The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Mary said to the angel How can this be seeing I am a virgin
મરિયમે દૂતને પૂછયું તે કેવી રીતે બનશે હું તો હજી એક કુંવારી કન્યા છું
Suddenly there was with the angel a multitude of the heavenly army praising God and saying
પછી તો આકાશમાંથી દૂત ોનો મોટો સમૂહ પેલા પ્રભુના દૂત સાથે જોડાયો અને બધાજ દૂતો દેવની સ્તુતિ કરવા લાગ્યા
When eight days were fulfilled for the circumcision of the child his name was called Jesus which was given by the angel before he was conceived in the womb
જ્યારે બાળક આઠ દિવસનું થયું ત્યારે તેની સુન્નત કરાવવામાં આવી અને તેનું નામ ઈસુ રાખવામાં આવ્યું પ્રભુના દૂતે માતાના ગર્ભમાં બાળક આવતા પહેલાં જ આ નામ આપ્યું હતું
An angel from heaven appeared to him strengthening him
પછી એક દૂત દેખાયો તે દૂત આકાશમાંથી ઈસુની મદદ માટે આવ્યો હતો
The multitude therefore who stood by and heard it said that it had thundered Others said An angel has spoken to him
ત્યાં ઊભેલા લોકોએ તે વાણી સાંભળી પેલા લોકોએ કહ્યું તે ગર્જના હતી પણ બીજા લોકોએ કહ્યું એક દૂતે ઈસુ સાથે વાત કરી
This Moses whom they refused saying Who made you a ruler and a judge--God has sent him as both a ruler and a deliverer by the hand of the angel who appeared to him in the bush
આ મૂસા કે જેનો તેઓએ નકાર કર્યો એમ કહીને કે તેને કોણે અમારો અધિકારી અને ન્યાયાધીશ બનાવ્યો ના એ જ મૂસાને દેવે અધિકારી અને ઉદ્ધાર કરનાર થવા સારું મોકલ્યો દેવે મૂસાને દૂત ની મદદથી મોકલ્યો આ તે દૂત હતો જેને મૂસાએ બળતા ઝાડવા મધ્યે જોયો હતો
This is he who was in the assembly in the wilderness with the angel that spoke to him on Mount Sinai and with our fathers who received living oracles to give to us
આ એ જ મૂસા છે જે રણપ્રદેશના યહૂદિઓની સભામાં હતો તે દૂત સાથે હતો જે દૂત તેને સિનાઇ પહાડ પર કહેતો હતો અને તે જ આપણા પૂર્વજો સાથે હતો મૂસા દેવ પાસેથી આજ્ઞાઓ મેળવે છે જે જીવન આપે છે મૂસા આપણને તે આજ્ઞાઓ આપે છે
When the angel who spoke to him had departed Cornelius called two of his household servants and a devout soldier of those who waited on him continually
જે દૂતે કર્નેલિયસને કહ્યું તે ચાલ્યો ગયો પછી તેણે તેના બે ચાકરો અને એક સૈનિકને બોલાવ્યો આ સૈનિક એક ધાર્મિક માણસ હતો તે સૈનિક કર્નેલિયસને મદદ કરનારાઓમાંનો એક હતો
He told us how he had seen the angel standing in his house and saying to him Send to Joppa and get Simon whose surname is Peter
કર્નેલિયસે અમને દૂત વિષે કહ્યું જેને તેના ઘરમાં ઊભેલો જોયો દૂતે કર્નેલિયસને કહ્યું સિમોન પિતરને આવવા માટેનું નિમંત્રણ આપવા માટે કેટલાક માણસોને યાફા મોકલ
They said to her You are crazy But she insisted that it was so They said It is his angel
પણ તેણીએ કહેવાનું ચાલુ રાખ્યું કે તે સાચું હતું તેથી તેઓએ કહ્યું તે પિતરનો દૂત હોવો જોઈએ
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…