The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
બિલ મહત્ત્વપૂર્ણ પ્રતિબંધની જોગવાઈ ધરાવે છે, જે ડિપોઝિટ લેનાર કંપની કે સંસ્થાને કોઈ પણ અનિયંત્રિત જમા યોજનામાં ડિપોઝિટ સ્વીકારવા, તેને પ્રોત્સાહન આપવા, ચલાવવા કે જાહેરાતો બહાર પાડતા અટકાવે છે.
• The Bill contains a substantive banning clause which bans Deposit Takers from promoting, operating, issuing advertisements or accepting deposits in any Unregulated Deposit Scheme.
બિલમાં ત્રણ પ્રકારનાં અપરાધોની જોગવાઈ છે – અનિયંત્રિત જમા યોજના ચલાવવી, નિયમન ધરાવતી ડિપોઝિટ યોજનામાં થાપણદારોને તેમની થાપણો પરત ન કરવી અને અનિયંત્રિત જમા યોજનાઓનાં સંબંધમાં ખોટું પ્રલોભન આપવું.
• The Bill creates three different types of offences, namely, running of Unregulated Deposit Schemes, fraudulent default in Regulated Deposit Schemes, and wrongful inducement in relation to Unregulated Deposit Schemes.
(ક) સંસદમાં અનિયંત્રિત જમા યોજનાઓ પર પ્રતિબંધ સંબંધી બિલ, 2018 અને
(a) Banning of Unregulated Deposit Schemes Bill, 2018 in parliament &
અનિયંત્રિત જમા યોજનાઓ પર પ્રતિબંધ સંબંધી બિલ, 2018
The Banning of Unregulated Deposit Schemes Bill, 2018
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં મંત્રીમંડળે સંસદમાં અનિયંત્રિત જમા યોજનાઓ પર પ્રતિબંધ મૂકવા માટેનું બિલ રજૂ કરવાની મંજૂરી આપી છે.
The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi has given approval to introduce the banning of Unregulated Deposit Schemes Bill, 2018 in Parliament.
અનિયંત્રિત જમા યોજનાઓ પર પ્રતિબંધ મૂકતું બિલ, 2018 દેશમાં ગેરકાયદેસર જમા યોજનાઓનાં દૂષણને ડામવા વિસ્તૃત કાયદો પ્રદાન કરશે, જે માટે
The Banning of Unregulated Deposit Schemes Bill, 2018 will provide a comprehensive legislation to deal with the menace of illicit deposit schemes in the country through,
મંત્રીમંડળ મંત્રીમંડળે અનિયંત્રિત ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ પર પ્રતિબંધ મૂકતાં બિલ, 201ને મંજૂરી આપી બિલ સંસદનાં આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળીની બેઠકમાં અનિયંત્રિત ફિક્સ્ડ ડિપોઝિટ યોજના પર પ્રતિબંધ મૂકવાનાં બિલ, 201ને મંજૂરી આપી હતી.
Cabinet Cabinet approves the Banning of Unregulated Deposit Schemes Bill, 2019 Bill to be introduced in ensuing session of Parliament The Union Cabinet, chaired by the Prime Minister Narendra Modi has approved the banning of Unregulated Deposit Schemes Bill, 2019.
આ બિલ અનિયંત્રિત ફિક્સ્ડ ડિપોઝિટ યોજના પર પ્રતિબંધ મૂકતાં વટહુકમ, 201નું સ્થાન લેશે.
It will replace the banning of Unregulated Deposit Schemes Ordinance, 2019.
અનિયંત્રિત ફિક્સ્ડ ડિપોઝિટ યોજના પર પ્રતિબંધ મૂકતા બિલ, 201 હવે 21 તારીખે લાગુ કરેલા વટહુકમનું સ્થાન લેશે, અન્યથા સંસદની બેઠકમાં ફરી છ અઠવાડિયા પછી આ વટહુકમ રદ થઈ જશે.
The banning of Unregulated Deposit Schemes Bill, 2019 will replace the Ordinance promulgated on 21st February, 2019, which will otherwise cease to operate after six weeks after reassembly of Parliament.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…