હતી.
The Home Minister assured the delegation that Jammu and Kashmir will have a better domicile policy than other states in the country and said that a reasonable Economic Development Policy will be drafted soon after widespread consultation.
ગૃહ મંત્રીએ પ્રતિનિધિમંડળને આશ્વાસન આપ્યું હતું કે દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં જમ્મુ અને કાશ્મીરની એક સારી વસવાટ નીતિ રહેશે અને કહ્યું હતું કે વ્યાપક-સલાહ-વિમર્શ બાદ જલદી જ વિવેક સંમત આર્થિક વિકાસ નીતિનું માળખું તૈયાર કરવામાં આવશે.
He assured that issues relating to general administration will be resolved on a fast track basis.
તેમણે કહ્યું હતું કે સામાન્ય વહીવટીતંત્રમાં ત્રુટીઓના મુદ્દાનું સમાધાન ફાસ્ટ ટ્રેક આધારે કરવામાં આવશે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading