The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થા (આઇઆરઆરઆઇ)એ વૈજ્ઞાનિક સંશોધન અને વિકાસ મારફતે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ચોખાનાં બીજ વિકસાવ્યાં છે અને વૈશ્વિક સમુદાયને ખાદ્ય અછતની સમસ્યાનું સમાધાન કરવામાં મદદ કરી છે.
International Rice Research Institute (IRRI) through Scientific Research and Development has developed better quality of rice seed and helped the global community in addressing food scarcity issues.
આ આઇઆરઆરઆઇનું ફિલિપાઇન્સમાં તેનાં હેડક્વાર્ટરની બહાર પ્રથમ સંશોધન કેન્દ્ર હશે.
This will be the first Research Centre by IRRI outside its headquarters in the Philippines.
ભારતીય કૌશલ્ય સંસ્થાનની સ્થાપના થતાં ભારતના અર્થતંત્રનાં મહત્વનાં ક્ષેત્રો ઉચ્ચ ગુણવત્તા ધરાવતી કૌશલ્યની તાલીમ દ્વારા વૈશ્વિક સ્પર્ધાત્મકતા, સંશોધન ક્ષેત્રે શિક્ષણ તથા ઉદ્યોગ સાથે સીધુ અને અર્થપૂર્ણ જોડાણ પ્રાપ્ત થશે.
The setting up of IISs shall augment the global competitiveness of key sectors of Indian economy by providing high quality skill training, applied research education and a direct and meaningful connection with industry.
• ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ મારફતે વર્તમાન રોજગારલક્ષી શિક્ષણ અને કૌશલ્ય વિકાસમાં નવીનતા અને સુધારા સહિત અમલીકરણની દરખાસ્ત.
• Implementation of proposal includes innovation and improvement in the existing vocational education and skill development through Research and Development in the field.
આ જોડાણ અનેક રીતે થઇ શકે જેમાં સંયુક્ત સંશોધન પ્રોજેક્ટ, સંયુક્ત સંશોધન અને વિકાસ, સંયુક્ત કાર્યશાળાઓ, ડોમેઈન નિષ્ણાતોનાં આદાન-પ્રદાન, સંશોધન અને ટેકનોલોજી આદાન-પ્રદાન વગેરેનો સમાવેશ થાય છે.
Collaboration may occur through several means, including joint research projects, joint R&D, joint workshops, Research and Technology exchange including exchange of domain experts.
બહારના વાતાવરણમાંથી પૃથ્વીના પર્યાવરણને અને પૃથ્વીના રીમોટ સેન્સીંગને નિયંત્રિત કરવા માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો) અને નેશનલ ઇન્સ્ટીટયુટ ઑફ એરોનોટિકસ એન્ડ સ્પેસ ઑફ ધ રિપબ્લિક ઑફ ઇન્ડોનેશિયા (લાપાન) વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવું.
Promoting cooperation between Indian Space Research Organization (ISRO) and National Institute of Aeronautics and Space of the Republic of Indonesia (LAPAN) in monitoring earth’s environment from outer space and remote sensing of the earth.
તેમણે પ્રવાસી ભારતીયોને નવા ભારતનાં નિર્માણમાં, ખાસ કરીને સંશોધન અને નવીનતામાં સહભાગી થવા અપીલ કરી હતી.
He urged the diaspora to participate in building a New India specially in research and innovation.
ઉપરાંત વિવિધ યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓમાં ઇન્ક્યુબેશન કેન્દ્રો ખોલવામાં આવ્યાં છે.
In addition, 19 incubation centers have been created in various universities and research institutions.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…