Advertisement - Remove

settlement - Example Sentences

Popularity:
Difficulty:
સેટલ મન્ટ / સેટલ્મન્ટ
x.The CPSEs would implement negotiated wages after confirming with their Administrative Ministry/Department that the wage settlement is in conformity with approved parameters.
સીપીએસઈ તેમનાં વહીવટી મંત્રાલય/વિભાગ સાથે પુષ્ટિ કર્યા પછી વેતન વાટાઘાટોનો અમલ કરશે, જેમાં વેતન પતાવટ માન્યતાપ્રાપ્ત માપદંડો સાથે સુસંગત છે.
The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi has given its ex-post facto approval for settlement of Legacy Food Cash Credit Accounts (upto crop season 2014-15) of Punjab Government for food procurement operations.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં અનાજની ખરીદીની કામગીરી માટે પંજાબ સરકારના લેગસી ફૂડ કેશ ક્રેડિટ એકાઉન્ટ્સ (પાક સિઝન 2014-15 સુધી)ની પતાવટ માટે તેની કાર્યોત્તર મંજૂરી આપી હતી.
Settlement of outstanding Cash Credit Limits (CCL) account by availing term loan by the Punjab Government would entail savings in terms of interest payment.
પંજાબ સરકાર દ્વારા લેવામાં આવેલી ટર્મ લોન દ્વારા બાકી નીકળતી કેશ ક્રેડિટ લિમિટ્સ (સીસીએલ) એકાઉન્ટની પતાવટ વ્યાજની ચુકવણીની દ્રષ્ટિએ બચત કરશે.
The Union Cabinet under the Chairmanship of Prime Minister Shri Narendra Modi has given its approval to the proposal of Ministry of Shipping to enact Admiralty (Jurisdiction and Settlement of Maritime Claims) Bill 2016 and to repeal five archaic admiralty statutes.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્ર સરકારની કેબિનેટની બેઠકમાં પાંચ પુરાણા કાયદાઓ રદ કરીને વહાણવટા મંત્રાલયે દરખાસ્ત કરેલ એડમિરલ્ટી (જ્યુરીસડીક્શન એન્ડ સેટલમેન્ટ ઓફ મેરિટાઈમ ક્લેઈમ્સ) બીલ-2016ને મંજૂરી આપવામાં આવી છે.
This exchange is set to be among the fastest exchanges in the world with most modern trading, clearing and settlement systems.
આ એક્સચેન્જ દુનિયામાં સૌથી ઝડપી એક્સચેન્જીસમાં સ્થાન મેળવવા સજ્જ છે, જે અત્યાધુનિક ટ્રેડિંગ, ક્લીઅરિંગ અને સેટલમેન્ટ સિસ્ટમ ધરાવે છે.
Advertisement - Remove
I will have the honour to visit Phoenix Settlement and Pietermaritzburg Station, two places very closely associated with Mahatma Gandhi’s stay in South Africa.
દક્ષિણ આફ્રિકામાં મહાત્મા ગાંધી સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલી બે જગ્યાઓ – ફિનિક્સ સેટલમેન્ટ અને પિટરમેરિટ્ઝબર્ગ સ્ટેશનની મુલાકાત લેવાનું સદ્ભાગ્ય મને સાંપડશે.
He said that this amount was transferred to farmers through Real-Time Gross Settlement (RTGS).
તેમણે જણાવ્યું હતું કે આ રકમને રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (આરટીજીએસ) મારફતે હસ્તાંતરિત કરવામાં આવેલ છે.
39. We reaffirm our commitment to collective efforts for peaceful settlement of disputes through political and diplomatic means, and recognise the role of the UN Security Council as bearing the primary responsibility for maintaining international peace and security.
અમે રાજકીય અને રાજદ્વારી માધ્યમો મારફતે વિવાદોનું શાંતિપૂર્ણ સમાધાન કરવા માટેનાં અમારા સહિયારાં પ્રયાસો પ્રત્યેની કટિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરીએ છીએ તથા આંતરરાષ્ટ્રીય અને શાંતિ અને સુરક્ષા જાળવવા માટે મુખ્ય જવાબદારીનું વહન કરતી સંસ્થા તરીકે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની ભૂમિકાને સ્વીકારીએ છીએ.
The two Prime Ministers stressed the importance of a lasting and inclusive constitutional settlement in Nepal that will address the remaining areas of concern and promote political stability and economic growth.
બંને પ્રધાનમંત્રીઓએ નેપાળમાં સ્થિર અને સહુને સાથે રાખે તેવા સંવૈધાનિક ઉકેલના મહત્ત્વ પર ભાર મૂક્યો, જેનાથી રાજકીય સ્થિરતા અને આર્થિક વિકાસ સાથે હાલની સમસ્યાઓનો ઉકેલ પણ મળે.
The Settlement would come into force from January 1, 2017 in retrospect.
આ સમજૂતી પૂર્વવર્તી અસર સાથે 1 જાન્યુઆરી, 201થી લાગુ થશે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading