Advertisement - Remove

sure - Example Sentences

Popularity:
Difficulty:
શુર
We have the more sure word of prophecy and you do well that you heed it as to a lamp shining in a dark place until the day dawns and the morning star arises in your hearts
પ્રબોધકોએ જે બાબતો જણાવી છે તે આપણને વધારે ખાતરી આપે છે જે બાબતો તેઓએ કહી તે અંધકારના કોઈક સ્થળે પ્રકાશ આપનાર દીવા સમાન હતી જ્યાં સુધી દિવસ ન થાય અને પરોઢનો તારો તમારા અંતકરણોમાં ન ઊગે ત્યાં સુધી તે દીવો તમારી પાસે રહેશે
Now are we sure that thou knowest all things and needest not that any man should ask thee by this we believe that thou camest forth from God
હવે અમે જોઈ શકીએ છીએ કે તું બધું જાણે છે તું વ્યક્તિને તે પૂછે તે પહેલા તેનો ઉત્તર આપે છે તેથી અમને વિશ્વાસ થાય છે કે તું દેવ પાસેથી આવ્યો છે
We have also a more sure word of prophecy whereunto ye do well that ye take heed as unto a light that shineth in a dark place until the day dawn and the day star arise in your hearts
પ્રબોધકોએ જે બાબતો જણાવી છે તે આપણને વધારે ખાતરી આપે છે જે બાબતો તેઓએ કહી તે અંધકારના કોઈક સ્થળે પ્રકાશ આપનાર દીવા સમાન હતી જ્યાં સુધી દિવસ ન થાય અને પરોઢનો તારો તમારા અંતકરણોમાં ન ઊગે ત્યાં સુધી તે દીવો તમારી પાસે રહેશે
Are you sure you want to delete this 0
શું તમે ખરેખર આ 0 કાઢી નાંખવા માંગો છો
Rebuilding your iPod database may take some time Also note that any playlists you have on your iPod will be lost Are you sure you want to rebuild your iPod database
તમારો ડેટાબેઝ પુનઃબીલ્ડ કરવાનું થોડો સમય લેશે એ પણ નોંધ લો કે તમારા પરના કોઈપણ પ્લેલીસ્ટો નષ્ટ થઈ જશે શું તમે ખરેખર તમારો ડેટાબેઝ પુનઃબીલ્ડ કરવા માંગો છો
Advertisement - Remove
Are you sure you want to continue
શું તમે ખરેખર આ 0 કાઢી નાંખવા માંગો છો
The description you provided for the crash is very short Are you sure you want to send it
ભંગાણ માટે તમે પૂરું પાડેલ વર્ણન ખૂબ જ ટૂંકુ છે શું તમે ખરેખર તેને મોકલવા માંગો છો
Are you sure you want to permanently delete
શું તમે ખરેખર કાયમ માટે ને દૂર કરવા માંગો છો
Modified diagrams exist Are you sure you want to quit Dia without saving them
સુધારેલી આવૃત્તિઓ હાજર છે શું તમે તેમનો સંગ્રહ કર્યા વગર ડાયામાંથી બહાર નીકળવા માંગો છો
Are you sure you want to remove from the addressbook
શું તમે ખરેખર સરનામાં પુસ્તિકા માંથી ને દૂર કરવા માંગો છો
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading