sexual - Example Sentences

સેક્શૂઅલ
but I tell you that whoever puts away his wife except for the cause of sexual immorality makes her an adulteress and whoever marries her when she is put away commits adultery
પરંતુ હું તમને કહું છું કે જે માણસ તેની પત્નીને છૂટા છેડા આપે છે તે તેને વ્યભિચારનું પાપ કરવા પ્રેરે છે પુરુંષને માટે તેની પત્નીને છૂટા છેડા આપવા માટેનું એક માત્ર કારણ એ છે કે તેને બીજા કોઈ પુરુંષ સાથે વ્યભિચાર કર્યો હોય અને એવી છૂટા છેડા વાળી સ્ત્રીને પરણનાર કોઈપણ માણસ વ્યભિચારનું પાપ કરે છે
For out of the heart come forth evil thoughts murders adulteries sexual sins thefts false testimony and blasphemies
કેમ કે ખરાબ વિચાર હત્યા વ્યભિચાર દુરાચાર જૂઠ ચોરી નિંદા જેવા દરેક ખરાબ વિચાર માણસના હૃદયમાંથી નીકળે છે
but that we write to them that they abstain from the pollution of idols from sexual immorality from what is strangled and from blood
તેને બદલે આપણે તેઓને પત્ર લખવો જોઈએ આપણે તેઓને આ બાબતો કહેવી જોઈએ મૂર્તિઓને ધરાવેલો ખોરાક તેઓએ ખાવો નહિ આનાથી ખોરાક અશુદ્ધ બને છે કોઈ પણ પ્રકારનું વ્યભિચારનું પાપ કરવું નહિ લોહીવા ચાખો ખાઓ નહિ ગૂંગળાવીને મારી નાખેલાં પશુઓને ખાઓ નહિ
Let us walk properly as in the day not in reveling and drunkenness not in sexual promiscuity and lustful acts and not in strife and jealousy
પ્રકાશમાન દિવસમાં રહેતા લોકોની જેમ આપણે વર્તવું જોઈએ મોંજ મસ્તીથી છલકાતી ખર્ચાળ મિજબાનીઓ આપણે ઉડાવવી ન જોઈએ મદ્યપાન કરીને આપણે નશો ન કરવો જોઈએ આપણે આપણાં અવયવો વડે જાતીય વાસનાનું પાપ કે બીજાં કોઈ પણ પાપ ન કરવાં જોઈએ આપણે બિનજરુંરી દલીલો કરીને મુશ્કેલીઓ ઊભી કરવી ન જોઈએ અથવા ઈર્ષાળુ ન બનવું જોઈએ
yet not at all meaning with the sexual sinners of this world or with the covetous and extortioners or with idolaters for then you would have to leave the world
પરંતુ મારો એવો મતલબ ન હતો કે તમારે જગતના પાપીઓ સાથે સંપર્ક ન રાખવો જગતના તે લોકો વ્યભિચારનું પાપ તો કરે જ છે અથવા તો તેઓ સ્વાર્થી છે અને એકમેકને છેતરે છે અથવા તો મૂર્તિઓની ઉપાસના કરે છે તે લોકોથી દૂર રહેવા માટે તમારે આ જગત છોડી જવું પડે
Tanushree Dutta accused Nana Patekar of sexual harassment in a previous interview
તનુશ્રી દત્તાએ થોડા સમય પહેલાં જ એક ઈન્ટરવ્યૂમાં નાના પાટેકર પર સેક્સ્યૂઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો હતો
MUMBAI Tanushree Dutta accused Nana Patekar of sexual harassment in a recent interview
મુંબઈઃ તનુશ્રી દત્તાએ થોડા સમય પહેલાં જ એક ઈન્ટરવ્યૂમાં નાના પાટેકર પર સેક્સ્યૂઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો હતો
Actress Tanushree Dutta has accused Nana Patekar of sexual harassment and assault
એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર સેક્સ્યૂઅલ હેરેસમેન્ટ તથા મારપીટના આરોપો લગાવ્યા છે
Mumbai Actress Tanushree Dutta has accused Nana Patekar of sexual harassment and attempted murder
મુંબઈઃ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર સેક્સ્યૂઅલ હેરેસમેન્ટ તથા મારપીટના આરોપો લગાવ્યા છે
Asked whether Kavanaugh had any chance of avoiding that kind of backlash which now centers primarily on uncorroborated allegations that he engaged in sexual misconduct decades ago Scalia said there was likely no avoiding the uproar
પૂછવામાં આવ્યું હતું કે કેવેનોઉને આ પ્રકારની નકારાત્મક પ્રતિક્રિયાઓથી દૂર રહેવાની કોઈ તક મળી હતી જે હવે મુખ્યત્વે અસમર્થિત આરોપો પર કેન્દ્રિત થાય છે કે જે તે દાયકા પહેલા જાતીય ગેરવર્તણૂકમાં સંકળાયેલ હતા સ્કેલિયાએ જણાવ્યું હતું કે આ ગડબડને ટાળી શકાય તેવી શક્યતા નથી

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading