Advertisement - Remove

પ્રવૃત્તિ - Example Sentences

pravr̥tti  pravritti
લાભ: આ સમજૂતિ કરારને આધારે સ્પેસ ટેકનોલોજીની ઉપયોગિતાને ક્ષેત્રે માનવજાતના લાભાર્થે સંયુક્ત પ્રવૃત્તિ વિકસાવવામાં આવશે.
Benefits: MoU would lead to develop a joint activity in the field of application of space technologies for the benefit of humanity.
લાભોઃ આ સમજૂતી કરાર દ્વારા માનવતાના લાભાર્થે અવકાશી તકનીકી ક્ષેત્રે સંયુક્ત પ્રવૃત્તિ વિકસાવવામાં આવશે, જેના દ્વારા દેશના તમામ વર્ગો તથા વિસ્તારોને લાભ મળશે.
Expenditure involved: Benefits: This MoU would lead to develop a joint activity in the field of application of space technologies for the benefit of humanity. Thus all sections and regions of the country will get benefited.
લાભ: આ સંધીના માધ્યમથી મોંગોલિયા સરકાર સાથેના સહયોગ વડે માનવતાના લાભ માટે અવકાશ ટેકનોલોજીના અમલીકરણના ક્ષેત્રમાં એક સંયુક્ત પ્રવૃત્તિ વિકસિત થશે.
Benefits: Cooperation with and the Government of Mongolia through this Agreement would lead to develop a joint activity in the field of application of space technologies for the benefit of humanity.
પડોશના સારા દેશોની સાથે આવવા જવાની પ્રવૃત્તિ સરળ અને સુચારૂ બને તે માટે, આપણી વચ્ચે વેપાર, સંસ્કૃતિ, શિક્ષણ, વગેરે ક્ષેત્રોમાં સંપર્કો વધુ સરળ બનાવવા માટે ભારત કટીબધ્ધ છે.
India is committed to simplify and smooth traffic with all friendly countries in the neighborhood, and to further facilitate contacts between us in business, culture, education, etc.
તેમણે દેશની બાકીની શાળાઓને શારીરિક પ્રવૃત્તિ અને રમત-ગમતને શિક્ષણ સાથે સંકલિત કરવા અને તેમની શાળા 'ફીટ સ્કૂલ' બને તે સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી.
He urged the rest of the schools in the country to integrate physical activity and sports with education and ensure that they become a 'fit school'.
Advertisement - Remove
તેમણે કહ્યું કે ભારતની ભૌગોલિક સ્થિતિ પણ તમામ લોકોને સાહસ માટે પ્રેરણા અને એડવેન્ચર સ્પોર્ટ માટે પ્રેરણા પૂરી પાડે છે. પ્રધાનમંત્રીએ લોકોને પોતાને ગમતાં સ્થળોની મુલાકાતે જવાનો અને પોતાને ગમતી પ્રવૃત્તિ કરવાનો અનુરોધ કરતાં જણાવ્યું હતું કે લોકોએ પોતાની જાતને પ્રકૃતિ સાથે સાંકળવી જોઈએ.
Mentioning how the geography of India provides many opportunities for adventure sports in our country, the Prime Minister appealed to the people to visit the place of their choice and activity of their interest and integrate their life with adventure.
તેમણે કહ્યું હતું કે, બાળકો ઘરે મર્યાદિત શારીરિક પ્રવૃત્તિ કરે છે.
He said, Children are all at home with limited physical activity.
ધરતી માતાએ આપણને એની ભવ્યતા દર્શાવી છે, જ્યારે માનવીય પ્રવૃત્તિ ધીમી પડે છે, ત્યારે ધરતી માતા કેટલી ઝડપથી ફૂલીફાલી શકે છે એ દર્શાવ્યું છે.
Mother Nature has demonstrated to us her magnificence, showing us how quickly it can flourish when human activity is slower.
કાઉન્સીલના સભ્યોને જણાયું હતું કે આર્થિક પ્રવૃત્તિ મંદ પડી હોવાથી કરવેરા અને અન્ય આવકોમાં ઘટાડો થશે.
The Council Members felt that the shortfall in tax and other revenues will be large due to subdued economic activity.
વેપારી પ્રવૃત્તિ હોય, સાંસ્કૃતિક પ્રવૃત્તિ હોય, જ્યારે શહેરમાં આ પ્રકારની ગતિવિધિઓના કેન્દ્રો હશે તો સમગ્ર શહેરને તેનો લાભ મળે છે.
When there are centres for such activities like business activities or cultural activities, the entire city gets benefitted.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading