Advertisement - Remove

soldier - Example Sentences

Popularity:
Difficulty:
સોલ્જર
Then the soldier s when they had crucified Jesus took his garments and made four parts to every soldier a part and also the coat Now the coat was without seam woven from the top throughout
સૈનિકોએ ઈસુને વધસ્તંભ પર જડ્યા પછી તેઓએ તેના લૂગડાં ઉતાર્યા તેઓએ તેના લૂગડાંના ચાર ભાગો પાડ્યા દરેક સૈનિકે એક ભાગ લીધો તેઓએ તેનો લાંબો ડગલો પણ લીધો તે ઉપરથી નીચે સુધી ગૂંથેલો આખો એક લૂગડાંનો ટુકડો હતો
When the angel who spoke to him had departed Cornelius called two of his household servants and a devout soldier of those who waited on him continually
જે દૂતે કર્નેલિયસને કહ્યું તે ચાલ્યો ગયો પછી તેણે તેના બે ચાકરો અને એક સૈનિક ને બોલાવ્યો આ સૈનિક એક ધાર્મિક માણસ હતો તે સૈનિક કર્નેલિયસને મદદ કરનારાઓમાંનો એક હતો
Then the soldier s when they had crucified Jesus took his garments and made four parts to every soldier a part and also his coat now the coat was without seam woven from the top throughout
સૈનિકોએ ઈસુને વધસ્તંભ પર જડ્યા પછી તેઓએ તેના લૂગડાં ઉતાર્યા તેઓએ તેના લૂગડાંના ચાર ભાગો પાડ્યા દરેક સૈનિકે એક ભાગ લીધો તેઓએ તેનો લાંબો ડગલો પણ લીધો તે ઉપરથી નીચે સુધી ગૂંથેલો આખો એક લૂગડાંનો ટુકડો હતો
And when the angel which spake unto Cornelius was departed he called two of his household servants and a devout soldier of them that waited on him continually
જે દૂતે કર્નેલિયસને કહ્યું તે ચાલ્યો ગયો પછી તેણે તેના બે ચાકરો અને એક સૈનિક ને બોલાવ્યો આ સૈનિક એક ધાર્મિક માણસ હતો તે સૈનિક કર્નેલિયસને મદદ કરનારાઓમાંનો એક હતો
And when we came to Rome the centurion delivered the prisoners to the captain of the guard but Paul was suffered to dwell by himself with a soldier that kept him
પછી અમે રોમ ગયા રોમમાં પાઉલને એકલા રહેવાની છૂટ મળી પણ એક સૈનિક તેની ચોકી માટે પાઉલની સાથે રહ્યો
Advertisement - Remove
An army soldier has also been martyred in this incident
આ અથડામણમાં સેનાનો એક જવાન પણ શહીદ થઈ ગયો છે
The injured soldier s were taken to the hospital where one soldier died
ઘાયલ સૈનિક ોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં એક સૈનિક શહીદ થયો હતો
He said the life of every soldier is precious, and today no one can mess with India.
તેમણે જણાવ્યું હતું કે, દરેક સેનૈનિકનું જીવનનું કિંમત છે અને અત્યારે કોઈ દેશ ભારત સાથે કોઈ ગરબડ નહીં કરી શકે.
The Prime Minister said that the common citizen has today become a soldier in the fight against corruption and black money.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સામાન્ય નાગરિક આજે ભ્રષ્ટાચાર અને કાળા નાણાં સામેની લડાઈમાં સૈનિક બની ગયો છે.
You can’t imagine how you can serve the country in this way and become a brave soldier in the fight against black money and corruption.
તમને કલ્પના નથી પરંતુ તેનાથી તમે દેશની બહુ મોટી સેવા કરી શકો છો અને કાળાં નાણાં, ભ્રષ્ટાચાર વિરૂદ્ધ લડાઇના તમે એક વીર સૈનિક બની શકો છો.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading