Advertisement - Remove

કર્યું - Example Sentences

Popularity:
Difficulty:
karyuṁ  karyun
જે લોકો છેલ્લાં આવ્યા હતા અને એક કલાક જ કામ કર્યુ તેમને તેં અમારા જેટલી જ મજૂરી આપી જ્યારે અમે તો આખો દિવસ સૂર્યની ગરમીમાં કામ કર્યુ છે
saying These last have spent one hour and you have made them equal to us who have borne the burden of the day and the scorching heat
શિષ્યો ગયા અને ઈસુએ કહ્યું તે પ્રમાણે કર્યુ
The disciples went and did just as Jesus commanded them
પછી રાજાએ બીજા વધારે નોકરો મોકલ્યા રાજાએ નોકરોને કહ્યું જે લોકોને નિમંત્રણ આપ્યું છે તેમને કહો કે ભોજન તૈયાર છે મેં મારા સારામાં સારા બળદ અને વાછરડાંને મારીને ભોજન તૈયાર કર્યુ છે બધુ જ તૈયાર છે માટે લગ્ન નિમિત્તેના ભોજનસમારંભમાં આવો
Again he sent out other servants saying Tell those who are invited Behold I have prepared my dinner My cattle and my fatlings are killed and all things are ready Come to the marriage feast
હું તમને સત્ય કહું છું આખી દુનિયાના લોકોને તે સુવાર્તા જણાવાશે અને દરેક જગ્યાએ જ્યાં તે સુવાર્તા કહેવામાં આવશે ત્યાં આ સ્ત્રીએ જે કર્યુ છે તે પણ જણાવાશે અને લોકો તેણીને યાદ કરશે
Most certainly I tell you wherever this Good News is preached in the whole world what this woman has done will also be spoken of as a memorial of her
સૈનિકો ઈસુ સાથે શહેરની બહાર જતા હતા તે સૈનિકોએ બીજા માણસને ઈસુનો વધસ્તંભ લઈ જવા દબાણ કર્યુ આ માણસનું નામ કુરેનીનો સિમોન હતું
As they came out they found a man of Cyrene Simon by name and they compelled him to go with them that he might carry his cross
Advertisement - Remove
હેરોદ યોહાનની હત્યા કરતાં ડરતો હતો હેરોદે જાણ્યું કે બધા લોકો ધારતા હતા કે યોહાન એક સારો અને પવિત્ર માણસ છે તેથી હેરોદે યોહાનનું રક્ષણ કર્યુ હેરોદને યોહાનનો ઉપદેશ સાંભળવાનો આનંદ થયો પણ યોહાનનો ઉપયોગ હેરોદને હંમેશા ચિંતા કરાવતો
for Herod feared John knowing that he was a righteous and holy man and kept him safe When he heard him he did many things and he heard him gladly
હું તમને સત્ય કહું છું સુવાર્તા આખી દુનિયામાં લોકોને જણાવવામાં આવશે અને દરેક જગ્યાએ જ્યાં સુવાર્તા જણાવશે ત્યાં આ સ્ત્રીએ જે કર્યુ તેની વાત પણ કહેવાશે તેણે જે કર્યું છે તેની વાતો થશે અને લોકો તેને યાદ કરશે 14-16 લૂક 22 3-6
Most certainly I tell you wherever this Good News may be preached throughout the whole world that which this woman has done will also be spoken of for a memorial of her
તમે એવાં કામ કરો કે જે દર્શાવે કે તમે તમારું હ્રદય પરિવર્તન કર્યું છે તમારી જાતને તમે કહેવાનું શરું ના કરશો ઈબ્રાહિમ અમારો પિતા છે કારણ કે હું તમને કહું છું કે દેવ આ પથ્થરોમાંથી પણ ઈબ્રાહિમ માટે સંતાન ઉત્પન્ન કરી શકે છે
Bring forth therefore fruits worthy of repentance and dont begin to say among yourselves We have Abraham for our father for I tell you that God is able to raise up children to Abraham from these stones
બધા લોકો દેવના આ મહાન પરાક્રમથી આશ્ચર્યચકિત થયા હજુ પણ લોકો ઈસુએ જે જે બધુ કર્યું તેનાથી વિસ્મિત થતા હતા ઈસુએ તેના શિષ્યોને કહ્યું
They were all astonished at the majesty of God But while all were marveling at all the things which Jesus did he said to his disciples
તારા અને મારા માટે મૃત્યુ ન્યાયી રીતે આવી રહ્યું છે કારણ કે આપણને જે કંઈ મળ્યું છે તે આપણા કુકર્મો માટે યોગ્ય છે આ માણસે તો કશું જ ખોટું કર્યુ નથી
And we indeed justly for we receive the due reward for our deeds but this man has done nothing wrong
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading