The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Our objective is to establish that Scottish Government's complaints procedure used against Alex is unlawful
અમારો ઉદ્દેશ એ સ્થાપિત કરવાનો છે કે એલેક્સ વિરુદ્ધ ઉપયોગમાં લેવામાં આવેલી સ્કોટ્ટીશ સરકારની ફરિયાદ પ્રક્રિયા ગેરકાનૂની છે
The objective of the MoU is to create international perspective among the Indian Youth, to promote exchange of ideas, values and culture and to involve them in promoting peace and understanding.
આ સમજૂતિ પત્રનો હેતુ ભારતીય યુવાનોમાં આંતર રાષ્ટ્રીય સાપેક્ષતા પેદા કરવાનો, વિવિધ વિચારોની આપલે કરવાનો, સાંસ્કૃતિક મૂલ્યો અને તેમને શાંતિ તથા સમજૂતિનાં વિકાસમાં સામેલ કરવાનો છે.
The objective of raising four additional battalions is to reduce the response time keeping in view the vast geographic area of the country.
વધુ ચાર બટાલિયનની રચના પાછળનો ઉદ્દેશ દેશનાં વિશાળ ભૌગોલિક ક્ષેત્રને ધ્યાનમાં રાખીને કટોકટીનું નિવારણ કરવાની કામગીરીનો સમય ઘટાડવાનો છે.
The objective of the Agreement is to encourage, develop and facilitate cooperation between India and Denmark in fields of common interest within Science, Technology and Innovation.
આ સમજૂતીનો ઉદ્દેશ ભારત અને ડેન્માર્ક વચ્ચે વિજ્ઞાન, પ્રૌદ્યોગિકી અને નવીનીકરણના ક્ષેત્રે રહેલા અવસરોને પરસ્પરના હિતમાં રૂપાંતરિત કરીને ભારત અને ડેન્માર્ક વચ્ચેના સહયોગને પ્રેત્સાહન આપવાનો, વિકસાવવાનો તથા તેને માટે સુગમતા કરી આપવાનો છે.
The objective of the MoU is to strengthen and encourage cooperation between the two countries on youth matters through participation in events and activities, information and knowledge sharing and youth exchanges.
આ સમજૂતી કરારનો ઉદ્દેશ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ, માહિતી અને જાણકારીઓની વહેંચણી તથા યુવા આદાન-પ્રદાનમાં સહભાગીદારી મારફતે યુવા સંબંધિત બાબતો પર બંને દેશો વચ્ચે થયેલા સહકારને મજબૂત કરવાનો અને પ્રોત્સાહન આપવાનો છે.
The objective of the proposed FoU is to establish a cooperative institutional framework mechanism to facilitate and enhance India-Bangladesh bilateral cooperation in the hydrocarbon sector on the basis of equality and mutual benefit.
પ્રસ્તાવિત એફઓયુનો ઉદ્દેશ્ય સમાનતા અને પારસ્પરિક લાભના આધાર પર હાયડ્રોકાર્બન ક્ષેત્રમાં ભારત બાંગ્લાદેશના દ્વિપક્ષીય સહયોગને વધારવા અને સહાયતા કરવા માટે સહયોગાત્મક સંસ્થાગત માળખાના નિર્માણનો છે.
The objective of this challenge is to invite innovative ideas based on Artificial Intelligence, Internet of Things, Big Data Analytics, Blockchain and other cutting edge technology to reform Government processes.
આ પડકારનો ઉદ્દેશ સરકારી પ્રક્રિયાઓ સુધારવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઑફ થિંગ્સ, બિગ ડેટા એનાલીટિક્સ, બ્લોકચેઇન અને અન્ય અત્યાધુનિક ટેકનોલોજી પર આધારિત નવીન વિચારોને આવકારવાનો છે.
It is also significant that their objective is life-long wellness.
અત્રે એ પણ મહત્વનું છે કે તેમનો ઉદ્દેશ્ય લાંબા સમયની સુખાકરી છે.
Hence, building connectivity with ASEAN is a key objective for India.
એટલે આસિયાન સાથે જોડાણ ભારતનો મુખ્ય ઉદ્દેશ છે.
Energy justice is also a key objective and now a top priority for India.
ઊર્જાનું સમાન વિતરણ મુખ્ય ઉદ્દેશ પણ છે અને હવે ભારત માટે એ ટોચની પ્રાથમિકતા છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…