Advertisement - Remove

મહત્વ - Example Sentences

Popularity:
Difficulty:
mahatva  mahatva
પણ ઈસુ પાછો ફર્યો અને તેના શિષ્યો તરફ જોયું પછી તેણે પિતરને ઠપકો આપ્યો ઈસુએ પિતરને કહ્યું શેતાન મારી પાસેથી દૂર જા તું દેવની વાતોની પરવા કરતો નથી તું ફક્ત લોકો જેને મહત્વ આપે છે તેની જ કાળજી રાખે છે
But he turning around and seeing his disciples rebuked Peter and said Get behind me Satan For you have in mind not the things of God but the things of men
ઈસુએ ઉત્તર આપ્યો ધારો કે હું પાછો આવું ત્યાં સુધી તે જીવતો રહે એવી મારી ઈચ્છા હોય તેનું તારા માટે કોઈ મહત્વ હોવું જોઈએ નહિ તું મારી પાછળ આવ
Jesus said to him If I desire that he stay until I come what is that to you You follow me
તેઓએ તમારા અને મારા આત્માને ઉત્તેજિત કર્યા છે અને તેથી આવા લોકોનું મહત્વ તમારે સમજવું જોઈએ
For they refreshed my spirit and yours Therefore acknowledge those who are like that
પણ ઈસુ પાછો ફર્યો અને તેના શિષ્યો તરફ જોયું પછી તેણે પિતરને ઠપકો આપ્યો ઈસુએ પિતરને કહ્યું શેતાન મારી પાસેથી દૂર જા તું દેવની વાતોની પરવા કરતો નથી તું ફક્ત લોકો જેને મહત્વ આપે છે તેની જ કાળજી રાખે છે
But when he had turned about and looked on his disciples he rebuked Peter saying Get thee behind me Satan for thou savourest not the things that be of God but the things that be of men
ઈસુએ ઉત્તર આપ્યો ધારો કે હું પાછો આવું ત્યાં સુધી તે જીવતો રહે એવી મારી ઈચ્છા હોય તેનું તારા માટે કોઈ મહત્વ હોવું જોઈએ નહિ તું મારી પાછળ આવ
Jesus saith unto him If I will that he tarry till I come what is that to thee follow thou me
Advertisement - Remove
તેઓએ તમારા અને મારા આત્માને ઉત્તેજિત કર્યા છે અને તેથી આવા લોકોનું મહત્વ તમારે સમજવું જોઈએ
For they have refreshed my spirit and yours therefore acknowledge ye them that are such
લોકો, હથિયારો, ડ્રગ્સ અને પૈસાનું સ્મગલિંગ, ગેરકાયદેસર, બિન-સત્તાવાર અને અનિયંત્રિત માછીમારી, તેમજ આતંકવાદીઓની હેરફેર જેવા ઇન્ડો-પેસિફિક પ્રદેશ દ્વારા સામનો કરવામાં આવી રહેલા ઉભરી રહેલા દરિયાઇ સુરક્ષાને લગતા મુદ્દાઓને ઉકેલવાના મહત્વ પર ભાર મુકીને;
Underscoring the importance to address the emerging maritime security issues facing the Indo-Pacific region including the smuggling of people, arms, drugs and money; illegal, unreported and unregulated fishing; and the movement of terrorists;
આપણે પયગંબર મહંમદ સાહેબના પવિત્ર વિચારોને યાદ કરીએ, જેમણે સંવાદિતા, દયા અને દાનના મહત્વ પર ભાર મૂક્યો હતો.
We recall the pious thoughts of Paighambar Mohammad Sahab, who highlighted the importance of harmony, kindness and charity.
પર્યાવરણનાં લાભ માટે નવીનીકરણ ઊર્જાનાં મહત્વ અને કાર્બનનાં ઉત્સર્જનમાં ઓછી વૃદ્ધિ માટે બંને નેતાઓએ સૌર ટેકનોલોજીઓ વધારવા આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની પહેલની અને એમાં વધારો કરવા સંપૂર્ણ સહકારની પહેલોની પ્રશંસા કરી હતી.
Realising the importance of renewable energy for sustainable and low carbon-imprint growth, the two leaders hailed the initiative of International Solar Alliance and committed full cooperation to upscale solar technologies and harness the full potential of solar energy.
તાલીમાર્થી અધિકારીઓ સાથે વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીએ પોલીસ સેવામાં માનવીય અભિગમ અને ટેકનોલોજીના મહત્વ પર ભાર મૂક્યો હતો.
Interacting with the Officer Trainees, the Prime Minister emphasized on the importance of subjects such as a human approach in policing; and technology.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading