Advertisement - Remove

relief - Example Sentences

રિલીફ / રીલીફ
Five (5) Companies of BSF, CISF and RAFs have been deployed in the State to carry out rescue and relief measures.
બીએસએફ, સીઆઇએસએફ અને આરએએફની પાંચ (5) કંપનીઓને રાજ્યમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા કામે લગાવવામાં આવી છે.
The two leaders agreed that the details of India's relief assistance will be worked out through diplomatic and official channels.
બંને નેતાઓ સંમત થયા હતાં કે, ભારતની રાહત સહાયની વિગતો પર રાજદ્વારી અને સત્તાવાર માધ્યમો મારફતે કામ કરવામાં આવશે.
He also said that youth must be trained in disaster relief activities and skill development programs so that their service can be utilized to supplement the efforts of government agencies.
તેમણે વધુમાં કહ્યું કે યુવાનોને આપદા રાહત કામગીરી અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમમાં પ્રશિક્ષિત કરવા જોઇએ જેથી તેમની સેવાનો ઉપયોગ સરકારી એજન્સીઓના પ્રયાસોના પૂરક તરીકે કરી શકાય.
2 lakh each from the Prime Ministers National Relief Fund for the next of kin of those who have lost their lives due to unseasonal rain and storms in various parts of Gujarat.
અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ સહાય કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીએ ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ અને તોફાનને કારણે જીવ ગુમાવનાર લોકોનાં પરિવારજનો માટે પ્રધાનમંત્રીનાં રાષ્ટ્રીય રાહત ભંડોળમાં દરેક કુટુંબને રૂ.
He also reviewed arrangements for making available essential food, drinking water and medicines in relief camps and to ensure maintenance of all essential services such as Power, Telecommunications, health etc.
તેમણે આવશ્યક ચિજવસ્તુઓ અને પીવાનુ પાણી પૂરૂ પાડવાની તથા રાહત છાવણીઓમાં દવાઓ પૂરી પાડવાની તૈયારીઓની પણ સમિક્ષા કરી હતી.
Advertisement - Remove
The Council also deliberated upon a closely related and deeply important issue of drought management and associate relief measures.
કાઉન્સિલે દુષ્કાળ સાથે સંબંધિત વ્યવસ્થાપન અને સંલગ્ન રાહત માટેનાં પગલાંનાં મહત્ત્વપૂર્ણ મુદ્દા પર પણ વિસ્તૃત ચર્ચાવિચારણા કરી હતી.
This tranche of aid will comprise tents, relief and rescue material as well as one thousand sewing machines for skill development of forcibly displaced women from Myanmar.
સહાયનાં આ તબક્કામાં તંબુઓ, રાહત અને બચાવની સામગ્રી તેમજ મ્યાન્મારમાંથી બળજબરીપૂર્વક હાંકી કાઢવામાં આવેલી મહિલાઓની કુશળતા વિકસાવવા માટે એક હજાર સંચા સામેલ હશે.
Friends, I am told that this year the young friends from NCC and NSS have played an effective role in relief and rescue operations during disasters as well as in sports.
સાથીઓ, મને જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે NCC અને NSSના યુવાન સાથીઓએ રમતગમતથી લઈને આપત્તિઓમાં રાહત અને બચાવ કાર્યોમાં પોતાની અસરકારક ભૂમિકા નિભાવી છે.
Moreover, more than 1 lakh NCC cadets helped in relief and rescue work during floods and other disasters in Bihar, Kerala, Karnataka, Odisha and Maharashtra.
એટલું જ નહીં, બિહાર, કેરળ, કર્ણાટક, ઓડિશા અને મહારાષ્ટ્રમાં આવેલ પૂર અને અન્ય આપત્તિઓમાં 1 લાખથી વધુ NCC કેડેટ્સએ રાહત અને બચાવના કામમાં મદદ કરી છે.
In this context the announcement of the extension of time will provide great relief to all the stakeholders in RE sector.
આ બાબતને ધ્યાનમાં રાખતા, પરિયોજનાઓનો સમય લંબાવવાની જાહેરાત કરવાથી RE ક્ષેત્રના તમામ હિતધારકોને ખૂબ જ મોટી રાહત મળશે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading