Advertisement - Remove

વિશ્વમાં - Example Sentences

દેવના રાજ્યની સુવાર્તા આખા વિશ્વમાં બધી જ જાતિના લોકોને સંભળાવવામાં આવશે ત્યારે અંત આવશે
This Good News of the Kingdom will be preached in the whole world for a testimony to all the nations and then the end will come
દેવે એક માણસ આદમ બનાવીને શરુંઆત કરી તેનાથી દેવે બધા વિવિધ લોકો બનાવ્યા દેવે તેને વિશ્વમાં દરેક સ્થળે રહેતો કર્યો દેવે ચોકસાઈપૂર્વક નિર્ણય કર્યો તેઓએ ક્યાં અને ક્યારે રહેવું જોઈએ
He made from one blood every nation of men to dwell on all the surface of the earth having determined appointed seasons and the boundaries of their dwellings
દેવના રાજ્યની સુવાર્તા આખા વિશ્વમાં બધી જ જાતિના લોકોને સંભળાવવામાં આવશે ત્યારે અંત આવશે
And this gospel of the kingdom shall be preached in all the world for a witness unto all nations and then shall the end come
પણ તેઓ પાઉલ અને સિલાસને શોધી શક્યા નહિ તેથી તે લોકોએ યાસોન અને બીજા કેટલાએક વિશ્વાસીઓને શહેરના આગેવાનો આગળ ઘસડી લાવ્યા તે બધા લોકોએ બૂમો પાડી આ માણસોએ વિશ્વમાં દરેક જગ્યાએ મુશ્કેલી ઊભી કરી છે અને તેઓ હવે અહીં આવ્યા છે
And when they found them not they drew Jason and certain brethren unto the rulers of the city crying These that have turned the world upside down are come hither also
બધા જ રાજ્યસત્તા અધિકારીઓ પરાક્રમ અને રાજાઓ કરતા પણ વધારે મહત્વનું સ્થાન આપ્યું છે આ વિશ્વ કે આના પછીના વિશ્વમાં કોઈનાં પણ સાર્મથ્ય કરતા ખ્રિસ્તનું સાર્મથ્ય વધુ મહિમા ઘરાવે છે
Far above all principality and power and might and dominion and every name that is named not only in this world but also in that which is to come
Advertisement - Remove
પીએમએ કહ્યું કે ભારત અને રશિયા ઝડપથી બદલાતા વિશ્વમાં ઘણાં મહત્વના રોલ નીભાવી શકે છે
PMA said that in the rapidly changing world India and Russia can play a very important role
જિયોમાં અમે ભારતને મોબિલિટી તેમજ ફાઇબર આધારીત વાયરલાઇન કનેક્ટિવિટીમાં વિશ્વમાં ટોચના પાંચ દેશોમાં લઈ જવા પ્રતિબધ્ધ છીએ
At Jio we are committed to take India to the top five countries in the world of mobility and fiberbased wireless connectivity
જસ્ટીન રોઝ સવારની ફોઉંરબોલ્સ માટે આરામ કર્યો ફોઉંરસોમમાં ભાગીદાર હેનરિક સ્ટેન્સન સાથે પાછો આવ્યો ડ્યુસ્ટિન જહોનસન અને બ્રુક્સ કોપેકાની 2 અને 1 ની હાર્યો જે વિશ્વમાં એક અને ત્રણ ક્રમે છે
Justin Rose rested for the morning fourballs returned to partner Henrik Stenson in the foursomes to a 2&1 defeat of Dustin Johnson and Brooks Koepka ranked one and three in the world
વિશ્વમાં શાંતિની આ પહેલના ઘણાં વખાણ થયા હતા
This initiative for world peace was highly appreciated
નોર્થ કોરિયાના પરમાણુ કાર્યક્રમ અને સતત મિસાઇલ પરીક્ષણોને કારણે વિશ્વમાં તણાવ હતો
The whole world was tense because of the North Korean Nuclear program and continuous missile tests
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading