Advertisement - Remove

operation - Example Sentences

આપરેશન / આપરૈશન
Since freight operation s of Indian Railways are running 247 to maintain essentials and goods supplies, operation and maintenance staff are working round the clock.
જરૂરી ચીજવસ્તુઓ અને માલસામાનના પુરવઠાને જાળવવા માટેભારતીય રેલવેની માલવાહક સેવાઓ જ્યારે 24x ચાલી રહી છે ત્યારે ઓપરેશન અને મેઈન્ટેનન્સ સ્ટાફ ચોવીસ કલાક કામ કરી રહ્યા છે.
From TOP to TOTAL - Rs 500 crore Operation Greens run by Ministry of Food Processing Industries (MOFPI) will be extended from tomatoes, onion and potatoes to ALL fruit and vegetables.
ટોપથી ટોટલ સુધી રૂ.500 કરોડ ફૂડ પ્રોસેસીંગ ઉદ્યોગ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવતું ઓપરેશન ગ્રીન ટામેટાં, ડુંગળી અને બટાકા ઉપરાંત તમામ ફળો અને શાકભાજી માટે વિસ્તારમાં આવશે. આ યોજનામાં અધિક જથ્થો ધરાવતા વિસ્તારમાંથી તંગી ધરાવતા વિસ્તારમાં પરિવહન માટે 50 ટકા સબસીડી પૂરી પાડવામાં આવશે.
More World-Class Airports through PPP 6 more airports have been identified for 2nd round bidding for Operation and Maintenance on Public-Private Partnership (PPP) basis.
વધુ વિશ્વકક્ષાના હવાઇમથકો PPP દ્વારા તૈયાર કરવામાં આવશે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) ધોરણે પરિચાલન અને મેન્ટેનન્સના બીજા તબક્કાની બોલી લગાવવા માટે વધુ છ હવાઇમથકો ઓળખી કાઢવામાં આવ્યા છે.
With Commissioning of this, 3rd line between Aligarh-Ghaziabad section is made through Dadri Yard improving mobility in train operation which was earlier not available.
આની શરૂઆતની સાથે અલીગઢ – ગાઝિયાબાદ સેક્શનની વચ્ચે ત્રીજી લાઈનને દાદરી યાર્ડ દ્વારા શરૂ કરાઈ છે જેથી ગાડીઓના પરિચાલનમાં સુધાર થયો છે.
Recently, the jointly coordinated Fire Fighting Operation on oil tanker MT Genessa averted a major threat to marine eco system in the Gulf of Kutch.
તાજેતરમાં ઓઇલ ટેંકર એમટી જિનેસ્સા પર લાગેલી આગને ઓલવવા માટે સંયુક્તપણે ફાયર ફાઇટિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેનાં પગલે કચ્છનાં અખાતમાં દરિયાઈ ઇકોસિસ્ટમ સામેનું મોટું જોખમ ટળી ગયું હતું.
Advertisement - Remove
Around 50 participants representing various agencies responsible for operation and maintenance of the seaport are being trained on various aspects of CBRN emergencies.
જુદી-જુદી સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતા આશરે 5૦ તાલીમાર્થીઓ કે જેઓ દરિયાના બંદરોનું સંચાલન અને જાળવણી કરવા માટે જવાબદાર છે તેમને સીબીઆરએન આકસ્મિક સ્થિતિના જુદા-જુદા વિષયોની તાલીમ આપવામાં આવી રહી છે.
They were ready to suffer for as many days as possible, but would not throw the burden of debt at the children by getting treatment and getting the operation done.
જેટલા દિવસ સુધી દુઃખ વેઠી શકતા હોય, બિમારીનો સામનો કરી શકતા હોઈએ તેટલો સમય સામનો કરતા રહીશું, પરંતુ બાળકોને દેવામાં ડૂબાડીને તબિયત માટે કશું કરવું નથી. ઓપરેશન કરાવવું નથી.
After the visit to the two Pavilions, the Prime Minister shall be presiding over Full Live Demonstration by the Land Systems, Flying Display by Aero Platforms and Operation Demonstration by Naval Systems.
બંને પેવેલિયનની મુલાકાત પછી, પ્રધાનમંત્રી લેન્ડ સિસ્ટમ્સ દ્વારા જીવંત પ્રદર્શન, એરો પ્લેટફોર્મ દ્વારા ફ્લાઇંગ ડિસ્પ્લે અને નેવલ સિસ્ટમ્સ દ્વારા ઓપરેશન ડેમોસ્ટ્રેશન નિહાળસે.
Corona prevention measures at work places: Since freight operation s are running 247 to maintain essentials and goods supplies, operation and maintenance staff are working round the clock.
કાર્યસ્થળો પર કોરોનાને નિવારવા માટેનાં પગલાં: આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડવા અને એ જાળવવા માટે ફ્રેઇટ કામગીરી 24X ચાલે છે એટલે ઓપરેશન અને મેઇન્ટેનન્સ સ્ટાફ સતત કામ કરે છે.
The representatives raised the concerns, ranging from high Port operation cost, stuck up cargo, port congestion, shortage of labourers, movement of workers and truck drivers, managing supply chain and other difficulties due to lockdown.
આ પ્રતિનિધિઓએ પોર્ટ પર કામગીરીનાં ઊંચા ખર્ચ, કાર્ગોનું વિલંબમાં પડવું, પોર્ટ પર ગીચતા ઓછી કરવી, શ્રમિકોની ખેંચ ઓછી કરવા, કામદારો અને ટ્રક ડ્રાઇવરોની અવરજવર, પુરવઠાની સાંકળાનું વ્યવસ્થા કરવા અને લૉકડાઉનને કારણે અન્ય સમસ્યાઓ રજૂ કરી હતી.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading