The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Panvel-Karjat double line suburban corridor will cater to the significant urbanization and population growth in recent years in this area.
પનવેલ-કરજત ડબલ લાઈન સબર્બન કોરીડોરથી શહેરીકરણ અને વસતી વધારાને કારણે આ વિસ્તારમાં તાજેતરના વર્ષોમાં ઊભી થયેલી માગ નોંધપાત્ર પ્રમાણમાં સંતોષાશે.
Excellencies, our research and innovation efforts must cover a range of common challenges – massive urbanization and mega cities; skills for the future; food security; water; and, affordable healthcare.
મહામહિમ, અાપણા અનુસંધાન તથા અભિનવ પ્રયાસોમાં સમાન પડકારો, વ્યાપક શહેરીકરણ તથા મોટા શહેરોની સાથે સાથે ભવિષ્યના કૌશલ્ય, ખાદ્ય સુરક્ષા, જળ તથા સ્વાસ્થ્ય સુવિધાઓએ પણ સામેલ થવું જોઇએ.
In a lively interactive session, officer trainees gave presentations on 5 thematic areas namely Agriculture and Rural Empowerment, Health care reforms and policymaking sustainable rural management techniques, inclusive urbanization and future of education.
જીવંત ચર્ચા સત્ર દરમિયાન, તાલિમાર્થીઓએ થીમ આધારિત 5 ક્ષેત્રો- કૃષિ અને ગ્રામીણ સશક્તીકરણ, આરોગ્ય સંભાળ અને સુધારા તથા નીતિનું ઘડતર; સાતત્યપૂર્ણ ગ્રામીણ વ્યવસ્થાપન તકનિકો, સમાવેશી શહેરીકરણ અને શિક્ષણના ભવિષ્ય પર પ્રેઝન્ટેશન આપવામાં આપ્યું હતું.
Biodiversity conservation has traditionally been considered confined to remote forest areas but with increasing urbanization a need has arisen to safeguard and save biodiversity in urban areas also.
જૈવ વિવિધતા સંરક્ષણને પરંપરાગત રીતે માત્ર અંતરિયાળ જંગલ વિસ્તાર સુધી જ સિમિત માનવામાં આવતી હતી પરંતુ વધતા શહેરીકરણની સાથે સાથે શહેરી વિસ્તારોમાં પણ જૈવ વિવિધતાની સલામત કરવાની અને તેને બચાવવાની જરૂરિયાત ઉભી થઇ.
Urbanization and rapid growth of vehicular traffic has lead severe stress on the urban transport system in the city resulting also in a deterioration in air quality.
શહેરીકરણ અને વાહનોના ટ્રાફિકમાં ઝડપથી થઈ રહેલી વૃદ્ધિના કારણે શહેરમાં જાહેર પરિવહન પ્રણાલી પર તણાવ વધ્યો છે અને તેના પરિણામે હવાની ગુણવત્તા પણ ખરાબ થઈ છે.
The Probationers in a separate interaction with the Prime Minister earlier made presentations on various thematic areas viz. Agriculture and Rural Empowerment, Health care reforms and policymaking sustainable rural management techniques, inclusive urbanization and future of education.
અગાઉ પ્રધાનમંત્રી સાથે અલગ વાતચીતમાં પ્રોબેશનર દ્વારા કૃષિ અને ગ્રામીણ સશક્તીકરણ, સ્વાસ્થ્ય સુધારાઓ અને નીતિ ઘડતર, સાતત્યપૂર્ણ ગ્રામીણ સંચાલન તકનિકો, સમાવેશી શહેરીકરણ અને શિક્ષણના ભવિષ્ય જેવા જુદા-જુદા વિષયો પર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…