Advertisement - Remove

ઉત્તેજન - Example Sentences

Popularity:
uttējana  uttejana
તેથી આ વચનો વડે તમે એકબીજાને ઉત્તેજન આપો
Therefore comfort one another with these words
ભાઈઓ અને બહેનો અમે તમને જે કહીએ છીએ તે જે કાર્ય કરતાં નથી તેઓને ચેતવણી આપો જે લોકો બીકણો છે તેઓને ઉત્તેજન આપો જે લોકો નિર્બળ છે તેઓને મદદ કરો દરેક વ્યક્તિ સાથે ધીરજપૂર્વક વર્તો
We exhort you brothers admonish the disorderly encourage the fainthearted support the weak be patient toward all
પણ જ્યાં સુધી આજ કહેવાય છે ત્યાં સુધી તમે દિનપ્રતિદિન એકબીજાને ઉત્તેજન આપો કે પાપના કપટથી તમારામાંનો કોઈ કઠણ હ્રદયનો ન થાય અને દેવ વિરૂદ્ધનો બને નહિ
but exhort one another day by day so long as it is called today lest any one of you be hardened by the deceitfulness of sin
આપણે અકબીજાનો વિચાર કરવો જોઈએ અને સારા કામ કરી અને પ્રેમ દર્શાવી એકબીજાને એ પ્રમાણે કરવા માટે ઉત્તેજન આપીએ
Let us consider how to provoke one another to love and good works
તેઓ સારી રીતે જાણે છે કે જે આવું કરે છે તે દેવના નિયમ મુજબ મૃત્યુને લાયક છે તેમ છતાં પોતાની જાતે તેઓ આવા કાર્યો કરવાનું ચાલુ જ રાખે છે એટલું જ નહિ પણ તેઓ જેમને આ રીતે વર્તતા જુએ છે તેઓને પણ ઉત્તેજન આપે છે
Who knowing the judgment of God that they which commit such things are worthy of death not only do the same but have pleasure in them that do them
Advertisement - Remove
તેથી આ વચનો વડે તમે એકબીજાને ઉત્તેજન આપો
Wherefore comfort one another with these words
પણ જ્યાં સુધી આજ કહેવાય છે ત્યાં સુધી તમે દિનપ્રતિદિન એકબીજાને ઉત્તેજન આપો કે પાપના કપટથી તમારામાંનો કોઈ કઠણ હ્રદયનો ન થાય અને દેવ વિરૂદ્ધનો બને નહિ
But exhort one another daily while it is called To day lest any of you be hardened through the deceitfulness of sin
આપણે અકબીજાનો વિચાર કરવો જોઈએ અને સારા કામ કરી અને પ્રેમ દર્શાવી એકબીજાને એ પ્રમાણે કરવા માટે ઉત્તેજન આપીએ
And let us consider one another to provoke unto love and to good works
આસિયાન-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ મારફતે ખાનગી ક્ષેત્રનાં જોડાણને પ્રોત્સાહન આપવાનું અને બિઝનેસ-ટૂ-બિઝનેસ સંબંધોને મજબૂત કરવાનું જાળવી રાખવામાં આવશે તેમજ આસિયાન અને ભારતનાં ઉત્પાદનો અને સેવાઓની બ્રાન્ડ જાગૃતિને પ્રોત્સાહન આપવા વેપારી કાર્યક્રમોને ઉત્તેજન આપવામાં આવશે, જેથી બંને પક્ષો વચ્ચે આર્થિક જોડાણમાં વધારો થશે.
24. Continue to promote private sector engagement and strengthen business-to-business relations, including through the ASEAN-India Business Council, and encourage trade events to promote brand awareness of ASEAN and India products and services to further broaden and deepen economic linkages.
બંને નેતાઓએ ભારતમાં ઓટોમોટિવ ક્ષેત્રે નવિન શોધ આધારિત વિકાસને ઉત્તેજન આપવાની ઈચ્છા દર્શાવી.
The two leaders expressed their wish to promote innovation led growth in the automotive sector in India.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading