Advertisement - Remove

sure - Example Sentences

Popularity:
Difficulty:
શુર
And to get a feeling of change we have to work and I am sure that the objective of Clean India will be achieved by 2019.
આ માનવતાનું કામ છે, આ માનવતાના કામને જો આપણે એ જ ભાવથી કરીશું, જનસેવા, એ જ પ્રભુસેવા, એવું આપણામાં કહેવાયું છે, તે જ ભાવથી જો આપણે કરીશું તો મને વિશ્વાસ છે કે 2019માં, સ્વચ્છ ભારતમાં કંઈક પ્રાપ્ત કરવાનું છે, પરિવર્તન અનુભવાય એવી સ્થિતિ પેદા કરવી છે, અને આ સરકારના નામે કરવાની વાત નથી મારી.
I am sure all of us in India will benefit from the experience of other countries.
મને વિશ્વાસ છે કે આપણે સહુ ભારતીયોને અન્ય દેશોના અનુભવોનો ફાયદો થશે.
I am sure that this conference will go a long way towards elimination of safe havens for the proceeds of corruption and help build secure exchange platforms for recovery of criminal assets.
મને વિશ્વાસ છે કે આ સંમેલન ભ્રષ્ટાચારની આવકના સુરક્ષિત શરણ સ્થળોનાં ઉન્મૂલનની દિશામાં એક લાંબો રસ્તો કાપશે અને અપરાધિક પરિસંપતિઓની વસૂલી માટે સુરક્ષિત વિનિમય પ્લેટફોર્મ બનાવવામાં મદદગાર બનશે.
I am sure that the audience of the prestigious IFFI will appreciate the quality of these micro-budget films, and combined efforts of our two institutions to offer them a larger visibility.
મને ખાતરી છે કે પ્રતિષ્ઠિત ઇફ્ફીનાં દર્શકો આ નાનાં બજેટની ફિલ્મોની ગુણવત્તાની પ્રશંસા કરશે તથા અમારી બંને સંસ્થાઓનાં સહિયારા પ્રયાસની સરાહના કરશે.
I am sure you are thinking- today is Sunday and you have to attend a lecture.
મને વિશ્વાસ છે કે તમે વિચારતા હશો કે આજે રવિવારે છે અને તમારે લેક્ચરમાં હાજરી આપવી પડી રહી છે.
Advertisement - Remove
I am sure that the money, sweat, talent and professionalism of Indians will bring rapid development in the Far East.
મને દ્રઢ વિશ્વાસ છે કે ભારતીયોના રૂપિયા, પરસેવો, પ્રતિભા અને વ્યવસાયિકતા ફાર ઇસ્ટમાં ઝડપી વિકાસ લાવશે.
There are several unanswered questions but I am sure you would find the answers.
ઘણાં પ્રશ્નોનો જવાબ મળ્યો નથી, પણ મને વિશ્વાસ છે કે તમે જવાબ શોધી લેશો.
I am sure that the preparedness and resilience of the Japanese people and the leadership of my friend Shinzo Abe would be able to address the aftermath effectively and quickly.
મને ખાતરી છે કે જાપાનના લોકોની સજ્જતા અને સ્થિતિસ્થાપકતા તથા મારા મિત્ર શિન્ઝો આબેનું નેતૃત્વ ખૂબ ઝડપી અને અસરકારક પણે રાહતકાર્ય કરશે.
And this is possible only in this House by the honourable members in the best possible way and I am sure that we are constantly striving to do that work.
અને આ કામ સૌથી સારી રીતે ક્યાંય થઇ શકે તેમ છે તો આ સદનમાં જ થઇ શકે છે, અહિયાંના આદરણીય સભ્યો દ્વારા થઇ શકે છે અને મને વિશ્વાસ છે કે તે કામ કરવામાં આપણે સતત પ્રયાસરત છીએ.
I am sure that all the members will continue to play their role in doing whatever is necessary in the direction of maintaining the dignity of the House.
મને વિશ્વાસ છે કે સદનની ગરિમાની દિશામાં જે પણ જરૂરી છે તેને કરવામાં તમામ સભ્યો પોત-પોતાની ભૂમિકા નિભાવતા રહે છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading