Advertisement - Remove

aircraft - Example Sentences

એર્ક્રૈફ્ટ
apart from Construction HRP5P Robot helps in the construction of ships and aircraft as well
એચઆરપી5પી રોબોટ કંસ્ટ્રક્શનની સાથે શિપ અને એરક્રાફ્ટના નિર્માણના કાર્યોમાં મદદરૂપ બને છે
Debris from the aircraft was found 100 feet from the shore on Friday
શુક્રવારે કિનારેથી 100 ફૂટ દૂર ફસાયેલા વિમાનોનો કાટમાળ મળી આવ્યો હતો
The pilot is reported to have 40 years flying experiencing including Alaska flight time in both fixed wing and rotary wing aircraft
પાઇલોટ પાસે 40 વર્ષનો ઉડાન ભરવાનો અનુભવ છે જેમાં અલાસ્કા ફ્લાઇટ ટાઇમ ફિક્સ્ડ વિંગ અને રોટરી વિંગ એરક્રાફ્ટ બંનેનો સમાવેશ થાય છે
Military and commercial aircraft are bringing in aid and supplies
સૈનિક અને વાણિજ્યિક વિમાન સહાય અને પુરવઠો લાવી રહ્યું છે
In 2014 the aircraft crashed in Ukraine which was occupied by Russiabacked insurgents
વર્ષ 2014માં આ વિમાનને યૂક્રેનમાં રશિયા સમર્થિત વિદ્રોહીઓના કબજાવાળા વિસ્તારમાં તોડી પાડાયું હતું
Advertisement - Remove
Apart from this both sides will recognize the mutual benefits of environmental testing or approvals, flight simulators monitoring and approvals, aircraft maintenance facilities approvals, maintenance personnel approvals and aircrew members approvals.
બંને પક્ષે પર્યાવરણનાં પ્રયોગો કે તેની મંજૂરીનાં પરસ્પર લાભોને પારખવા ઉપરાંત એરક્રાફ્ટ મેન્ટેનન્સ સુવિધાને બહાલી, મેન્ટેનન્સ પર્સોનલ અંગે બહાલી અને એર ક્રૂ સદસ્યોની મંજૂરીનો પણ સમાવેશ થાય છે.
iii) Both sides agreed to operate any number of all Cargo services between each other’s territory with any type of aircraft with full 3rd, 4th and 5th freedom traffic rights.
3) બંને પક્ષો સંપૂર્ણ ત્રીજા, ચોથા અને પાંચમા સ્વતંત્રતા ટેરિફ અધિકારો સાથે કોઈ પણ પ્રકારના વિમાન સાથે એકબીજાના વિસ્તાર વચ્ચે ગમે તેટલી સંખ્યામાં સંપૂર્ણપણે કાર્ગો સેવાઓ કાર્યરત કરવા સંમત થયા હતા.
8. The two leaders noted with satisfaction the on-schedule progress in the implementation of acquisition related agreements, including the Rafale aircraft agreement signed in 2016.
બંને નેતાઓએ ખરીદી સંબંધિત સમજૂતીઓનાં અમલીકરણમાં સમયસર પ્રગતિમાં સંતોષ વ્યક્ત કર્યો હતો, જેમાં વર્ષ 2016માં રાફેલ વિમાન સાથે થયેલી સમજૂતી સામેલ છે.
10. The leaders noted ongoing discussions between DRDO and SAFRAN on combat aircraft engine and encouraged necessary measures and forward looking approaches to facilitate early conclusion.
બંને નેતાઓએ નોંધ્યું હતું કે, યુદ્ધ માટેનાં વિમાન એન્જિન પર ડીઆરડીઓ અને સફ્રાન વચ્ચે ચર્ચા ચાલુ છે તથા આ સમજૂતી વહેલાસર સંપન્ન કરવા જરૂરી પગલાંને પ્રોત્સાહન આપ્યું હતું તથા આ સુવિધા સ્થાપિત કરવા માટેનાં અભિગમને આવકાર આપ્યો હતો.
“The barbaric terrorist strikes in Paris, Ankara, Beirut, Mali and on the Russian aircraft is a stark reminder that its shadow stretches across our societies and our world, both in recruitment and choice of targets.
પેરિસ, અંકારા, બેરૂત અને માલીમાં તથા રશિયાના વિમાન ઉપરના ઘાતકી ત્રાસવાદી હુમલા એ વાતની સ્વષ્ટ યાદ અપાવે છે કે, આપણા સમાજ અને વિશ્વભરમાં ત્રાસવાદીઓની ભરતી તેમજ ત્રાસવાદી હુમલાના લક્ષ્યમાં ત્રાસવાદનો પડછાયો ફેલાયેલો છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading