The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ન્યાયિક વિભાગ દ્વારા આંકડા એકત્રિત કરવા માટેની પ્રક્રિયા, કોર્ટ હોલ અને બાંધકામ હેઠળના રહેણાંક એકમોની પ્રગતિના અહેવાલ અને બહેતર આકારણી મેનેજમેન્ટ માટે એક ઓન લાઇન મોનિટરિંગ સિસ્ટમ રચવામાં આવશે.
An on-line monitoring system will be set up by the Department of Justice enabling data collection on progress, completion of court halls and residential units under construction as well as better asset management.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં નવી દિલ્હીમાં સ્થિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)ના પશ્ચિમ અન્સારી નગર અને આયુર વિજ્ઞાન નગર કેમ્પસમાં રહેણાંક કોલોનીઓનું નવીનીકરણ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
The Union Cabinet under the Chairmanship of Prime Minister Shri Narendra Modi has approved redevelopment of residential colonies at West Ansari Nagar and Ayur Vigyan Nagar Campuses of All India Institute of Medical Sciences (AllMS), New Delhi.
અત્યારે પશ્ચિમ અન્સારી નગર અને આયુર વિજ્ઞાન નગર કેમ્પ્સના વર્તમાન રહેણાંક મકાનો 50થી 60 વર્ષ જૂના છે તથા તેમણે તેમની ઉપયોગિતા ગુમાવી દીધી છે.
The present residential accommodations at West Ansari Nagar and Ayur Vigyan Nagar campuses are more than 50-60 years old and have outlived their utility.
મેટ્રો રેલ પ્રણાલીથી પરિવહન કેન્દ્રિત વિકાસને પણ પ્રોત્સાહન મળશે જેથી કોરિડોરની આસપાસમાં વધુ રહેણાંક અને વ્યાપારિક સંકુલોનું નિર્માણ થશે.
The Metro Rail System will also promote transit oriented development which will lead to development of more residential and commercial complexes along the corridors.
કૃષિ યુનિવર્સિટીથી બાર્રા-8નો કોરિડોર કાકાદેવ અને ગોવિંદનગર સહિત ખૂબ જ ગીચતાવાળા વિવિધ રહેણાંક વિસ્તારો વચ્ચે સરળતાથી કનેક્ટિવિટી પૂરી પાડશે.
Agriculture University to Barra-8 corridor will provide smooth connectivity to various densely populated residential areas including Kakadeo and Govind Nagar etc.
આ મેટ્રો રેલ કોરિડોરની આસપાસના રહેણાંક વિસ્તારોને આ પ્રોજેક્ટથી ખૂબ સારો ફાયદો થઈ શકશે કારણ કે આ વિસ્તારના લોકો તેમની આસપાસની જગ્યાએથી શહેરના વિવિધ વિસ્તારોમાં અનુકૂળતાપૂર્વક ટ્રેનમાં મુસાફરી કરી શકશે.
The residential areas along these Metro Rail corridors shall be immensely benefitted by this project, as the people of these areas will be able to travel on trains from their own neighborhoods to reach different areas of the city conveniently.
ચંદિગઢઃ ચંદિગઢ પ્રશાસને ભાર મુક્યો હતો કે કોરોનાના ફેલાવાના કારણે જે વિસ્તારોને ચોક્કસપણે સિલ કરવામાં આવી રહ્યાં છે તે વિસ્તારોમાં શાકભાજી અને કરિયાણાનો ઘરે-ઘરે પુરવઠો પૂરો પાડવો જોઇએ, જેથી લોકોને તેમના રહેણાંક વિસ્તારોમાંથી બહાર નીકળવું ન પડે.
Chandigarh: The Chandigarh Administrator emphasized that those areas, which are being specifically sealed due to corona outbreak should be provided with door step delivery of vegetables and ration, so that people do not have to come out of their residential areas.
રહેણાંક કોલોનીઓ, મહોલ્લા, મ્યુનિસિપલ વૉર્ડ્સ અથવા પોલીસ સ્ટેશન વિસ્તારો, મ્યુનિસિપલ ઝોન, શહેરને જરૂરિયાત અનુસાર કન્ટેઇન્મેન્ટ ઝોન તરીકે નક્કી કરવાનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશનો પોતાની રીતે કરી શકે છે.
Municipal corporations can decide if residential colonies, mohallas, municipal wards or police-station areas, municipal zones, towns can be designated as containment zones, as required.
દરેક એઇમ્સમાં મેડિકલ કોલેજ, આયુષ બ્લોક, ઓડિટોરિયમ, નાઇટ શેલ્ટર, ગેસ્ટ હાઉસ, હોસ્ટેલ્સ અને રહેણાંક સુવિધાઓ હશે.
(v) There will be a Medical College, AYUSH Block, Auditorium, Night Shelter, Guest House, Hostels and residential facilities.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…