Advertisement - Remove

warmth - Example Sentences

Popularity:
Difficulty:
વૉર્મ્થ
Our cultural, religious and linguistic inter-mingling from the past has carried into the warmth and friendship that characterizes our people-to-people linkages today.
ભૂતકાળમાં આપણા સાંસ્કૃતિક, ધાર્મિક અને ભાષાકીય આંતરસંબંધોને પરિણામે ઉષ્માસભર અને મૈત્રીપૂર્ણ સંબંધનો વિકાસ થયો છે, જે અત્યારે આપણા નાગરિકો વચ્ચેના જોડાણમાં ઊડીને આંખે વળગે છે.
India has always deeply appreciated the warmth and affection of the Royal Family of Thailand for India.
થાઈલેન્ડના રાજવી પરિવારને ભારત પ્રત્યે જે ઉષ્મા અને સ્નેહ છે, એ માટે અમને કાયમ અહોભાવ છે.
I would also like to thank you for the excellent arrangements and for the warmth of your welcome.
હું અહીંની અત્યંત ઉત્તમ વ્યવસ્થા અને આપના આવકારની ઉષ્મા બદલ પણ આપનો આભાર માનું છું.
The warmth and affection that I received from the people of Jaffna is still fresh in my mind.
જાફનાના લોકો તરફથી મને જે ઉષ્મા અને સ્નેહ મળ્યા છે, તે હજુ પણ મારા મનમાં તાજા છે.
My dear countrymen, this warmth of emotion, this fervour that has been kindled in the hearts of our defence forces, our soldiers this Diwali, should this be confined to only a few occasions?
મારા પ્રિય દેશવાસીઓ, આ દિવાળીએ આપણા સુરક્ષા દળો, જવાનો પ્રત્યે જે લાગણી જાગી છે તે શું માત્ર કેટલાક પ્રસંગો પર જ સીમિત રહેવી જોઈએ?
Advertisement - Remove
I believe that Prime Minister Trudeau would have also experienced the warmth and natural brotherhood towards Canada in India.
મને વિશ્વાસ છે કે પ્રધાનમંત્રી ટ્રૂડોએ પણ કેનેડા પ્રત્યે ભારતમાં હુંફ અને સ્વાભાવિક બંધુત્વનો અનુભવ કર્યો હશે.
The Prime Minister recalled the warmth and hospitality extended to him during his visits to Myanmar.
પ્રધાનમંત્રીએ મ્યાન્મારમાં તેમની મુલાકાત દરમિયાન તેમનાં ઉષ્માસભર આતિથ્ય સત્કારને યાદ કર્યો હતો.
Their thirty-minute conversation covered bilateral and regional matters and was marked by the warmth and cordiality which characterises the relations between the two leaders.
બંને નેતાઓ વચ્ચે લગભગ 30 મિનિટની વાતચીતમાં દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓને આવરી લેવામાં આવ્યાં હતા. બંને નેતાઓની વાતચીત ઉષ્માસભર અને સૌહાર્દપૂર્ણ રહી હતી.
He said that every time they met, he felt the friendliness, warmth and energy of Donald J Trump.
તેમણે કહ્યું કે જેટલી પણ વાર હું તેમને મળ્યો છું, ડોનાલ્ડ ટ્રમ્પમાં તે જ મિત્રતા, ઉષ્મા અને ઉર્જાનો અનુભવ કર્યો છે.
I express my heartfelt gratitude to you for the warmth with which you have given me an opportunity to come and talk to you on this important occasion today.
તમે જે આત્મીયતા સાથે આજે આ મહત્વપૂર્ણ અવસર પર તમારી વચ્ચે આવીને મને કંઇક વાત કરવાનો અવસર આપ્યો, તમે જે સત્કાર કર્યો, સન્માન આપ્યું, તેની માટે પણ હું આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading