Advertisement - Remove

રાહત - Example Sentences

Popularity:
rāhata  raahata
નવી યોજનાની શરૂઆતથી ગ્રામીણ ડાક સેવક કે જે સમાજના અશક્ત અને ગરીબ વર્ગમાંથી આવે છે અને કોઈ કમનસીબીની સ્થિતિમાં જેના પર અચાનક મુસીબત આવી હોય તેમના પરિવારોને રાહત મળશે.
Thus the new scheme of compassionate engagement will provide greater relief to the members of the family of the deceased GDS who belong to weaker and poorer sections of the society and are thrown into penury and hardship.
અમે દવાઓ, મચ્છરદાનીઓ, કપડાં વગેરેનો સમાવેશ કરતી રૂ. 3.15 કરોડની રાહત સામગ્રીનો પ્રથમ જથ્થો રવાના કર્યો છે અને ટૂંક સમયમાં બીજો જથ્થો પણ રવાના થશે.
We have released the first batch of relief material worth around Rs 3.15 Crores containing medicines, mosquito nets, clothes, etc., and will soon send the second batch as well.
અમે એ બાબતની ખાતરી રાખી રહ્યા છીએ કે જે કોઈને પણ જરૂરિયાત હોય તેમને રાહત સામગ્રીનો પૂરતો પૂરવઠો મળી રહે તેમ શ્રી નડ્ડાએ વધુમાં જણાવ્યું હતું.
We will make sure that there is adequate supply of relief material and whoever needs it is reached, Shri Nadda said.
તેમણે લક્ષદ્વીપ અને અન્ય રાજ્યોમાં વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકો માટે મુખ્યમંત્રી ત્રાસદી રાહત ફંડ (સીએમડીઆરએફ)માંથી રૂપિયા પાંચ કરોડનો ચેક પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત નિધિ માટે પ્રધાનમંત્રીશ્રીને આપ્યો હતો.
He handed over a cheque worth Rs. Five Crore to the Prime Minister from Chief Minister Distress Relief Fund (CMDRF) towards Prime Minister's National Relief Fund (PMNRF), for the Cyclone affected people in Lakshadweep and other States.
મંત્રીમંડળીય સચિવ શ્રી પી કે સિંહાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન સમિતિ (એનસીએમસી)ની બેઠક 04 ડિસેમ્બરનાં રોજ મળી હતી તથા ચક્રવાત દ્વારા પ્રભાવિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી.
National Crisis Management Committee (NCMC) chaired by the Cabinet secretary, Shri P K Sinha met on 4th December and reviewed the relief and rescue operations in States and Union Territories affected by the cyclone.
Advertisement - Remove
તટરક્ષક દળ, વાયુ દળ, નૌકા દળ, એનડીઆરએફ સહિત કેન્દ્ર અને અસરગ્રસ્ત રાજ્ય સરકારોની સંબંધિત સંસ્થાઓ રાહત અને બચાવ કામગીરીમાં જોતરાઈ ગઈ હતી.
Government agencies both from the Centre and the affected States, including Coast Guard, Air Force, Navy, and NDRF were involved in relief and rescue operations.
અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કેમ્પો સ્થાપવામાં આવ્યા હતા.
Relief camps were set up in the affected areas.
આઠસોથી વધુ દવાઓનું મૂલ્ય નિયંત્રણ વ્યવસ્થાની સીમામાં લાવવી, હૃદયની બીમારી દરમિયાન લગાવવામાં આવતા સ્ટેન્ટની કિંમતને ઓછી કરવી, ઘૂંટણમાં લગાવવામાં આવતા ઈમ્પ્લાન્ટને સસ્તા કરવા જેવા અનેક કાર્યો આ સરકારે કર્યા છે, જે ગરીબ અને મધ્યમ વર્ગને ઘણી મોટી રાહત આપશે.
Prices of knee implants and stents used for heart have been reduced. Several such measures taken by the government will bring relief to the poor and the middle class.
ગુજરાતને વિવિધ પ્રકારની કુદરતી આફતોનું જોખમ છે એ બાબતનો વિચાર કરીને રાષ્ટ્રીય આપત્તિ રાહત ભંડોળનું પુનર્ગઠન કેવી રીતે કરવું એ મહત્ત્વપૂર્ણ પ્રશ્ર છે.
How to restructure National Disaster Relief Fund considering Gujarat is prone to various kinds of natural disasters.
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ કેરળની મુલાકાત લીધી, રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી પ્રધાનમંત્રીએ કેરળમાં પૂરને કારણે ઊભી થયેલી સ્થિતિની સમીક્ષા કરવા રાજ્યની મુલાકાત લીધી હતી.
Prime Minister's Office PM visits Kerala, reviews relief and rescue operations The Prime Minister visited Kerala to review the situation arising out of floods in the State.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading