Advertisement - Remove

assured - Example Sentences

Popularity:
અશુર્ડ
In the 41st Annual General Meeting of Reliance Industries Limited at Ahmadabad today the Chairman and Managing Director of the company Mr Mukesh Ambani assured the shareholders that the next decade will become a golden decade for Reliance
અમદાવાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની આજે યોજાયેલી 41મી વાર્ષિક સાધારણ સભામાં કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મૂકેશ અંબાણીએ આગામી દશક રિલાયન્સ માટે સુવર્ણ દશક બની જશે તેવી શેરધારકોને ખાતરી આપી હતી
He assured cyber security in the digital business and said the principles of Green Economy and Circular Economy are being followed in the energy and petrochemical business
તેમણે ડિજીટલ વ્યવસાયમાં સાયબર સિક્યોરીટીને ખાતરી આપી હતી અને ઊર્જા અને પેટ્રોરસાયણ વ્યવસાયમાં પણ ગ્રીન ઇકોનોમી અને સર્ક્યુલર ઇકોનોમીના સિધ્ધાંતોનું પાલન કરવામાં આવતું હોવાનું જણાવ્યું હતું
He assured the people that strict action will be taken against elements working against the nation.
તેમણે લોકોને ખાતરી આપી હતી કે, દેશવિરોધી અનિષ્ટ તત્વો સામે કડક હાથે કામ લેવામાં આવશે.
Prime Minister Modi assured Prime Minister Oli that India remains committed to strengthening its partnership with Nepal as per the priorities of the Government of Nepal.
પ્રધાનમંત્રી મોદીએ પ્રધાનમંત્રી ઓલીને ખાતરી આપી હતી કે નેપાળ સરકારની પ્રાથમિકતાઓ મુજબ નેપાળ સાથે ભાગીદારીને મજબૂત કરવા ભારત કટિબદ્ધ છે અને રહેશે.
I have assured the State Government of all possible support.
મેં રાજ્ય સરકારને શક્ય તમામ મદદની ખાતરી આપી છે.
Advertisement - Remove
Noting that the practice of Triple Talaq has caused great injustice among Muslim women the Prime Minister assured Muslim women that he will will work to ensure that justice is done to them.
ટ્રિપલ તલાકથી મુસ્લિમ મહિલાઓને થયેલા ભારે અન્યાયની નોંધ લઈને પ્રધાનમંત્રીએ મુસ્લિમ મહિલાઓને ખાતરી આપી હતી કે, તેઓ તેમને ન્યાય મળે એ સુનિશ્ચિત કરવા માટે કામ કરશે.
He assured the gathering that the steps taken by the Government will take the country to a new league of development in the years to come.
તેમણે ખાતરી આપી હતી કે, આગામી વર્ષોમાં સરકારનાં પગલાં દેશને વિકાસની નવી લીગમાં લઈ જશે.
The Prime Minister assured that a central team will visit the state soon to assess the extent of damage and relief.
પ્રધાનમંત્રીએ ખાતરી આપી હતી કે, ટૂંક સમયમાં કેન્દ્ર સરકારની ટુકડી રાજ્યની મુલાકાત લેશે તથા નુકસાન અને રાહતની આકારણી કરશે.
He assured the Chief Ministers from flood-affected States that the Union Government would provide all assistance to them, to deal with the flood situation currently affecting parts of the country.
તેમણે પુરથી અસરગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રીઓને એ બાબતની ખાતરી આપી કે કેન્દ્ર સરકાર દેશના અસરગ્રસ્ત વિસ્તારોમાં વર્તમાન સમયમાં પુરની સ્થિતિને પહોંચી વળવા માટે તેમને જરૂરી તમામ સહાયતા પૂરી પાડશે.
Prime Minister assured the athletes that Government would provide them adequate support and facilities.
પ્રધાનમંત્રીએ ખેલાડીઓને એ બાબતની ખાતરી આપી હતી કે સરકાર તેમને જરૂરી સહાય અને સુવિધાઓ પૂરી પાડશે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading