Advertisement - Remove

white - Example Sentences

વાઇટ / હ્વાઇટ
His clothing became glistening exceedingly white like snow such as no launderer on earth can whiten them
ઈસુનાં કપડાં સફેદ ચમકતાં થયાં કપડા બીજી વ્યક્તિ બનાવી શકે તેના કરતાં વધારે ઉજળાં હતા
Entering into the tomb they saw a young man sitting on the right side dressed in a white robe and they were amazed
સ્ત્રીઓ કબરમાં ગઈ તેઓએ ત્યાં એક યુવાન માણસને સફેદ ઝભ્ભો પહેરેલો જોયો તે માણસ કબરની જમણી બાજુએ બેઠેલો હતો તે સ્ત્રીઓ ડરતી હતી
As he was praying the appearance of his face was altered and his clothing became white and dazzling
ઈસુ જ્યારે પ્રાર્થના કરતો હતો ત્યારે તેનો ચહેરો બદલાયો તેનાં વસ્ત્રો સફેદ ચમકતાં થયાં
His head and his hair were white as white wool like snow His eyes were like a flame of fire
તેનું માથું અને તેના કેશ ધોળા ઊનના જેવા બરફ જેવા શ્વેત હતા તેની આંખો અગ્નિની જવાળાઓ જેવી હતી
His head and his hair were white as white wool like snow His eyes were like a flame of fire
તેનું માથું અને તેના કેશ ધોળા ઊનના જેવા બરફ જેવા શ્વેત હતા તેની આંખો અગ્નિની જવાળાઓ જેવી હતી
Advertisement - Remove
He who overcomes will be arrayed in white garments and I will in no way blot his name out of the book of life and I will confess his name before my Father and before his angels
પ્રત્યેક વ્યક્તિ જે વિજય પ્રાપ્ત કરે છે તેને આ લોકોની જેમ ઊજળા વસ્ત્રો પહેરાવવામાં આવશે હું તે વ્યક્તિનું નામ જીવનના પુસ્તકમાંથી કાઢી નાખીશ નહિ હું મારા પિતા અને તેના દૂતોની આગળ કહીશ કે તે વ્યક્તિ મારી છે
Around the throne were twenty-four thrones On the thrones were twenty-four elders sitting dressed in white garments with crowns of gold on their heads
રાજ્યાસનની આસપાસ બીજાં 24 રાજ્યાસનો હતાં તે 24 રાજ્યાસનો પર 24 વડીલો બેઠાં હતાં તે વડીલોએ ઊજળાં વસ્ત્રો પહેર્યા હતા અને તેઓના માથા પર સોનાના મુગટ હતાં
And behold a white horse and he who sat on it had a bow A crown was given to him and he came forth conquering and to conquer
મેં જોયું તો ત્યાં મારી આગળ એક સફેદ ઘોડો હતો ઘોડા પરના સવાર પાસે એક ધનુષ્ય હતું તે સવારને એક મુગટ આપવામા આવ્યો હતો તે ફરીથી વિજય મેળવવા જતો હોય તે રીતે સવાર થઈને નીકળ્યો
A long white robe was given to each of them They were told that they should rest yet for a while until their fellow servants and their brothers who would also be killed even as they were should complete their course
તેઓમાંના દરેક આત્માને શ્વેત ઝભ્ભો આપવામાં આવ્યો તે આત્માઓને જ્યાં સુધી આ બધા લોકોને મારી નાખવાનું પૂરું ન થાય ત્યાં સુધી રાહ જોવા કહ્યું તમારા સાથી સેવકો તથા તમારા ભાઈઓ જેઓ તમારી પેઠે માર્યા જવાના છે તેઓની સંખ્યા પૂરી ન થાય ત્યાં સુધી હજુ વિસામો લો
One of the elders answered saying to me These who are arrayed in white robes who are they and from where did they come
પછી વડીલોમાંના એકે મને પૂછયું કે આ શ્વેત ઝભ્ભાવાળા લોકો કોણ છે તેઓ ક્યાંથી આવ્યા છે
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading