Advertisement - Remove

ભાગ - Example Sentences

Popularity:
Difficulty:
bhāga  bhaaga
જો તારું આખું શરીર પ્રકાશથી ભરેલું હશે અને તેનો કોઈ ભાગ અંધકારરૂપ નહિ હોય તો તે બધું તેજસ્વી થશે જેમ દીવો તને પ્રકાશ આપે છે તેમ
If therefore your whole body is full of light having no part dark it will be wholly full of light as when the lamp with its bright shining gives you light
સૈનિકોએ ઈસુને વધસ્તંભ પર જડ્યા પછી તેઓએ તેના લૂગડાં ઉતાર્યા તેઓએ તેના લૂગડાંના ચાર ભાગ ો પાડ્યા દરેક સૈનિકે એક ભાગ લીધો તેઓએ તેનો લાંબો ડગલો પણ લીધો તે ઉપરથી નીચે સુધી ગૂંથેલો આખો એક લૂગડાંનો ટુકડો હતો
Then the soldiers when they had crucified Jesus took his garments and made four part s to every soldier a part and also the coat Now the coat was without seam woven from the top throughout
ખરેખર તો આપણા શરીરના સૌથી સુંદર ભાગ ોને કોઈ વિશિષ્ટ કાળજીની જરુંર પડતી નથી પણ જે ભાગ ને ઓછું માન અપાયું હતું તેને દેવે વિશેષ માન આપીને વ્યવસ્થિત રીતે શરીરમાં જોડ્યા છે
whereas our presentable part s have no such need But God composed the body together giving more abundant honor to the inferior part
ઈબ્રાહિમ પાસે લડાઇમાં જે કંઈ હતું તે બધામાંથી તેનો દશમો ભાગ તેણે મલ્ખીસદેકને આપ્યો મલ્ખીસદેક શાલેમ નગરનો રાજા છે તેના બે અર્થ થાય છે પહેલો અર્થ મલ્ખીસદેક એટલે ભલાઈનો રાજા અને શાલેમનો રાજા એટલે શાંતિનો રાજા પણ છે
to whom also Abraham divided a tenth part of all being first by interpretation king of righteousness and then also king of Salem which is king of peace
મંડપનો પ્રથમ ભાગ પવિત્રસ્થાન તરીકે ઓળખાતો હતો ત્યાં દીવી મેજ અને તે પર દેવને અર્પિત રોટલી હતી
For a tabernacle was prepared In the first part were the lampstand the table and the show bread which is called the Holy Place
Advertisement - Remove
અને જો કોઈ વ્યક્તિ આ પુસ્તકના પ્રબોધનાં વચનોમાંથી કંઈ પણ કાઢી નાખશે તો દેવ તેનો ભાગ જીવનનાં વૃક્ષમાંથી અને પવિત્ર નગરમાંથી એટલે જેના વિષે આ પુસ્તકમાં જે લખેલું છે તેમાંથી કાઢી નાખશે
If anyone takes away from the words of the book of this prophecy may God take away his part from the tree of life and out of the holy city which are written in this book
જો તારું આખું શરીર પ્રકાશથી ભરેલું હશે અને તેનો કોઈ ભાગ અંધકારરૂપ નહિ હોય તો તે બધું તેજસ્વી થશે જેમ દીવો તને પ્રકાશ આપે છે તેમ
If thy whole body therefore be full of light having no part dark the whole shall be full of light as when the bright shining of a candle doth give thee light
સૈનિકોએ ઈસુને વધસ્તંભ પર જડ્યા પછી તેઓએ તેના લૂગડાં ઉતાર્યા તેઓએ તેના લૂગડાંના ચાર ભાગ ો પાડ્યા દરેક સૈનિકે એક ભાગ લીધો તેઓએ તેનો લાંબો ડગલો પણ લીધો તે ઉપરથી નીચે સુધી ગૂંથેલો આખો એક લૂગડાંનો ટુકડો હતો
Then the soldiers when they had crucified Jesus took his garments and made four part s to every soldier a part and also his coat now the coat was without seam woven from the top throughout
ખરેખર તો આપણા શરીરના સૌથી સુંદર ભાગ ોને કોઈ વિશિષ્ટ કાળજીની જરુંર પડતી નથી પણ જે ભાગ ને ઓછું માન અપાયું હતું તેને દેવે વિશેષ માન આપીને વ્યવસ્થિત રીતે શરીરમાં જોડ્યા છે
For our comely part s have no need but God hath tempered the body together having given more abundant honour to that part which lacked
ઈબ્રાહિમ પાસે લડાઇમાં જે કંઈ હતું તે બધામાંથી તેનો દશમો ભાગ તેણે મલ્ખીસદેકને આપ્યો મલ્ખીસદેક શાલેમ નગરનો રાજા છે તેના બે અર્થ થાય છે પહેલો અર્થ મલ્ખીસદેક એટલે ભલાઈનો રાજા અને શાલેમનો રાજા એટલે શાંતિનો રાજા પણ છે
To whom also Abraham gave a tenth part of all first being by interpretation King of righteousness and after that also King of Salem which is King of peace
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading