Advertisement - Remove

peace - Example Sentences

Popularity:
Difficulty:
પીસ
Glory to God in the highest on earth peace good will toward men
પરમ ઊંચામાં દેવને મહિમા થાઓ અને પૃથ્વી પર દેવને પ્રસન્ન કરે છે તેવા લોકોને શાંતિ પ્રાપ્ત થાઓ
He said to her Daughter cheer up Your faith has made you well Go in peace
ઈસુએ તેને કહ્યું દીકરી તને તારા વિશ્વાસે સાજી કરી છે શાંતિથી જા
Into whatever house you enter first say Peace be to this house
કોઈ પણ ઘરમાં પ્રવેશ કરતા પહેલા કહો કે આ ઘરનાંને શાંતિ થાઓ
If a son of peace is there your peace will rest on him but if not it will return to you
જો શાંતિનો દીકરો ત્યાં રહેતો હોય તો તમારા આશીર્વાદની શાંતિ તેમની સાથે રહેશે પણ જો માણસ શાંતિ નહિ રાખતો હોય તો પછી તમારા આશીર્વાદની શાંતિ તમારી પાસે પાછી આવશે
If a son of peace is there your peace will rest on him but if not it will return to you
જો શાંતિ નો દીકરો ત્યાં રહેતો હોય તો તમારા આશીર્વાદની શાંતિ તેમની સાથે રહેશે પણ જો માણસ શાંતિ નહિ રાખતો હોય તો પછી તમારા આશીર્વાદની શાંતિ તમારી પાસે પાછી આવશે
Advertisement - Remove
Do you think that I have come to give peace in the earth I tell you no but rather division
શું તમે એમ માનો છો કે હું દુનિયાને શાંતિ આપવા આવ્યો છું ના હું તો દુનિયાના ભાગલા પાડવા આવ્યો છું
Or else while the other is yet a great way off he sends an envoy and asks for conditions of peace
જો તે બીજા રાજાને હરાવી શકે નહિ અને હજી તે રાજા ખૂબ દૂર હશે તો પછી તે કેટલાક માણસોને બીજા રાજાને કહેવા મોકલશે અને સમાધાન શાંતિ માટે પૂછશે
saying If you even you had known today the things which belong to your peace But now they are hidden from your eyes
ઈસુએ યરૂશાલેમને કહ્યું કે હું ઈચ્છું છું કે તેં આજે શાંતિ શાના વડે લાવી શકાય તે જાણ્યું હોત પણ તેં તે જાણ્યું નથી કારણ કે તે તમારાથી ગુપ્ત રખાયેલ છે
As they said these things Jesus himself stood among them and said to them Peace be to you
જ્યારે તે બે માણસો આ વાત કહેતા હતા ઈસુ પોતે શિષ્યોના સમૂહમાં ઊભો રહ્યો ઈસુએ કહ્યું કે તમને શાંતિ થાઓ
I have told you these things that in me you may have peace In the world you have oppression but cheer up I have overcome the world
મેં તમને આ વચનો કહ્યાં છે જેથી કરીને તમને મારામાં શાંતિ મળે આ દુનિયામાં તમને મુશ્કેલીઓ પડશે પરંતુ હિંમતવાન બનો મેં જગતને પરાજય આપ્યો છે
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading