Advertisement - Remove

run - Example Sentences

Popularity:
Difficulty:
રન
Run for Unity is a symbol of unison, that the nation being united, is moving in one direction and collectively aims for- One goal
રન ફોર યુનિટી એ વાતનું પ્રતિક છે કે, આ દેશ એક છે. એક દિશામાં આગળ વધી રહ્યો છે.
In this portal, information has been provided about the venues where Run for Unity is to be organized across the country.
જયાં રન ફોર યુનિટીનું આયોજન થવાનું છે.
Since 2014, 31st October is observed as Rashtriya Ekta Diwas and people from all walks of life participate in the Run for Unity, across the country.
વર્ષ 2014થી અત્યાર સુધી 31 ઓક્ટોબરન ે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેમાં દેશભરમાંથી રન ફોર યુનિટીમાં સમાજનાં તમામ વર્ગનાં લોકો ભાગ લે છે.
Shri Shah asserted that Run for Unity is a way for the people of India to reaffirm our commitment to a United, strong India and a fitting tribute to Sardar Patel.
શ્રી શાહે જણાવ્યું કે આજની એકતા દોડ, દેશવાસીઓની એકતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે અને દેશભરમાં આ જ સમયે દરેક નગરમાં, દરેક શહેરમાં એકતા દોડનું આયોજન કરવામાં આવી રહ્યું છે કે જે સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ છે.
ensuring the supply in view of every demand in this sector And fourth-Mission Mode intervention means to run health related schemes on mission mode.
ચોથુ, અમે મિશન મોડમાં આવીને દરમ્યાનગિરી કરી છે, એટલે કે આરોગ્ય સાથે જોડાયેલી તમામ યોજનાઓને મિશન મોડમાં ચલાવવાનું કામ કર્યું છે.
Advertisement - Remove
Train will run on all days of the week except Thursday. Train fare will be dynamic in nature keeping in consideration the prevailing bus, taxi, rail and airfares.
અમદાવાદ અને મુંબઈ વચ્ચે શરૂ થયેલી આ તેજસ ટ્રેન બંને રાજ્યો વચ્ચેના આર્થિક વ્યાપારિક સંબંધોને વધુ મજબૂત કરશે, દેશની જીડીપીમાં ગુજરાત અને મહારાષ્ટ્રનો હિસ્સો નોંધપાત્ર છે.
The decision to run Special Parcel Trains will help in movement of small quantities as well of essential items viz. Dairy Products, Medical Equipments and Medicines, Groceries, Edible oil and other necessary items etc.
સ્પેશ્યલ પાર્સલ ટ્રેનો દોડાવવાના નિર્ણયથી નાનાં જથ્થામાં તેમજ આવશ્યક ચીજવસ્તુઓની અવરજવર કરવામાં મદદ મળશે, જેમાં ડેરી ઉત્પાદનો, તબીબી ઉપકરણો અને દવાઓ, અનાજ-કરિયાણાની ચીજવસ્તુઓ, ખાદ્ય તેલ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ વગેરે સામેલ છે.
We run a factory here, manufacturing shoes. PM: Yes
પારસ્પરિક સંપર્ક ટાળો– જેમ કે હાથ મિલાવવા, હાથ પકડવા અથવા ગળે મળવું.
These Shramik Special trains are being run by Railways only after concurrence is given both by the state which is sending the passengers and the state which is receiving them.
આ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો જ્યારે જે રાજ્યોમાં મુસાફરોને મોકલવામાં આવી રહ્યા છે અને જે રાજ્યોમાંથી તેમને લઇ જવામાં આવી રહ્યા છે તે બંને બાજુએથી પરવાનગી મળ્યા બાદ જ રેલવે દ્વારા આ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.
These special trains are being run from point to point on the request of both the concerned State Governments as per the standard protocols for sending and receiving such stranded persons.
આ વિશેષ ટ્રેનો આવનાર પ્રવાસીઓ અને મોકલનાર પ્રવાસીઓ બંને રાજ્યોની મંજૂરી મળ્યા પછી એક સ્થળેથી સીધા બીજા સ્થળ સુધી દોડાવવામાં આવે છે. આવા ફસાયેલા નાગરિકોને મોકલવાની કામગીરી દરમિયાન પ્રમાણભૂત પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરવામાં આવે છે.

Also See

English Gujarati Translator

Words starting with

Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading