Advertisement - Remove

plan - Example Sentences

Popularity:
Difficulty:
પ્લૈન
I call upon the Prime Minister’s Science Technology and Innovation council to discuss these issues in detail and formulate an action plan in consultation with ministry of human resource development to push research in our colleges and state universities.
પ્રધાનમંત્રીની વિજ્ઞાન ટેકનોલોજી અને નવાચાર સમિતિને હું આ મુદ્દાઓ પર વિસ્તારથી ચર્ચા કરવા અને આપણી કોલેજો અને રાજ્યની યુનિવર્સિટીઓમાં સંશોધનને આગળ વધારવા માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલય સાથે પરામર્શ કરી એક એક્શન પ્લાન તૈયાર કરવા માટે આહવાન કરું છું.
Our wide-ranging agenda of cooperation under the 3rd ASEAN-India Plan of Action has progressed well covering the three crucial pillars of politico-security, economic and cultural partnership.
ત્રીજા આસિયાન – ઈન્ડિયા પ્લાન ઓફ એક્શન અંતર્ગત પરસ્પર સહયોગના અમારા વિસ્તૃત એજન્ડાની પ્રગતિ સારી રહી છે, જેમાં રાજનૈતિક સુરક્ષા, આર્થિક તથા સાંસ્કતિક ભાગીદારીના ત્રણ મહત્વપૂર્ણ પાસા સામેલ છે.
India’s transparent development cooperation is in line with Myanmar’s national priorities and also builds synergy with the Master Plan of ASEAN Connectivity.
મ્યાન્મારની રાષ્ટ્રીય પ્રાથમિકતાને અનુરૂપ ભારતનો પારદર્શક વિકાસ સહકાર અને આસિયાન જોડાણનાં માસ્ટર પ્લાન સાથે સમન્વય પણ સ્થાપિત કરે છે.
We plan to start 150 thousand such Health & Wellness Centres by 2022.
અમારી યોજના વર્ષ 2022 સુધી આ પ્રકારનાં 150 હજાર સ્વાસ્થ્ય અને આરોગ્ય કેન્દ્ર શરૂ કરવાની છે.
They will be briefed on work plan of the Centre.
આ પ્રસંગે તેમને કેન્દ્ર ખાતેની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવશે.
Advertisement - Remove
17. India and the EU reaffirmed their support for the continued full implementation of the Joint Comprehensive Plan of Action (JCPOA) regarding the Iranian nuclear issue.
ઇરાનના ન્યુક્લિયરને લગતા પ્રશ્નોના સંદર્ભમાં જોઈન્ટ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઓફ એક્શન (જેસીપીઓએ)નો સંપૂર્ણપણે અમલ કરવા માટે સતત ટેકો આપવાના નિર્ધારને પણ ભારત અને યુરોપિયન સંઘના દેશોના નેતાઓએ દોહરાવ્યો હતો.
We have a plan that will take this vision through action.
આપણી પાસે એક યોજના છે, જે કામગીરી મારફતે આ વિઝનને સાકાર કરશે.
NOTING with satisfaction the progress in the implementation of the Plan of Action to Implement the ASEAN-India Partnership for Peace, Progress and Shared Prosperity (2016-2020) and the List of Priorities for 2016-2018 to Implement the ASEAN-India Plan of Action;
અમે સંતુષ્ટ છીએ કે, શાંતિ, પ્રગતિ અને સહિયારી સમૃદ્ધિ માટે આસિયાન-ભારત જોડાણનો અમલ કરવા માટેની કાર્યયોજનાનાં અમલીકરણ (2016-2020)માં તથા આસિયાન-ભારત કાર્યયોજનાનો અમલ કરવા 2016-2018 માટે પ્રાથમિકતાની યાદીમાં સારી પ્રગતિ થઈ છે.
2. Continue to exert efforts and cooperate towards the full, effective and timely implementation of the Plan of Action to Implement the ASEAN-India Partnership for Peace, Progress and Shared Prosperity (2016-2020).
શાંતિ, પ્રગતિ અને સહિયારી સમૃદ્ધિ માટે આસિયન-ઇન્ડિયા પાર્ટનરશિપનો અમલ કરવા કાર્યયોજનાનાં સંપૂર્ણ, અસરકારક અને સમસયસર અમલીકરણ માટે સક્રિય પ્રયાસો અને સહકાર જાળવી રાખીશું.
PM laid foundation stone of the project aimed at reducing pollution of Rivers Devika & Tawi under the National River Conservation Plan (NRCP).
પ્રધાનમંત્રીશ્રીએ નેશનલ રિવર કન્ઝર્વેશન પ્લાન (એનઆરસીપી) હેઠળ દેવીકા અને તાવી નદીનું પ્રદુષણ ઘટાડવાના પ્રોજેક્ટની શિલારોપણ વિધિ કરી હતી.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading