small - Example Sentences

Popularity:
Difficulty:
સ્મૉલ
Very small
ખૂબ નાનું
Jesus said to them How many loaves do you have They said Seven and a few small fish
ઈસુએ પૂછયું તમારી પાસે કેટલી રોટલી છે શિષ્યોએ કહ્યું અમારી પાસે સાત રોટલીઓ અને થોડીક નાની માછલીઓ છે
A poor widow came and she cast in two small brass coins which equal a quadrans coin
પછી એક ગરીબ વિધવા આવી અને તેણે બે ઘણા નાના તાંબાના સિક્કા આપ્યા આ સિક્કાઓની કિંમત એક દમડી પણ ન હતી
He saw a certain poor widow casting in two small brass coins
પછી ઈસુએ એક ગરીબ વિધવાને જોઈ તેણે બે નાના તાંબાના સિક્કા પેટીમાં મૂક્યા
Running under the lee of a small island called Clauda we were able with difficulty to secure the boat
અમે કૌદા નામના એક નાના ટાપુ તરફ હંકારી ગયા પછી અમે બચાવ હોડી લાવવામાં સાર્મથ્યવાન થયા પણ તે કરવું ઘણું અધરું હતું
Behold the ships also though they are so big and are driven by fierce winds are yet guided by a very small rudder wherever the pilot desires
એજ પ્રમાણે એક સુકાની ગમે તેટલા મોટા વહાણને એક નાના સુકાન વડે પોતે ધારે તે નિશ્ચિત માર્ગે ધારે તે દિશામાં ચલાવી શકે છે પછી ભલેને ભારે પવન ફુંકાતો હોય
So the tongue is also a little member and boasts great things See how a small fire can spread to a large forest
એજ પ્રમાણે જીભ પણ એક નાનો અવયવ છે છતાં તે મોટી વાતો કરવા બડાશ મારે છે અજ્ઞિની નાની ચીનગારી મોટા જંગલને સળગાવી શકે છે
He causes all the small and the great the rich and the poor and the free and the slave to be given marks on their right hands or on their foreheads
તે બીજા પ્રાણીએ નાના અને મોટા ધનવાન અને ગરીબ સ્વતંત્ર અને ગુલામ બધા લોકોને તેઓના જમણા હાથ પર કે તેઓના કપાળ પર છાપ લેવા પણ દબાણ કર્યું
A voice came forth from the throne saying Give praise to our God all you his servants you who fear him the small and the great
પછી રાજ્યાસનમાંથી એક વાણી આવી તે વાણી એ કહ્યું કે બધા લોકો જે તેની સેવા કરે છે આપણા દેવની સ્તુતિ કરો તમે બધા લોકો નાના અને મોટા જે તેને માન આપો છો દેવની સ્તુતિ કરો
And he spake to his disciples that a small ship should wait on him because of the multitude lest they should throng him
ઈસુએ ઘણા લોકોને જોયા તેથી તેણે તેના શિષ્યોને નાની હોડી લાવીને તેને માટે તૈયાર રાખવાં કહ્યું ઈસુને હોડી જોઈતી હતી જેથી લોકોની ભીડના કારણે તે દબાઇ જાય નહિ

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading