Advertisement - Remove

બાદ - Example Sentences

bāda  baada
તમે જાણો છો કે બે દિવસ બાદ પાસ્ખાપર્વ છે તે દિવસે માણસના દીકરાને વધસ્તંભ પર મારી નાખવા માટે દુશ્મનોને સુપ્રત કરવામાં આવશે
You know that after two days the Passover is coming and the Son of Man will be delivered up to be crucified
ઈસુના મરણમાંથી ઊઠયા બાદ પેલા લોકો પવિત્ર શહેરમાં ગયા અને ઘણા લોકોએ તેને જોયો
and coming out of the tombs after his resurrection they entered into the holy city and appeared to many
થોડા સમય બાદ ઝખાર્યાની પત્નિ એલિસાબેતને ગર્ભ રહ્યો પાંચ મહીના સુધી તે ઘરની બહાર નીકળી નહિ એલિસાબેતે કહ્યું
After these days Elizabeth his wife conceived and she hid herself five months saying
પાંચ દિવસ બાદ અનાન્યા કૈસરિયા શહેરમાં ગયો અનાન્યા એ એક પ્રમુખ યાજક હતો અનાન્યા કેટલાક વડીલ યહૂદિ આગેવાનો અને તેર્તુલુસ વકીલને પણ લાવ્યો તેઓ હાકેમની આગળ પાઉલની વિરૂદ્ધ આક્ષેપો મૂકવા માટે કૈસરિયા ગયા
After five days the high priest Ananias came down with certain elders and an orator one Tertullus They informed the governor against Paul
તમે જાણો છો કે બે દિવસ બાદ પાસ્ખાપર્વ છે તે દિવસે માણસના દીકરાને વધસ્તંભ પર મારી નાખવા માટે દુશ્મનોને સુપ્રત કરવામાં આવશે
Ye know that after two days is the feast of the passover and the Son of man is betrayed to be crucified
Advertisement - Remove
ઈસુના મરણમાંથી ઊઠયા બાદ પેલા લોકો પવિત્ર શહેરમાં ગયા અને ઘણા લોકોએ તેને જોયો
And came out of the graves after his resurrection and went into the holy city and appeared unto many
કોઈ પણ જાતની મદદ વિના ભોંય અનાજ ઉગાડે છે પ્રથમ છોડ ઊગે છે પછી કણસલું અને ત્યાર બાદ કણસલામાં બધા દાણા ભરાય છે
For the earth bringeth forth fruit of herself first the blade then the ear after that the full corn in the ear
થોડા સમય બાદ ઝખાર્યાની પત્નિ એલિસાબેતને ગર્ભ રહ્યો પાંચ મહીના સુધી તે ઘરની બહાર નીકળી નહિ એલિસાબેતે કહ્યું
And after those days his wife Elisabeth conceived and hid herself five months saying
પાંચ દિવસ બાદ અનાન્યા કૈસરિયા શહેરમાં ગયો અનાન્યા એ એક પ્રમુખ યાજક હતો અનાન્યા કેટલાક વડીલ યહૂદિ આગેવાનો અને તેર્તુલુસ વકીલને પણ લાવ્યો તેઓ હાકેમની આગળ પાઉલની વિરૂદ્ધ આક્ષેપો મૂકવા માટે કૈસરિયા ગયા
And after five days Ananias the high priest descended with the elders and with a certain orator named Tertullus who informed the governor against Paul
પરંતુ દેવે આ માટે બીજો દિવસ નક્કિ કર્યો અને તે આજનો દિવસ કહેવાય છે દેવે આ દિવસની આગાહી ઘણા વર્ષો બાદ દાઉદ રાજા મારફતે કરી હતી તેવું પવિત્રશાસ્ત્રમાં બતાવ્યું છે જેનો અમે હમણાં ઉલ્લેખ કર્યો આજે જો તમે દેવની વાણી સાંભળો તો જેમ ભૂતકાળમાં કર્યુ તેમ તમારું હ્રદય તેની વિરૂદ્ધ કઠણ કરશો નહિ ગીતશાસ્ત્ર 957-8
Again he limiteth a certain day saying in David To day after so long a time as it is said To day if ye will hear his voice harden not your hearts
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading