Advertisement - Remove

approach - Example Sentences

અપ્રોચ
A similar approach of taking immune cells out of patients and teaching them how to target cancer cells has worked in treating a type of leukaemia
દર્દીઓની બહાર રોગપ્રતિકારક કોશિકાઓ લેવા અને કેન્સર કોષોને કેવી રીતે લક્ષિત કરવું તે શિક્ષણ એક સમાન અભિગમ એક પ્રકારના લ્યુકેમિયાના ઉપચારમાં કામ કરે છે
'It won't happen overnight but a fourday working week is an aspiration that fits in with the party's approach to rebalancing the economy in favour of the worker as well as the party's overall industrial strategy
તે રાતોરાત બનશે નહીં પરંતુ ચાર દિવસનું કાર્યકારી અઠવાડિયું એ એક મહત્ત્વાકાંક્ષા છે જે કાર્યકરો તેમજ પાર્ટીની એકંદર ઔદ્યોગિક વ્યૂહરચના તરફેણમાં અર્થતંત્રને પુન સંતુલિત કરવાના પક્ષના અભિગમ સાથે બંધબેસે છે
He explained that the PM Kisan Samman Nidhi, a comprehensive scheme for farmer welfare, is part of the Government’s different approach to empower farmers.
તેમણે સમજાવ્યું હતું કે, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ ખેડૂતોનાં કલ્યાણ માટે એક સંપૂર્ણ યોજના છે, જે સરકારનો ખેડૂતોને સક્ષમ કરવા માટેનો અલગ અભિગમ છે.
The new NSP adopts a multi-pronged approach which aims to ‘Detect’ all TB patients with an emphasis on reaching TB patients seeking care from private providers and undiagnosed TB in high-risk populations,
નવી રાષ્ટ્રીય વ્યૂહાત્મક યોજના (એનએસપી)માં બહુપાંખીય અભિગમ અપનાવવામાં આવ્યો છે, જેમા ટીબીનાં દર્દીઓને ખાનગી સેવા પ્રદાતાઓ પાસેથી સારસંભાળ મળી રહે એ બાબત પર ભાર મૂકીને ટીબીનાં તમામ દર્દીઓની ઓળખ કરવાનો અને ઊંચું જોખમ ધરાવતી વસતિમાં ટીબીનાં નિદાન ન થવાની સમસ્યાને દૂર કરવાનો ઉદ્દેશ છે.
The mandate exercised and approach adopted at the Conference was aimed at protecting India’s interests, priorities and concerns during the Ministerial Conference.
પરિષદમાં અમલમાં મુકવામાં આવેલ આદેશ અને અપનાવવામાં આવેલ અભિગમનો મુખ્ય ઉદ્દેશ મંત્રીસ્તરીય પરિષદ દરમિયાન ભારતના હિતો, પ્રાથમિકતાઓ અને ચિંતાઓની રક્ષા કરવાનો હતો.
Advertisement - Remove
At the workshop, apart from sharing Japan’s approach of “Build Back Better”, it also showcased its technologies in early warning systems and shared its own experience in disaster-preparedness.
કાર્યશાળા ઉપરાંત જાપાનનાં“બિલ્ડ બેક બેટર”નાં અભિગમ ઉપરાંત વહેલાસર ચેતવણીની વ્યવસ્થામાં ટેકનોલોજી પણ પ્રસ્તુત કરી હતી અને આપત્તિની તૈયારીમાં પોતાનો અનુભવ વહેંચ્યો હતો.
Interacting with the Officer Trainees, the Prime Minister emphasized on the importance of subjects such as a human approach in policing; and technology.
તાલીમાર્થી અધિકારીઓ સાથે વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીએ પોલીસ સેવામાં માનવીય અભિગમ અને ટેકનોલોજીના મહત્વ પર ભાર મૂક્યો હતો.
Giving the example of value addition in agriculture, the Prime Minister said a multi-pronged approach is essential for achieving desired objectives such as doubling of agriculture incomes.
કૃષિમાં મૂલ્ય સંવર્ધનનું ઉદાહરણ આપીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ખેડૂતોની આવક બમણી કરવા જેવા ઇચ્છિત ઉદ્દેશો પાર પાડવા બહુપાંખીય અભિગમ આવશ્યક છે.
Speaking about the vision of holistic transformation of health sector, Prime Minister said that the approach of the Government is ‘No Silos- Only Solutions’.
આરોગ્ય ક્ષેત્રના સર્વગ્રાહી પરિવર્તનના ખ્યાલ અંગે જાણકારી આપતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સરકારનો અભિગમ માત્ર વાતો કરવાનો નહીં પરંતુ સમાધાન પુરું પાડવાનો છે.
Our approach is not only to eradicate poverty but also to root out the causes of poverty in the country.
આપણો અભિગમ માત્ર ગરીબી નાબૂદ કરવાનો નથી, પરંતુ દેશમાંથી ગરીબી માટેનાં કારણોને પણ ઉખાડીને ફેંકી દેવાનો છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading