The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Querying server for a list of supported authentication mechanisms
આધારભૂત સત્તાધિકરણ પદ્ધતિઓની યાદી માટે સર્વરને પૂછી રહ્યા છીએ
He welcomed the strengthening of various defence dialogue mechanisms between the two countries, and the enhanced linkages between the armed forces of India and Japan.
તેમણે બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં વિવિધ સ્તરે સંવાદ સ્થાપિત કરવાની વ્યવસ્થાને મજબૂત કરવાની વાત આવકારી હતી તેમજ ભારત અને જાપાનનાં સૈન્ય દળો વચ્ચે જોડાણમાં વધારાની પ્રશંસા કરી હતી.
To sustain the momentum of our partnership, President Widodo and I have directed for an early meeting of the existing Ministerial-level mechanisms to carry forward the bilateral cooperation agenda.
આપણી ભાગીદારીને વેગ આપવા રાષ્ટ્રપતિ વિડોડો અને મેં દ્વિપક્ષીય સહકારને મજબૂત કરવાના કામને આગળ ધપાવવા વર્તમાન મંત્રીસ્તરીય વ્યવસ્થાને પૂર્ણ કરવા માટે દિશા આપી છે.
He said Indian culture has mechanisms to deal with this.
તેમણે કહ્યું કે ભારતીય સંસ્કૃતિમાં આવી સમસ્યાઓનાં સમાધાન અંગે વ્યવસ્થા છે.
Our bilateral mechanisms on counter-terrorism and trans-national crimes are functioning well.
આતંકવાદને નાથવા અને આંતરરાષ્ટ્રીય અપરાધો પર આપણી દ્વિપક્ષીય વ્યવસ્થા સારી રીતે કામ કરી રહી છે.
He also asked all concerned departments to ensure that as the new mechanisms are put in place, they do not result in causing inconvenience to any beneficiary.
તેમણે બધા સંબંધિત વિભાગને નવી પ્રક્રિયાના પ્રારંભ થવા પર કોઈપણ લાભાર્થીને મુશ્કેલી ન થાય તે સુનિશ્ચિત કરવા માટે પણ કહ્યું.
7. Strengthen maritime cooperation through existing relevant mechanisms including the Expanded ASEAN Maritime Forum (EAMF) to address common challenges on maritime issues.
And, we will further strengthen the special mechanisms including Japanese Industrial Townships.
અને અમે વિશેષ વ્યવસ્થાને વધારે મજબૂત કરીશું, જેમાં જાપાનીઝ ઔદ્યોગિક વસાહતો સામેલ છે.
This partnership is an alliance of more than 1,000 plus members, across 10 constituencies in 92 countries: academic, research and teaching institutions donors and foundations health care professionals multilateral agencies non-governmental organizations partner countries global financing mechanisms and the private sector.
આ ભાગીદારીમાં 1,00થી વધારે સભ્યો છે, જેઓ 2 દેશોનાં 10 ક્ષેત્રોનાં છે. અકાદમિક, સંશોધન અને તાલીમ સંસ્થાઓ, દાતાઓ અને ફાઉન્ડેશન, સ્વાસ્થ્યની સારસંભાળ રાખનાર વ્યાવસાયિકો, બહુપક્ષીય સંસ્થાઓ, બિનસરકારી સંસ્થાઓ, પાર્ટનર દેશો, વૈશ્વિક ધિરાણ વ્યવસ્થાઓ અને ખાનગી ક્ષેત્ર.
They recalled their earlier meeting in November 2017 in Manila and noted that following the visit of former Prime Minister of New ealand to India in October 2016, new institutional mechanisms have been instituted, which has substantially enhanced the bilateral relationship.
બંને નેતાઓએ નવેમ્બર, 201માં મનિલામાં પોતાની બેઠકને યાદ કરતા કહ્યું હતું કે, ઓક્ટોબર, 2016માં ન્યુઝીલેન્ડનાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રીની ભારત યાત્રા પછી નવી સંસ્થાગત વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેથી દ્વિપક્ષીય સંબંધોમાં વધારે ગાઢ બન્યાં છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…