The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
તેણે કહ્યું મને આશ્ચર્ય થયું કે કોઈ એવું વિચારી પણ શકે છે
He said I was surprised that anyone could even think like that
ઘણા લોકોને જ્યારે આશ્ચર્ય થયો કે મહામહિમ પ્રિન્સે, જ્યારે હું પહેલા અબુધાબીમાં આવ્યો ત્યારે મંદિર બનાવવાની વાત આગળ વધારી.
In UAE, people were surprised when his highness crown prince took the initiative of constructing a temple in Abu Dhabi when I came here last time.
પાછલા 4 વર્ષમાં જે કામ થયું છે, તે કામોના જો લેખા જોખા લઈએ તો તમને આશ્ચર્ય થશે કે દેશની ઝડપ શું છે, ગતિ શું છે, પ્રગતિ કઈ રીતે આગળ વધી રહી છે.
If you take into consideration the work that has been done in the last four years, you will be surprised to see the speed at which the country is moving and the pace at which the progress is being made.
એક પોતીકાતપણું ઊભું થયું અને જ્યારે તમે બીજા રાજ્યનાં કેડેટને મળતા હશો, ત્યારે તેમની વિશેષતાઓ, વિવિધતાઓને જાણીને આશ્ચર્ય થતું હશે.
A bond of kinship and when you will be meeting from the cadets from other states then you would be surprised to know about their uniqueness and their diversity.
કેરળની આદિવાસી મહિલા લક્ષ્મીકુટ્ટીની વાત સાંભળીને આપને સુખદ આશ્ચર્ય થશે.
You will be pleasantly surprised listening to the story of Keralas tribal lady Lakshmikutti.
તેમણે જણાવ્યું હતું કે, દૂર આફ્રિકા ખંડનાં રવાન્ડા દેશનાં ગામડાઓમાં આર્થિક સશક્તિકરણનાં માધ્યમ તરીકે ગાયને આ પ્રકારનું મહત્ત્વ મળતું જોઈને ભારતીયોને ખરેખર સુખદ આશ્ચર્ય થશે.
He said people in India too would be pleasantly surprised to see the cow being given such importance as a means of economic empowerment in villages, in faraway Rwanda.
આ રીતે ઑક્ટોબર 2018માં લાલ કિલ્લા પર જ્યારે તિરંગો ફરકાવવામાં આવ્યો તો બધાંને આશ્ચર્ય થયું કારણકે ત્યાં તો 15 ઑગસ્ટે જ આવી પરંપરા છે.
In a similar manner, when the tricolour was hoisted at the Red Fort in October 2018, it surprised everyone, since conventionally, this is done on the 15th of August.
તો મે એમને કહ્યું કે, જરા કરીને બતાવો. તો મારા માટે ખૂબ સુખદ આશ્ચર્ય હતું.
So I requested a demonstration and a pleasant surprise was in store for me.
તમને એ જાણીને આશ્ચર્ય થશે 1990માં આતંકવાદીઓએ તેમના પૈતૃક ઘરને સળગાવી દીધું હતું.
You will be surprised to know that terrorists had set his ancestral home on fire in 1990.
તેમણે જણાવ્યું કે જ્યારે મેં 175 ગિગાવોટની રિન્યુએબલ એનરર્જીની ક્ષમતાનું લક્ષ્યાંક જાહેર કર્યું હતું ત્યારે આખી દુનિયાને આશ્ચર્ય થયું હતું, પરંતુ હવે દેશ આ લક્ષ્યાંક સિદ્ધ કરવાના માર્ગે છે.
He said the whole world was surprised when he had declared a target of 175 GigaWatts of renewable energy, but the country was now on track to achieve it.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…