The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The race in the new 17th has touched off a campaign finance slugfest between the major party finance arms the Democratic Campaign Congressional Committee DCCC and the National Republican Campaign Committee NRCC
નવા 17મા જિલ્લામાં સ્પર્ધાએ મુખ્ય પક્ષના ફાઇનાન્સ હથિયારો ડેમોક્રેટિક કેમપેગ્ન કોંગ્રેસનલ કમિટિ ડીસીસીસી અને નેશનલ રિપબ્લિકન કેમપેગ્ન સમિતિ એનઆરસીસી વચ્ચે ઝુંબેશ ફાઇનાન્સ સ્લગફસ્ટને સ્પર્શ કર્યો છે
NEC can now also perform the tasks undertaken by the various Zonal Councils to discuss such inter-State issues as drug trafficking, smuggling of arms and ammunition, boundary disputes etc.
પૂર્વોત્તર પરિષદ હવે વિવિધ ક્ષેત્રીય પરિષદો દ્વારા હાથ ધરાતી કામગીરી બજાવી શકશે, જેમાં કેફી દ્રવ્યોની હેરફેર, શસ્ત્રો અને સરંજામની દાણચોરી જેવા આંતરરાજ્ય મુદ્દાઓ તથા સરહદી વિવાદ વગેરે બાબતો અંગે ચર્ચા કરશે.
Be it black money or dirty money, or be it money laundering or be it the funds linked to arms and drugs.
પછી એ કાળું નાણું હોય, ડર્ટી મનીહોય, હવાલાહોય કે હથિયારો અને ડ્રગ્સ સાથે સંબંધિત નાણાં હોય.
Prime Minister Modi called upon the BIMSTEC Member States to come together to counter common security threats, such as terrorism; extremism and radicalization; drugs, arms and human trafficking; and natural disasters.
પ્રધાનમંત્રી મોદીએ બિમસ્ટેકના સભ્ય દેશોને આતંકવાદ, કટ્ટરવાદ, નશીલા દ્રવ્યો, શસ્ત્રોની દાણચોરી અને મનુષ્યોને વેપાર તથા કુદરતી આફતો જેવા સુરક્ષા સાથે સંબંધિત જોખમોનો સામનો કરવા એક થવા અપીલ કરી હતી.
• Both leaders discussed the threat from global terrorism and other transnational crimes and resolved to significantly enhance bilateral cooperation in combating terrorism, terrorist financing, money laundering, arms smuggling, trafficking in human beings and cyber crime.
બંને નેતાઓએ વૈશ્વિક આતંકવાદ અને અન્ય આંતરરાષ્ટ્રીય અપરાધોના જોખમની ચર્ચા કરી હતી તથા આતંકવાદનો સામનો કરવા, આતંકવાદીઓને સહાય બંધ કરવા, મની લોન્ડરિંગ, શસ્ત્રોની દાણચોરી, મનુષ્યોની દાણચોરી અને સાયબર અપરાધમાં દ્વિપક્ષીય સહકારમાં નોંધપાત્ર વધારો કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
Let us see the strength in the arms of my executioner)
દેખના હૈ જોર કિતના બાજુએ કાતિલ મેં હૈં
Our goals are high, but when you have the arms of 130 crore people, you get encouragement.
પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આપણું લક્ષ્ય ઊંચુ છે પરંતુ જ્યારે 130 કરોડ લોકના હાથ સહિયારો પ્રયાસ કરે ત્યારે, તમને પ્રોત્સાહન મળે છે.
NEC can now also perform the tasks undertaken by the various onal Councils to discuss such inter-State issues as drug trafficking, smuggling of arms and ammunition, boundary disputes etc.
પૂર્વોત્તર પરિષદ હવે વિવિધ ક્ષેત્રીય પરિષદો દ્વારા હાથ ધરાતી કામગીરી બજાવી શકશે, જેમાં કેફી દ્રવ્યોની હેરફેર, શસ્ત્રો અને સરંજામની દાણચોરી જેવા આંતરરાજ્ય મુદ્દાઓ તથા સરહદી વિવાદ વગેરે બાબતો અંગે ચર્ચા કરશે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…