The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
જો તમારી જમણી આંખ તમને પાપ કરવા પ્રેરે તો તેને કાઢીને ફેંકી દો તમારું આખું શરીર નરકમાં ધકેલાય તેના કરતાં તમારા શરીરનો એક ભાગ ગુમાવવો તે વધુ હિતાવહ છે
If your right eye causes you to stumble pluck it out and throw it away from you For it is more profitable for you that one of your members should perish than for your whole body to be cast into Gehenna
જો તમારો જમણો હાથ તમને પાપ કરવા પ્રેરે તો તેને કાપીને ફેંકી દો આખુ શરીર નરકમાં ધકેલાય તેના કરતાં તમારા શરીરનો એક ભાગ ગુમાવવો તે તમારા માટે વધુ હિતાવહ છે
If your right hand causes you to stumble cut it off and throw it away from you For it is more profitable for you that one of your members should perish than for your whole body to be cast into Gehenna
આંખ તો શરીર નો દીવો છે જો તારી આંખો સારી હશે તો તારું આખુ શરીર પ્રકાશથી પૂર્ણ રહેશે
The lamp of the body is the eye If therefore your eye is sound your whole body will be full of light
પણ જો તારી આંખો ભૂુંડી હશે તો તારું આખું શરીર અંધકારમય રહેશે અને જો તારી પાસેનો એક માત્ર પ્રકાશ હકીકતમાં અંધકાર જ હોય તો અંધકાર કટલો અંધકારમય હશે
But if your eye is evil your whole body will be full of darkness If therefore the light that is in you is darkness how great is the darkness
આ સ્ત્રીએ મારા શરીર પર અત્તર રેડ્યું તેણીએ મારા મરણ પછી મારી દફ્નકિયાની તૈયારી માટે કર્યુ છે
For in pouring this ointment on my body she did it to prepare me for burial
જ્યારે તેઓ જમતા હતા ત્યારે ઈસુએ થોડી રોટલી લીધી અને રોટલી માટે દેવનો આભાર માની તેના ભાગ પાડ્યા અને તેના શિષ્યોને રોટલી આપી ઈસુએ કહ્યું આ રોટલી લો અને તે ખાઓ આ રોટલી મારું શરીર છે
As they were eating Jesus took bread gave thanks for it and broke it He gave to the disciples and said Take eat this is my body
જ્યારે તે સ્ત્રી તેના ઝભ્ભાને અડકી ત્યારે તરત તેનો લોહીવા અટકી ગયો તે સ્ત્રીને લાગ્યું કે તેનું શરીર દર્દમાંથી સાજું થઈ ગયું છે
Immediately the flow of her blood was dried up and she felt in her body that she was healed of her affliction
આ સ્ત્રીએ ફક્ત તે કામ કર્યુ જે મારે માટે તેનાથી થઈ શકે તેણે અત્તર મારા શરીર પર રેડ્યું મારા મરતાં પહેલા મારા દફન માટે અગાઉથી તેણે આ કર્યુ
She has done what she could She has anointed my body beforehand for the burying
જ્યારે તેઓ ખાતાં હતા ત્યારે ઈસુએ રોટલી લીધી ઈસુએ રોટલી માટે દેવનો આભાર માન્યો અને રોટલીના ભાગ પાડ્યા તેણે રોટલી તેના શિષ્યોને આપી ઈસુએ કહ્યું આ રોટલી લો અને તે ખાઓ આ રોટલી મારું શરીર છે
As they were eating Jesus took bread and when he had blessed he broke it and gave to them and said Take eat This is my body
જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમને લલચાવવામાં ન આવે જે સાચું છે તે કરવા તમારો આત્મા ઈચ્છે છે પણ તમારું શરીર નબળું છે
Watch and pray that you may not enter into temptation The spirit indeed is willing but the flesh is weak
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…